2 UDB ખ્રિસ્તે આપણા માટે જે કર્યું છે તેને કારણે ઈશ્વરે આપણા માટે ત્યાં જવાનું નવું દ્વાર ઉઘાડ્યું છે, જ્યાં તેઓ આપણા પ્રતિ દયાળુ હશે. તેથી આપણે આનંદ કરીએ છીએ કારણ કે આપણે દ્રઢ આશા રાખીએ છીએ કે ઈશ્વર તેમની મહાનતા આપણી સાથે ખુશીથી વહેંચશે. BSB BSB: through whom we have gained access by faith into this grace in which we stand. And we rejoice in the hope of the glory of God.
3 UDB ખ્રિસ્ત સાથે જોડાયેલા હોઈને જ્યારે આપણે સહન કરીએ છીએ ત્યારે આપણે આનંદ પણ કરીએ છીએ, કારણ કે આપણે જાણીએ છીએ કે જ્યારે આપણે સહન કરીએ છીએ ત્યારે ધીરજથી સહન કરવાનું શીખીએ છીએ. BSB BSB: Not only that, but we also rejoice in our sufferings, because we know that suffering produces perseverance;
4 UDB અને આપણે જાણીએ છીએ કે જ્યારે આપણે ધીરજથી સહન કરીએ છીએ ત્યારે ઈશ્વર આપણને માન્ય કરે છે. અને જ્યારે આપણે જાણીએ છીએ કે ઈશ્વર આપણને માન્ય કરે છે, ત્યારે આપણે દ્રઢપણે અપેક્ષા રાખીએ છીએ કે તેઓ આપણે માટે મહાન બાબતો કરશે. BSB BSB: perseverance, character; and character, hope.
5 UDB અને આપણને ખાતરી છે કે જે બાબતોની રાહ આપણે જોઈએ છીએ તે આપણને મળશે, કારણ કે ઈશ્વર આપણને ઘણો પ્રેમ કરે છે. તેમનો પવિત્ર આત્મા જે તેમણે આપણને આપ્યો છે તે આપણને સમજાવે છે કે ઈશ્વર આપણને કેટલો બધો પ્રેમ કરે છે. BSB BSB: And hope does not disappoint us, because God has poured out His love into our hearts through the Holy Spirit, whom He has given us.
7 UDB બીજી વ્યક્તિને માટે કોઈ જવલ્લે જ મરણ પામે, પછી ભલેને તે માણસ ન્યાયી હોય, જો કે એક સારી વ્યક્તિને માટે કોઈ મરવા હિમ્મત ચલાવે. BSB BSB: Very rarely will anyone die for a righteous man, though for a good man someone might possibly dare to die.
8 UDB તોપણ, ઈશ્વર માટે તો, તેઓ આપણને પ્રેમ કરે છે તે દર્શાવવાની રીત એ હતી કે જ્યારે આપણે ઈશ્વરની સામે બંડ પોકારી રહ્યા હતા ત્યારે ખ્રિસ્ત આપણે સારુ મરણ પામ્યા. BSB BSB: But God proves His love for us in this: While we were still sinners, Christ died for us.
9 UDB તેથી આપણે વધારે ચોક્કસ છીએ કે ખ્રિસ્ત આપણને પાપ પ્રત્યેના ઈશ્વરના કોપથી બચાવશે, કારણ કે ખ્રિસ્ત આપણે સારુ મરણ પામ્યા અને પોતાનું રક્ત આપણા પાપોને માટે વહેવડાવ્યું તે કારણે આપણે ખ્રિસ્તમાં ન્યાયી છીએ. BSB BSB: Therefore, since we have now been justified by His blood, how much more shall we be saved from wrath through Him!
10 UDB વળી જ્યારે આપણે તેમના શત્રુઓ હતા ત્યારે ઈશ્વરે આપણને તેમના મિત્રો બનાવ્યા કારણ કે તેમનો પુત્ર આપણા માટે મરણ પામ્યો. ખ્રિસ્ત સજીવન થયા છે માટે એ બાબત વધુ ચોક્કસ બની છે કે ખ્રિસ્ત આપણને બચાવશે. BSB BSB: For if, when we were enemies of God, we were reconciled to Him through the death of His Son, how much more, having been reconciled, shall we be saved through His life!
11 UDB અને એટલું જ નહીં, આપણે હાલ આનંદ પણ કરીએ છીએ, કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણા માટે જે કર્યું છે તેથી આપણને ઈશ્વરના મિત્રો બનાવવામાં આવ્યા છે! BSB BSB: Not only that, but we also rejoice in God through our Lord Jesus Christ, through whom we have now received reconciliation.
13 UDB ઈશ્વરે મૂસાને પોતાનો નિયમ આપ્યો તે અગાઉ જગતના લોકોએ પાપ કર્યું હતું, પરંતુ નિયમની વિરુદ્ધ પાપનું ભાન થવાનો કોઈ રસ્તો નહતો. BSB BSB: For sin was in the world before the law was given; but sin is not taken into account when there is no law.
14 UDB પરંતુ આપણે જાણીએ છીએ કે આદમ જીવતો હતો તે ત્યારથી માંડીને મૂસાના સમય સુધી, સર્વ માણસોએ પાપ કર્યું અને તેના પરિણામે તેઓ મરણ પામ્યા. દરેક વ્યક્તિ મરણ પામી, આદમની માફક જેઓએ સીધે સીધા ઈશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું ન હતું તેઓ પણ મરણ પામ્યા. આદમના પાપે સર્વને અસર કરી, તેમ ખ્રિસ્ત, કે જેઓ પાછળથી આવ્યા તેઓએ જે કર્યું તે પણ સર્વ લોકોને અસર પહોંચાડે છે. BSB BSB: Nevertheless, death reigned from Adam until Moses, even over those who did not sin in the way that Adam transgressed. He is a pattern of the One to come.
15 UDB પરંતુ જે ભેટ ઈશ્વર આપે છે તે આદમના પાપ જેવી નથી. કારણ કે આદમે પાપ કર્યું તેથી દરેક મનુષ્ય મરણ પામે છે. પણ બીજા એક માણસ ઈસુ ખ્રિસ્ત આપણા સર્વને માટે મરણ પામ્યા તે કારણે ઈશ્વર આપણને, જો કે આપણે તેને લાયક નથી તોપણ તેમની દયાથી અનંતજીવનની ભેટ આપે છે. BSB BSB: But the gift is not like the trespass. For if the many died by the trespass of the one man, how much more did God’s grace and the gift that came by the grace of the one man, Jesus Christ, abound to the many!
16 UDB બીજી એક રીતે પણ ઈશ્વરની ભેટ આદમના પાપથી અલગ છે. આદમે પાપ કર્યું તેથી, તેના પછીના સર્વ લોકોએ પાપ કર્યું, અને તેથી ઈશ્વરે જાહેર કર્યું કે સર્વ લોકો શિક્ષાને પાત્ર છે. પણ કૃપાની એક ભેટ તરીકે ઈશ્વર પોતાની સાથે ન્યાયી બનવાની ભેટ આપે છે. BSB BSB: Again, the gift is not like the result of the one man’s sin: The judgment that followed one sin brought condemnation, but the gift that followed many trespasses brought justification.
17 UDB એક માણસ આદમે જે કર્યું તેથી સર્વ લોકો મરે છે, પણ હવે આપણામાંના ઘણા અનુભવે છે કે ઈશ્વરે પોતાની કૃપામાં આપણને બહુ મહાન ભેટ આપી છે કે જેના માટે આપણે લાયક નથી અને તેમણે આપણને પોતાની સાથે ન્યાયી ઠરાવ્યા છે. વળી તે પણ એટલું ચોક્કસ છે કે આપણે સ્વર્ગમાં ખ્રિસ્તની સાથે રાજ કરીશું. એક માણસ એટલે ઈસુ ખ્રિસ્તે આપણા માટે જે કર્યું તેથી આ પ્રમાણે બનશે. BSB BSB: For if, by the trespass of the one man, death reigned through that one man, how much more will those who receive the abundance of grace and of the gift of righteousness reign in life through the one man, Jesus Christ!
19 UDB તે એટલા માટે કે એક માણસ આદમે ઈશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું તેથી ઘણા માણસો પાપી બન્યા. તે જ રીતે એક માણસ એટલે ઇસુ, મરણ પામવા દ્વારા ઈશ્વરની આજ્ઞાને આધીન થયા જેથી તેઓ ઘણાઓને ન્યાયી ઠરાવે. BSB BSB: For just as through the disobedience of the one man the many were made sinners, so also through the obedience of the one man the many will be made righteous.
21 UDB તેમણે એ પ્રમાણે એટલા માટે કર્યાં કે જેથી પાપ કરવાને લીધે લોકો મરણ ન પામે, પણ તેમની કૃપાળુ ભેટ લોકોને ઈશ્વરની સાથે ન્યાયી ઠરાવે. પછી ઈસુ ખ્રિસ્ત આપણા પ્રભુએ તેમને માટે જે કર્યું છે તેને લીધે તેઓ અનંતકાળ સુધી જીવી શકે. BSB BSB: so that, just as sin reigned in death, so also grace might reign through righteousness to bring eternal life through Jesus Christ our Lord.
Select verses for actions: Enter goes to them and Escape comes back.