1 ULB ત્યારે અયૂબે ઉત્તર આપ્યો અને કહ્યું કે, BSB BSB: Then Job answered:
2 ULB ''નિઃસંદેહ તમારા સિવાય તો બીજા લોક જ નથી; તમારી સાથે બુદ્ધિનો અંત આવશે. BSB BSB: “Truly then you are the people with whom wisdom itself will die!
3 ULB પરંતુ તમારી જેમ મને પણ અક્કલ છે; અને હું તમારા કરતાં ઊતરતો નથી. હા, એ બધું કોણ નથી જાણતું? BSB BSB: But I also have a mind; I am not inferior to you. Who does not know such things as these?
4 ULB મારા પડોશીઓ હાંસીપાત્ર ગણે તેવો હું છું; હું, જેણે ઈશ્વરને પ્રાર્થના કરી અને જેને ઈશ્વરે ઉત્તર પણ આપ્યો તે હું છું; હું, નિર્દોષ અને સંપૂર્ણ માણસ જે હમણાં હાંસીપાત્ર ગણાય તે હું છું. BSB BSB: I am a laughingstock to my friends, though I called on God, and He answered. The righteous and upright man is a laughingstock.
5 ULB જેઓ પોતે સુખી છે તેઓ દુર્ભાગી માણસનો તિરસ્કાર કરે છે; જ્યારે કોઈ માણસ ઠોકર ખાય છે ત્યારે તેઓ એમ જ કરે છે. BSB BSB: The one at ease scorns misfortune as the fate of those whose feet are slipping.
6 ULB લૂટારુઓનાં ઘર આબાદ થાય છે, અને ઈશ્વરને પડકારનારાઓ સુરક્ષિત હોય છે; તેઓની તાકાત તે જ તેમનો ઈશ્વર છે. BSB BSB: The tents of robbers are safe, and those who provoke God are secure—those who carry their god in their hands.
7 ULB પરંતુ પશુઓને પૂછો તો તે તમને શીખવશે, જો ખેચર પક્ષીઓને પૂછો તો તે તમને કહેશે. BSB BSB: But ask the animals, and they will instruct you; ask the birds of the air, and they will tell you.
8 ULB અથવા પૃથ્વીને પૂછો અને તે તમને શીખવશે; સમુદ્રમાંની માછલીઓને પૂછો તો તે તમને માહિતી આપશે. BSB BSB: Or speak to the earth, and it will teach you; let the fish of the sea inform you.
9 ULB દરેક વ્યક્તિ જાણે છે કે આ સર્વનું યહોવાહે સર્જન કર્યું છે. BSB BSB: Which of all these does not know that the hand of the LORD has done this?
10 ULB બધા જ જીવો તથા મનુષ્યનો આત્મા પણ ઈશ્વરના જ હાથમાં છે. BSB BSB: The life of every living thing is in His hand, as well as the breath of all mankind.
11 ULB જેમ જીભ અન્નનો સ્વાદ પારખે છે, તે જ રીતે શું કાન શબ્દોની પરીક્ષા નથી કરતા? BSB BSB: Does not the ear test words as the tongue tastes its food?
12 ULB વૃદ્ધ પુરુષોમાં ડહાપણ હોય છે; અને પાકી વયમાં સમજણ હોય છે. BSB BSB: Wisdom is found with the elderly, and understanding comes with long life.
13 ULB પરંતુ જ્ઞાન તથા બળ તો ઈશ્વરનાં જ છે. સમજ અને સત્તા તો તેમની પાસે જ છે. BSB BSB: Wisdom and strength belong to God; counsel and understanding are His.
14 ULB ઈશ્વર જે તોડી નાખે છે તેને કોઈ ફરીથી બાંધી શકતું નથી; જ્યારે તે માણસને કેદ કરે છે, ત્યારે કોઈ તેને છોડાવી શકતું નથી. BSB BSB: What He tears down cannot be rebuilt; the man He imprisons cannot be released.
15 ULB જુઓ, જો તે વરસાદને અટકાવે છે, એટલે જમીન સુકાઈ જાય છે; અને જ્યારે તે તેને છોડી દે છે, ત્યારે તે ભૂમિ પર ફરી વળે છે. BSB BSB: If He holds back the waters, they dry up, and if He releases them, they overwhelm the land.
16 ULB તેમની પાસે બળ અને બુદ્ધિ છે; છેતરનારા અને છેતરાયેલા બન્ને તેમના હાથમાં જ છે. BSB BSB: True wisdom and power belong to Him. The deceived and the deceiver are His.
17 ULB તે રાજમંત્રીઓની બુદ્ધિ લૂંટી લે છે અને તે ન્યાયકર્તાઓને મૂર્ખ બનાવે છે. BSB BSB: He leads counselors away barefoot and makes fools of judges.
18 ULB રાજાઓનાં બંધન તે તોડી પાડે છે. અને તેમની કમરે સાંકળ બાંધે છે. BSB BSB: He loosens the bonds placed by kings and fastens a belt around their waists.
19 ULB તે યાજકોને લૂંટાવીને તેઓને લઈ જાય છે, અને બળવાનનો પરાજય કરે છે. BSB BSB: He leads priests away barefoot and overthrows the established.
20 ULB વક્તાઓની વાણી તે લઈ લે છે. અને વડીલોનું ડહાપણ લઈ લે છે. BSB BSB: He deprives the trusted of speech and takes away the discernment of elders.
21 ULB રાજાઓ ઉપર તે તિરસ્કાર કરે છે. તે શકિતશાળીઓની સત્તા આંચકી લે છે. BSB BSB: He pours out contempt on nobles and disarms the mighty.
22 ULB તેઓ અંધકારમાંથી ગુપ્ત રહસ્ય પ્રગટ કરે છે, તે મૃત્યુછાયા પર પ્રકાશ લાવે છે. BSB BSB: He reveals the deep things of darkness and brings deep shadows into light.
23 ULB તે પ્રજાઓને બળવાન બનાવે છે, તે તેઓનો નાશ પણ કરે છે. BSB BSB: He makes nations great and destroys them; He enlarges nations, then disperses them.
24 ULB તે પૃથ્વીના લોકોના આગેવાનોની સમજશકિત હણી લે છે; અને તેઓને દિશા-વિહોણા અરણ્યમાં રખડતા કરી મૂકે છે. BSB BSB: He deprives the earth’s leaders of reason and makes them wander in a trackless wasteland.
25 ULB તેઓ અજવાળા વગર અંધકારમાં અથડાય છે અને તે તેઓને વ્યસની માણસની જેમ લથડતા કરી મૂકે છે. BSB BSB: They grope in the darkness without light; He makes them stagger like drunkards.
Select verses for actions: Enter goes to them and Escape comes back.