1 ULB ત્યારે અલિફાઝ તેમાનીએ જવાબ આપતાં કહ્યું કે, BSB BSB: Then Eliphaz the Temanite replied:
2 ULB ''શું માણસ ઈશ્વરને લાભકારક હોઈ શકે? શું ડાહ્યો માણસ પોતાને જ લાભકારક હોય એ સાચું છે? BSB BSB: “Can a man be of use to God? Can even a wise man benefit Him?
3 ULB તું ન્યાયી હોય તોપણ સર્વશક્તિમાનને શો આનંદ થાય? તું તારા રસ્તા સીધા રાખે તેમાં તેમને શો ફાયદો? BSB BSB: Does it delight the Almighty that you are righteous? Does He profit if your ways are blameless?
4 ULB શું તે તારાથી ડરે છે કે તે તને ઠપકો આપે છે અને તે તને તેમના ન્યાયાસન આગળ ઊભો કરે છે? BSB BSB: Is it for your reverence that He rebukes you and enters into judgment against you?
5 ULB શું તારી દુષ્ટતા ઘણી નથી? તારા અન્યાય તો પાર વિનાના છે. BSB BSB: Is not your wickedness great? Are not your iniquities endless?
6 ULB કેમ કે તેં તારા ભાઈની થાપણ મફતમાં લીધી છે; અને તારા દેણદારોનાં વસ્ત્રો કાઢી લઈને તેઓને નિર્વસ્ત્ર કરી દીધા છે. BSB BSB: For you needlessly demanded security from your brothers and deprived the naked of their clothing.
7 ULB તમે થાકેલાને પીવાને પાણી આપ્યું નથી; તમે ભૂખ્યાને રોટલી આપી નથી, BSB BSB: You gave no water to the weary and withheld food from the famished,
8 ULB જો કે શક્તિશાળી માણસ તો ભૂમિનો માલિક હતો. અને સન્માનિત પુરુષ તેમાં વસતો હતો. BSB BSB: while the land belonged to a mighty man, and a man of honor lived on it.
9 ULB તેં વિધવાઓને ખાલી હાથે પાછી વાળી છે; અને અનાથોના હાથ ભાંગી નાખ્યા છે. BSB BSB: You sent widows away empty-handed, and the strength of the fatherless was crushed.
10 ULB તેથી તારી ચારેતરફ ફાંસલો છે, અને અણધારી આફત તને ડરાવી મૂકે છે; BSB BSB: Therefore snares surround you, and sudden peril terrifies you;
11 ULB જેને તું જોઈ શકતો નથી, એવો અંધકાર તને ગભરાવે છે, અને પૂરનાં પાણીએ તને ઢાંકી દીધો છે. BSB BSB: it is so dark you cannot see, and a flood of water covers you.
12 ULB શું ઈશ્વર આકાશના ઉચ્ચસ્થાનમાં નથી? તારાઓની ઊંચાઈ જો, તેઓ કેટલા ઊંચા છે? BSB BSB: Is not God as high as the heavens? Look at the highest stars, how lofty they are!
13 ULB તું કહે છે, ઈશ્વર શું જાણે છે? શું તે ઘોર અંધકારની આરપાર જોઈને ન્યાય કરી શકે? BSB BSB: Yet you say: ‘What does God know? Does He judge through thick darkness?
14 ULB ગાઢ વાદળ તેને એવી રીતે ઢાંકી દે છે કે તે જોઈ શકતો નથી; અને આકાશના ઘુંમટ પર તે ચાલે છે.' BSB BSB: Thick clouds veil Him so He does not see us as He traverses the vault of heaven.’
15 ULB જે પ્રાચીન માર્ગ પર દુષ્ટ લોકો ચાલ્યા હતા, તેને શું તું વળગી રહીશ? BSB BSB: Will you stay on the ancient path that wicked men have trod?
16 ULB તેઓનો સમય પૂરો થયા અગાઉ તેઓને ઝડપી લેવામાં આવ્યા હતા, તેઓનો પાયો રેલમાં તણાઈ ગયો હતો. BSB BSB: They were snatched away before their time, and their foundations were swept away by a flood.
17 ULB તેઓ ઈશ્વરને કહેતા હતા કે, 'અમારાથી દૂર ચાલ્યા જાઓ;' તેઓ કહેતા કે, સર્વશક્તિમાન અમને શું કરી શકવાના છે?' BSB BSB: They said to God, ‘Depart from us. What can the Almighty do to us?’
18 ULB તેમ છતાં પણ ઈશ્વરે તેઓનાં ઘર સારી વસ્તુઓથી ભર્યાં; પણ દુષ્ટ લોકોના વિચાર મારાથી દૂર છે. BSB BSB: But it was He who filled their houses with good things; so I stay far from the counsel of the wicked.
19 ULB ન્યાયીઓ તેમને જોઈને ખુશ થાય છે; અને નિર્દોષ તુચ્છકાર સહિત તેમના પર હસશે. BSB BSB: The righteous see it and are glad; the innocent mock them:
20 ULB તેઓ કહે છે, અમારી સામે ઊઠનારા નિશ્ચે કપાઈ ગયા છે; અને તેઓમાંથી બચેલાને અગ્નિએ ભસ્મ કર્યા છે.' BSB BSB: ‘Surely our foes are destroyed, and fire has consumed their excess.’
21 ULB હવે ઈશ્વરની સાથે સુલેહ કર અને શાંતિમાં રહે; જેથી તારું ભલું થશે. BSB BSB: Reconcile now and be at peace with Him; thereby good will come to you.
22 ULB કૃપા કરીને તેમના મુખથી બોધ સાંભળ અને તેમની વાણી તારા હૃદયમાં સંઘરી રાખ. BSB BSB: Receive instruction from His mouth, and lay up His words in your heart.
23 ULB જો તું સર્વશક્તિમાન ઈશ્વરની પાસે પાછો વળે તો તું સ્થિર થશે, અને જો તું તારા તંબુમાંથી અન્યાય દૂર કરશે તો તું સ્થિર થશે. BSB BSB: If you return to the Almighty, you will be restored. If you remove injustice from your tents
24 ULB જો તું તારું ધન ધૂળમાં ફેંકી દે, અને ઓફીરનું સોનું નાળાંંના પાણીમાં ફેંકી દે. BSB BSB: and consign your gold to the dust and the gold of Ophir to the stones of the ravines,
25 ULB તો સર્વશક્તિમાન તારો ખજાનો થશે, અને તને મૂલ્યવાન ચાંદી પ્રાપ્ત થશે. BSB BSB: then the Almighty will be your gold and the finest silver for you.
26 ULB તું સર્વશક્તિમાન ઈશ્વરમાં આનંદ માનશે; અને તું ઈશ્વર તરફ તારું મુખ ઊંચું કરશે. BSB BSB: Surely then you will delight in the Almighty and lift up your face to God.
27 ULB તું તેમને પ્રાર્થના કરશે, એટલે તે તારું સાંભળશે; અને પછી તું તારી પ્રતિજ્ઞાઓ પૂરી કરીશ. BSB BSB: You will pray to Him, and He will hear you, and you will fulfill your vows.
28 ULB વળી તું કોઈ બાબત વિષે ઠરાવ કરશે તો તે સફળ થશે; તારા માર્ગમાં પ્રકાશ પડશે. BSB BSB: Your decisions will be carried out, and light will shine on your ways.
29 ULB ઈશ્વર અભિમાનીને પાડે છે, અને નમ્રને તેઓ બચાવે છે. BSB BSB: When men are brought low and you say, ‘Lift them up!’ then He will save the lowly.
30 ULB જેઓ નિર્દોષ નથી તેઓને પણ તેઓ ઉગારે છે, તારા હાથની શુદ્ધતાને લીધે તેઓ તને ઉગારશે.'' BSB BSB: He will deliver even one who is not innocent, rescuing him through the cleanness of your hands.”
Select verses for actions: Enter goes to them and Escape comes back.