Job 26 26 Job Job and his friends Gujarati Unlocked Literal Bible 1 ULB પછી અયૂબે ઉત્તર આપ્યો અને કહ્યું કે: BSB BSB: Then Job answered:
2 ULB ''સામર્થ્ય વગરનાને તમે કેવી રીતે સહાય કરી છે? અને દુર્બળ હાથને તમે કેવી રીતે બચાવ્યા છે? BSB BSB: “How you have helped the powerless and saved the arm that is feeble!
3 ULB અજ્ઞાનીને તમે કેવી રીતે બોધ આપ્યો? અને તમે ખરું ડહાપણ કેવું જાહેર કર્યું છે? BSB BSB: How you have counseled the unwise and provided fully sound insight!
4 ULB તમે કોની મદદથી આ શબ્દો બોલ્યા છો? તમને કોના આત્માએ પ્રેરણા આપી છે?'' BSB BSB: To whom have you uttered these words? And whose spirit spoke through you?
5 ULB બિલ્દાદે ઉત્તર આપ્યો કે, પાણી તથા તેમાં રહેનારની નીચે મરેલાઓ ભયથી ધ્રૂજે છે. BSB BSB: The dead tremble—those beneath the waters and those who dwell in them.
6 ULB ઈશ્વરની સમક્ષ શેઓલ ઉઘાડું છે, અને વિનાશને કોઈ આવરણ નથી. BSB BSB: Sheol is naked before God, and Abaddon has no covering.
7 ULB ઈશ્વર ઉત્તરને ખાલી જગ્યાએ ફેલાવે છે, અને પૃથ્વીને શૂન્યાવકાશ પર લટકાવી છે. BSB BSB: He stretches out the north over empty space; He hangs the earth upon nothing.
8 ULB તેમણે ગાઢ વાદળામાં પાણી ભર્યું છે અને છતાં પાણીના ભારથી વાદળ ફાટતાં નથી. BSB BSB: He wraps up the waters in His clouds, yet the clouds do not burst under their own weight.
9 ULB ઈશ્વર ચંદ્રના મુખને ઢાંકી દે છે. તે તેના પર વાદળાંઓ પાથરી અને સંતાડી દે છે. BSB BSB: He covers the face of the full moon, spreading over it His cloud.
10 ULB તેમણે પાણીની સપાટી પર હદ ઠરાવી છે, પ્રકાશ તથા અંધકારની સરહદો પણ નક્કી કરી છે. BSB BSB: He has inscribed a horizon on the face of the waters at the boundary between light and darkness.
11 ULB તેમની ધમકીથી આકાશના સ્થંભો કાંપે છે અને વિસ્મિત થાય છે. BSB BSB: The foundations of heaven quake, astounded at His rebuke.
12 ULB તે પોતાની શક્તિથી સમુદ્રને શાંત કરે છે. પોતાના ડહાપણથી તે અજગરને વીંધે છે. BSB BSB: By His power He stirred the sea; by His understanding He shattered Rahab.
13 ULB તેમના શ્વાસે આકાશને નિર્મળ કર્યું છે; તેમના હાથે જલદ સર્પને વીંધ્યો છે. BSB BSB: By His breath the skies were cleared; His hand pierced the fleeing serpent.
14 ULB જુઓ, આ તો માત્ર તેમના માર્ગનો ઇશારો છે; આપણે તેમનો ઝીણો ગણગણાટ સાંભળીએ છીએ ખરા? પણ તેમના પરિપૂર્ણ પરાક્રમની ગર્જનાને કોણ સમજી શકે?'' BSB BSB: Indeed, these are but the fringes of His ways; how faint is the whisper we hear of Him! Who then can understand the thunder of His power?”
Select verses for actions: Enter goes to them and Escape comes back.
Chapter complete
You’ve read Job 26
Make Opened yours A free account keeps your place, highlights and notes on every device. Add Plus to ask Study Help about Job 26, and keep Opened free for readers who can’t pay.