1 Corinthians 8 8 1 Corinthians Answers on marriage, food and freedom Gujarati Unlocked Literal Bible 1 ULB હવે મૂર્તિઓને ધરાવેલી પ્રસાદી વિષે આપણે જાણીએ છીએ અને આપણ સર્વને એ બાબતનું જ્ઞાન છે. જ્ઞાન માણસને ગર્વિષ્ઠ કરે છે પણ પ્રેમ તેની ઉન્નતિ કરે છે. BSB BSB: Now about food sacrificed to idols: We know that we all have knowledge. Knowledge puffs up, but love builds up.
2 ULB પણ જો કોઈ એવું ધારે કે હું પોતે કંઈ જાણું છું, તોપણ જેમ જાણવું જોઈએ તેવું કશું હજી જાણતો નથી. BSB BSB: The one who thinks he knows something does not yet know as he ought to know.
3 ULB પણ જો કોઈ ઈશ્વર પર પ્રેમ રાખે છે, તો તે તેમને ઓળખે છે. BSB BSB: But the one who loves God is known by God.
5 ULB કેમ કે સ્વર્ગમાં કે પૃથ્વી પર જોકે કહેવાતા દેવો છે, એવા ઘણાં દેવો તથા કહેવાતા પ્રભુઓ છે તેમ; BSB BSB: For even if there are so-called gods, whether in heaven or on earth (as there are many so-called gods and lords),
7 ULB પણ સર્વ માણસોમાં એવું જ્ઞાન નથી; કેટલાક લોકોને હજુ સુધી મૂર્તિનો પરિચય હોવાથી તેની પ્રસાદી તરીકે તે ખાય છે; અને તેઓનું અંતઃકરણ નિર્બળ હોવાથી ભ્રષ્ટ થાય છે. BSB BSB: But not everyone has this knowledge. Some people are still so accustomed to idols that they eat such food as if it were sacrificed to an idol. And since their conscience is weak, it is defiled.
8 ULB પણ ભોજનથી આપણે ઈશ્વરને માન્ય થતાં નથી જો ન ખાઈએ તો આપણે વધારે સારા થતાં નથી; અને જો ખાઈએ તો વધારે ખરાબ થતાં નથી. BSB BSB: But food does not bring us closer to God: We are no worse if we do not eat, and no better if we do.
9 ULB પણ સાવધાન રહો, રખેને આ તમારી સ્વતંત્રતા નિર્બળોને કોઈ રીતે ઠોકર ખવડાવે. BSB BSB: Be careful, however, that your freedom does not become a stumbling block to the weak.
10 ULB કેમ કે તારા જેવા જ્ઞાની માણસને મૂર્તિના મંદિરમાં બેસીને ભોજન કરતાં જો કોઈ નિર્બળ અંતઃકરણવાળો માણસ જુએ, તો શું તેનું અંતઃકરણ મૂર્તિઓની પ્રસાદી ખાવાની હિંમત નહિ કરશે? BSB BSB: For if someone with a weak conscience sees you who are well informed eating in an idol’s temple, will he not be encouraged to eat food sacrificed to idols?
11 ULB એવી રીતે તારા જ્ઞાનથી તારો નિર્બળ ભાઈ જેને લીધે ખ્રિસ્ત મૃત્યુ પામ્યા તેનો નાશ થાય; BSB BSB: So this weak brother, for whom Christ died, is destroyed by your knowledge.
12 ULB અને એમ ભાઈઓની વિરુદ્ધ પાપ કરીને તથા તેઓનાં નિર્બળ અંતઃકરણોને આઘાત પમાડીને તમે ખ્રિસ્તની વિરુદ્ધ પાપ કરો છો. BSB BSB: By sinning against your brothers in this way and wounding their weak conscience, you sin against Christ.
13 ULB તો પ્રસાદી ખાવાથી જો મારા ભાઈને ઠોકર લાગે તો હું ક્યારેય પણ માંસ નહિ ખાઉં કે જેથી મારા ભાઈને ઠોકર ન લાગે. BSB BSB: Therefore, if what I eat causes my brother to stumble, I will never eat meat again, so that I will not cause him to stumble.
Select verses for actions: Enter goes to them and Escape comes back.
Chapter complete
You’ve read 1 Corinthians 8 What the commentators say on 1 Corinthians 8 Doesn’t “the LORD is one” rule out the Trinity?
Make Opened yours A free account keeps your place, highlights and notes on every device. Add Plus to ask Study Help about 1 Corinthians 8, and keep Opened free for readers who can’t pay.