Job 23 23 Job Job and his friends Gujarati Unlocked Literal Bible 1 ULB ત્યારે અયૂબે જવાબ આપ્યો અને કહ્યું કે, BSB BSB: Then Job answered:
2 ULB ''આજે પણ મારી ફરિયાદ કડવી છે; મારાં દુઃખો કરતાં મારો ઘા ભારે છે. BSB BSB: “Even today my complaint is bitter. His hand is heavy despite my groaning.
4 ULB હું મારી દલીલો તેમની આગળ અનુક્રમે રજૂ કરત અને મારું મોઢુંં દલીલોથી ભરત. BSB BSB: I would plead my case before Him and fill my mouth with arguments.
5 ULB મારે જાણવું છે ઈશ્વર મારી દલીલોના જવાબ કેવી રીતે આપે છે. અને તે મને જે કહેત તે હું સમજત. BSB BSB: I would learn how He would answer, and consider what He would say.
6 ULB શું તે તેમની શક્તિનો મારી સામે ઊપયોગ કરશે? ના, હું જે કહું તે જરૂર તેમના લક્ષમાં લેત. BSB BSB: Would He contend with me in His great power? No, He would certainly take note of me.
7 ULB ત્યાં એક પ્રામાણિક માણસ તેમની સાથે વાદવિવાદ કરી શકે છે. પછી હું સદાને માટે મારા ન્યાયાધીશથી મુકત થાત. BSB BSB: Then an upright man could reason with Him, and I would be delivered forever from my Judge.
9 ULB ડાબે હાથે તે કામ કરે છે ત્યારે હું તેમને નિહાળી શકતો નથી. જમણે હાથે તે એવા ગુપ્ત રહે છે કે હું તેમને જોઈ શકતો નથી. BSB BSB: When He is at work in the north, I cannot behold Him; when He turns to the south, I cannot see Him.
10 ULB પણ ઈશ્વર મારી ચાલચલગત જાણે છે; મારી પરીક્ષા તે કરશે ત્યારે હું સોના જેવો નીકળીશ. BSB BSB: Yet He knows the way I have taken; when He has tested me, I will come forth as gold.
11 ULB મારા પગ તેમના પગલાને વળગી રહ્યા છે; મેં તેમનો માર્ગ પકડી રાખ્યો છે હું આમતેમ ભટકી ગયો નથી. BSB BSB: My feet have followed in His tracks; I have kept His way without turning aside.
12 ULB તેમના હોઠોની આજ્ઞાઓથી હું પાછો હઠ્યો નથી; મારા આવશ્યક ખોરાક કરતાં તેમના મુખના શબ્દો મેં આવશ્યક ગણીને તેને સંઘરી રાખ્યા છે. BSB BSB: I have not departed from the command of His lips; I have treasured the words of His mouth more than my daily bread.
13 ULB પરંતુ ઈશ્વર બદલાતા નથી; કોણ તેમને બદલી શકે? તેમનો આત્મા જે ઇચ્છે તે જ તે કરે છે. BSB BSB: But He is unchangeable, and who can oppose Him? He does what He desires.
14 ULB તેમણે મારે માટે જે નિર્માણ કર્યું છે તે પ્રમાણે જ તે કરશે. અને એવાં ઘણાં કામ તેમના હાથમાં રહેલાં છે. BSB BSB: For He carries out His decree against me, and He has many such plans.
15 ULB માટે હું તેમની આગળ ગભરાઈ જાઉં છું. જ્યારે હું આ બાબતો વિષે વિચાર કરું છું ત્યારે મને તેમનો ડર લાગે છે. BSB BSB: Therefore I am terrified in His presence; when I consider this, I fear Him.
16 ULB ઈશ્વરે મારું હૃદયભંગ કર્યું છે; અને સર્વશક્તિમાન ઈશ્વરે મને ગભરાવ્યો છે. BSB BSB: God has made my heart faint; the Almighty has terrified me.
17 ULB કેમ કે અંધકાર મારા પર આવ્યાને લીધે, ઘોર અંધકારે મારું મોં ઢાંકી દીધું. BSB BSB: Yet I am not silenced by the darkness, by the thick darkness that covers my face.
Select verses for actions: Enter goes to them and Escape comes back.
Chapter complete
You’ve read Job 23 What the commentators say on Job 23 If God exists, why is he so hidden?
Make Opened yours A free account keeps your place, highlights and notes on every device. Add Plus to ask Study Help about Job 23, and keep Opened free for readers who can’t pay.