1 ULB ત્યારે સોફાર નાઅમાથીએ અયૂબને ઉત્તર આપ્યો અને કહ્યું કે, BSB BSB: Then Zophar the Naamathite replied:
2 ULB ''શું વધારે શબ્દોનો ઉત્તર આપવો ન જોઈએ? શું વધારે બોલતો માણસ ન્યાયી ઠરે? BSB BSB: “Should this stream of words go unanswered and such a speaker be vindicated?
3 ULB શું તારી ફુલાશથી બીજા માણસો ચૂપ થઈ જાય? જ્યારે તું અમારા શિક્ષણની મશ્કરી કરીશ, ત્યારે શું તને કોઈ ઠપકો નહિ આપે? BSB BSB: Should your babbling put others to silence? Will you scoff without rebuke?
4 ULB કેમ કે તું ઈશ્વરને કહે છે કે, 'મારો મત સાફ છે, હું તમારી નજરમાં નિર્દોષ છું.' BSB BSB: You have said, ‘My doctrine is sound, and I am pure in Your sight.’
5 ULB પણ જો, ઈશ્વર બોલે અને તારી વિરુદ્ધ પોતાનું મુખ ખોલે; BSB BSB: But if only God would speak and open His lips against you,
6 ULB તો તે તને ડહાપણના રહસ્યો વિષે કહેશે! તેમની પાસે બહુવિધ સમજણ છે. તે માટે જાણ કે, ઈશ્વરે તારા અન્યાયને લીધે તને યોગ્ય છે તે કરતાં ઓછી સજા આપે છે. BSB BSB: and disclose to you the secrets of wisdom, for true wisdom has two sides. Know then that God exacts from you less than your iniquity deserves.
7 ULB શું શોધ કરવાથી તું ઈશ્વરને સમજી શકે? શું તું યોગ્ય રીતે સર્વશક્તિમાનને સમજી શકે છે? BSB BSB: Can you fathom the deep things of God or discover the limits of the Almighty?
8 ULB તે બાબત આકાશ જેટલી ઊંચી છે તેમાં તું શું કરી શકે? તે શેઓલ કરતાં ઊંડું છે; તું શું જાણી શકે? BSB BSB: They are higher than the heavens—what can you do? They are deeper than Sheol—what can you know?
9 ULB તેનું માપ પૃથ્વી કરતાં લાંબું, અને સમુદ્ર કરતાં પણ વિશાળ છે. BSB BSB: Their measure is longer than the earth and wider than the sea.
10 ULB જો તે કોઈને પણ પકડી અને કેદમાં પૂરે, અને તેનો ન્યાય કરવા તેને આગળ બોલાવે તો તેમને કોણ અટકાવી શકે? BSB BSB: If He comes along to imprison you, or convenes a court, who can stop Him?
11 ULB કેમ કે ઈશ્વર જૂઠા લોકોને જાણે છે; જ્યારે તે અન્યાય જુએ છે, ત્યારે શું તે તેની ખબર રાખતા નથી? BSB BSB: Surely He knows the deceit of men. If He sees iniquity, does He not take note?
12 ULB પણ મૂર્ખ લોકો પાસે સમજણ નથી; જંગલી ગધેડીના બચ્ચા જેવા માણસને તે સુધારે છે. BSB BSB: But a witless man can no more become wise than the colt of a wild donkey can be born a man!
13 ULB પણ જો તું તારું મન સીધું રાખે અને ઈશ્વર તરફ તારા હાથ લાંબા કરે; BSB BSB: As for you, if you direct your heart and lift up your hands to Him,
14 ULB તારામાં જે પાપ હોય તે જો તું છેક દૂર કરે, અને અનીતિને તારા ઘરમાં રહેવા ન દે. BSB BSB: if you put away the iniquity in your hand, and allow no injustice to dwell in your tents,
15 ULB તો પછી તું નક્કી નિર્દોષ ઠરીને તારું મુખ ઊંચું કરશે. હા, તું દૃઢ રહેશે અને બીશે નહિ. BSB BSB: then indeed you will lift up your face without blemish; you will stand firm and unafraid.
16 ULB તું તારું દુ:ખ ભૂલી જશે; અને વહી ગયેલા પાણીની જેમ તે તને સ્મરણમાં આવશે. BSB BSB: For you will forget your misery, recalling it only as waters gone by.
17 ULB તારી જિંદગી બપોર કરતાં પણ વધુ તેજસ્વી થશે. જો અંધકાર હશે તોપણ, તે પ્રભાતના જેવી થશે. BSB BSB: Your life will be brighter than noonday; its darkness will be like the morning.
18 ULB આશા ઉત્પન્ન થવાને લીધે તું નિર્ભય થશે; તું ચોતરફ જોશે અને સહીસલામત આરામ લેશે. BSB BSB: You will be secure, because there is hope, and you will look around and lie down in safety.
19 ULB વળી તું નિરાંતે સૂઈ જશે અને તને કોઈ બીવડાવશે નહિ; હા, ઘણા લોકો તારી પાસે અરજ કરશે. BSB BSB: You will lie down without fear, and many will court your favor.
20 ULB પણ દુષ્ટોની આંખો નિસ્તેજ થઈ જશે; તેઓને નાસી જવાનો કોઈ રસ્તો નહિ રહે; મૃત્યુ સિવાય તેમને બીજી કોઈ પણ આશા રહેશે નહિ.'' BSB BSB: But the eyes of the wicked will fail, and escape will elude them; they will hope for their last breath.”
Select verses for actions: Enter goes to them and Escape comes back.