1 ULB જુઓ, મારી આંખોએ તે સર્વ જોયું છે; મારા કાનેથી એ સાંભળ્યું છે અને હું સમજ્યો છું. BSB BSB: “Indeed, my eyes have seen all this; my ears have heard and understood.
2 ULB તમે જે બધું જાણો છો તે હું પણ જાણું છું; તમારાથી હું કંઈ કાચો નથી. BSB BSB: What you know, I also know; I am not inferior to you.
3 ULB નિશ્ચે, સર્વશક્તિમાનની સાથે વાત કરવા હું ઇચ્છું છું, હું ઈશ્વરની સાથે વાદ કરવા માગું છું. BSB BSB: Yet I desire to speak to the Almighty and argue my case before God.
4 ULB પણ તમે સત્યને જૂઠાણાથી છુપાવવાની કોશિશ કરો છો; તમે બધા ઊંટવૈદ જેવા છો. BSB BSB: You, however, smear with lies; you are all worthless physicians.
5 ULB તમે તદ્દન મૂંગા રહ્યા હોત તો સારું હતું! કેમ કે એમાં તમારું ડહાપણ જણાત. BSB BSB: If only you would remain silent; for that would be your wisdom!
6 ULB હવે મારી દલીલો સાંભળો; મારા મુખની અરજ પર ધ્યાન આપો. BSB BSB: Hear now my argument, and listen to the plea of my lips.
7 ULB શું તમે ઈશ્વરનો પક્ષ રાખી અન્યાયથી બોલશો, અને તેમના પક્ષના થઈને ઠગાઈયુક્ત વાત કરશો? BSB BSB: Will you speak wickedly on God’s behalf or speak deceitfully for Him?
8 ULB શું તમે તેમની સાથેના સંબંધમાં રહેશો? શું તમે ઈશ્વરના પક્ષમાં બોલશો? BSB BSB: Would you show Him partiality or argue in His defense?
9 ULB તે તમારી ઝડતી લે તો સારું, અથવા જેમ મનુષ્ય એકબીજાને છેતરે તેમ શું તમે તેમને છેતરશો? BSB BSB: Would it be well when He examined you? Could you deceive Him as you would deceive a man?
10 ULB તમે જો ગુપ્ત રીતે કોઈ વ્યકિતનો પક્ષ રાખો, તો ઈશ્વર તમને ઠપકો આપશે. BSB BSB: Surely He would rebuke you if you secretly showed partiality.
11 ULB શું ઈશ્વરની મહાનતા તમને નહિ ડરાવે? અને તેમનો ભય તમારા પર નહિ આવે? BSB BSB: Would His majesty not terrify you? Would the dread of Him not fall upon you?
12 ULB તમારી સ્મરણીય વાતો રાખ જેવી છે; અને તમારી બધી દલીલો માટીના કિલ્લાઓ સમાન છે. BSB BSB: Your maxims are proverbs of ashes; your defenses are defenses of clay.
13 ULB છાના રહો, મને નિરાંતે બોલવા દો, મારા પર જે થવાનું હોય તે થવા દો. BSB BSB: Be silent, and I will speak. Then let come to me what may.
14 ULB મારું પોતાનું માંસ મારા દાંતમાં લઈશ. હું મારો જીવ મારા હાથોમાં લઈશ. BSB BSB: Why do I put myself at risk and take my life in my own hands?
15 ULB જુઓ, ભલે તે મને મારી નાખે, તોપણ હું તેમની રાહ જોઈશ; તેમ છતાં હું તેમની સમક્ષ મારો બચાવ જરૂર રજૂ કરીશ. BSB BSB: Though He slay me, I will hope in Him. I will still defend my ways to His face.
16 ULB ફક્ત એ જ મારું તારણ થઈ પડશે. કેમ કે દુષ્ટ માણસથી તેમની આગળ ઊભા રહી શકાય નહિ. BSB BSB: Moreover, this will be my salvation, for no godless man can appear before Him.
17 ULB મારી વાત તમે ધ્યાનથી સાંભળો. મારા બોલવા પર કાન દો. BSB BSB: Listen carefully to my words; let my declaration ring in your ears.
18 ULB હવે જુઓ, મારી દલીલો મેં નિયમસર ગોઠવી છે. અને હું જાણું છું કે હું નિર્દોષ છું. BSB BSB: See now, I have prepared my case; I know that I will be vindicated.
19 ULB મને કોણ ખોટો ઠરાવી શકે એમ છે? જો કોઈ પણ હોય તો હું ચૂપ રહીશ અને મારો પ્રાણ છોડીશ. BSB BSB: Can anyone indict me? If so, I will be silent and die.
20 ULB હે ઈશ્વર, માત્ર બે બાબતોથી તમે મને મુકત કરો, અને પછી હું તમારાથી મારું મુખ સંતાડીશ નહિ; BSB BSB: Only grant these two things to me, so that I need not hide from You:
21 ULB તમારો હાથ મારા પરથી ખેંચી લો, અને તમારા ભયથી મને ન ગભરાવો. BSB BSB: Withdraw Your hand from me, and do not let Your terror frighten me.
22 ULB પછી તમે મને બોલાવો કે, હું તમને ઉત્તર આપું; અથવા મને બોલવા દો અને તમે ઉત્તર આપો. BSB BSB: Then call me, and I will answer, or let me speak, and You can reply.
23 ULB મારાં પાપો અને અન્યાયો કેટલા છે? મારા અપરાધો અને મારું પાપ મને જણાવો. BSB BSB: How many are my iniquities and sins? Reveal to me my transgression and sin.
24 ULB શા માટે તમે મારાથી તમારું મુખ ફેરવી લો છો? શા માટે તમે મને તમારો દુશ્મન ગણો છો? BSB BSB: Why do You hide Your face and consider me as Your enemy?
25 ULB શું તમે પવનથી ખરી પડેલા પાંદડાને હેરાન કરશો? શું તમે સૂકા તણખલાનો પીછો કરશો? BSB BSB: Would You frighten a windblown leaf? Would You chase after dry chaff?
26 ULB તમે મારી વિરુદ્ધ સખત ઝેરી શબ્દો લખો છો; અને મારી યુવાવસ્થાના અન્યાયનો મને બદલો આપો છો. BSB BSB: For You record bitter accusations against me and bequeath to me the iniquities of my youth.
27 ULB તમે મારા પગમાં બેડીઓ બાંધો છો; તમે મારા બધા રસ્તાઓ ધ્યાનમાં રાખો છો, તમે મારાં પગલાં તપાસો છો; BSB BSB: You put my feet in the stocks and stand watch over all my paths; You set a limit for the soles of my feet.
28 ULB જો કે હું નાશ પામતી સડી ગયેલ વસ્તુના જેવો છું, તથા ઉધાઈએ ખાઈ નાખેલા વસ્ત્ર જેવો છું. BSB BSB: So man wastes away like something rotten, like a moth-eaten garment.
Select verses for actions: Enter goes to them and Escape comes back.