1 ULB શું તું સમુદ્રના મહાકાય મગરમચ્છને તેને પકડવાના આંકડાથી પકડી શકે છે? અથવા શું તું તેની જીભને દોરીથી બાંધી શકે છે? BSB BSB: “Can you pull in Leviathan with a hook or tie down his tongue with a rope?
2 ULB શું તું તેના નાકને વીંધી શકે છે, અથવા તેના જડબામાં આંકડી ભરાવી શકે છે? BSB BSB: Can you put a cord through his nose or pierce his jaw with a hook?
3 ULB શું તે તારી સમક્ષ આજીજી કરશે? શું તે તારી સાથે નમ્રતાથી બોલશે? BSB BSB: Will he beg you for mercy or speak to you softly?
4 ULB શું તે તારી સાથે એવો કરાર કરશે કે, તું તેને આજીવન તારો ગુલામ બનાવવા સંમત થશે? BSB BSB: Will he make a covenant with you to take him as a slave for life?
5 ULB તું જેમ પક્ષીની સાથે તેમ તેની સાથે રમી શકશે? શું તું તેને દોરડેથી બાંધશે જેથી તારી કુમારિકાઓ તેની સાથે રમી શકે? BSB BSB: Can you pet him like a bird or put him on a leash for your maidens?
6 ULB શું માછીઓ તેનો પાર કરશે? શું તેઓ તેને વેપારીઓની વચ્ચે વહેંચી નાખશે? BSB BSB: Will traders barter for him or divide him among the merchants?
7 ULB શું તીક્ષ્ણ બાણથી તેની ચામડીને છેદી શકાય અથવા શું અણીદાર માછલીના કાંટાથી તેના માથામાં ભોંકી શકાય? BSB BSB: Can you fill his hide with harpoons or his head with fishing spears?
8 ULB તારો હાથ તેના પર મૂકી જો, ત્યારે જે યુદ્ધ થાય તેને યાદ કરીને તું ફરી એવું કરીશ નહિ. BSB BSB: If you lay a hand on him, you will remember the battle and never repeat it!
9 ULB જો, જે કોઈ તેની આશા રાખે છે તેને નિષ્ફળતા મળશે. શું એમાંથી કોઈને તેની જ નજીક ફેંકી દેવામાં નહિ આવે? BSB BSB: Surely hope of overcoming him is false. Is not the sight of him overwhelming?
10 ULB તેને છંછેડીને ગુસ્સે કરે એવો હિંમતવાળો કોઈ નથી. તો પછી કોણ, તેની સામે ઊભો રહી શકે? BSB BSB: No one is so fierce as to rouse Leviathan. Then who is able to stand against Me?
11 ULB તેની સાથે યુદ્ધ કરીને કોણ સફળ થયો છે? આખા આકાશ તળે એવો કોઈ નથી. BSB BSB: Who has given to Me that I should repay him? Everything under heaven is Mine.
12 ULB તેના અવયવો, તેનું બળ, અથવા તેના શરીરના આકર્ષક આકાર વિષે હું ચૂપ રહીશ નહિ. BSB BSB: I cannot keep silent about his limbs, his power and graceful form.
13 ULB તેના વસ્ત્રને કોણ ઉતારી શકે છે? કોણ તેનાં બેવડાં જડબામાં પ્રવેશી શકે છે? BSB BSB: Who can strip off his outer coat? Who can approach him with a bridle?
14 ULB તેના દાંત જે લોકોને બીવડાવે છે, એવા દાંતવાળા તેના મુખના દરવાજા કોણ ખોલી શકે? BSB BSB: Who can open his jaws, ringed by his fearsome teeth?
15 ULB તેનાં મજબૂત ભીંગડાંનું તેને અભિમાન છે, તેઓ એકબીજા સાથે સંપૂર્ણપણે સજ્જડ છે. BSB BSB: His rows of scales are his pride, tightly sealed together.
16 ULB તેઓનાં ભીંગડાં એક બીજાની સાથે એવાં તો જટિલ રીતે જોડાયેલાં છે, કે તેમની વચ્ચે હવા પણ જઈ શકતી નથી. BSB BSB: One scale is so near to another that no air can pass between them.
17 ULB તેઓ એકબીજા સાથે એવાં સજ્જડ ચોટેલાં છે; તેઓ એકબીજા સાથે એવાં સજ્જ છે, કે તેઓ એકબીજાથી અલગ થઈ શકે નહિ. BSB BSB: They are joined to one another; they clasp and cannot be separated.
18 ULB તે છીંકે છે ત્યારે તે વીજળીના ચમકારા બહાર નીકળતા હોય એવું લાગે છે; તેની આંખો સવારના ઊગતા સૂર્યની જેમ ચમકે છે. BSB BSB: His snorting flashes with light, and his eyes are like the rays of dawn.
19 ULB તેના મુખમાંથી અગ્નિની જ્વાળાઓ નીકળે છે, અને અગ્નિની ચિનગારીઓ બહાર આવે છે. BSB BSB: Firebrands stream from his mouth; fiery sparks shoot forth!
20 ULB ઊકળતા ઘડા નીચે બળતી મશાલોની વરાળની માફક, તેના નાકમાંથી ધુમાડા નીકળે છે. BSB BSB: Smoke billows from his nostrils as from a boiling pot over burning reeds.
21 ULB તેનો શ્વાસોચ્છવાસ કોલસા પણ સળગાવી દે છે; તેના મુખમાંથી અગ્નિ ભભૂકે છે. BSB BSB: His breath sets coals ablaze, and flames pour from his mouth.
22 ULB તેની ગરદનમાં બળ છે, તેના ત્રાસથી જાનવરો તેની આગળ થરથરે છે BSB BSB: Strength resides in his neck, and dismay leaps before him.
23 ULB તેના માંસના લોચા એકબીજા સાથે ચોંટેલા છે; તેઓ તેના અંગ પર એવા સજડ બંધાયેલા છે કે; તેઓ ખસી પણ શકતા નથી. BSB BSB: The folds of his flesh are tightly joined; they are firm and immovable.
24 ULB તેનું હૃદય પથ્થર જેવું મજબૂત છે, તેને કોઈ ડર નથી નિશ્ચે તેનું હૃદય ઘંટીના પડ જેવું સખત છે. BSB BSB: His chest is as hard as a rock, as hard as a lower millstone!
25 ULB જ્યારે તે ઊભો થાય છે, ત્યારે સર્વ દેવો પણ તેનાથી ડરી જાય છે; અને બીકને કારણે તેઓ ભાગી જાય છે. BSB BSB: When Leviathan rises up, the mighty are terrified; they withdraw before his thrashing.
26 ULB જો તેને કોઈ તલવારથી મારે, તો પણ તેને કંઈ થતું નથી, અને ભાલો, બાણ અથવા તો અણીદાર શસ્ત્ર પણ તેને કંઈ કરી શકતાં નથી. BSB BSB: The sword that reaches him has no effect, nor does the spear or dart or arrow.
27 ULB તેની આગળ લોખંડ ઘાસ જેવું, અને કાંસુ સડી ગયેલા લાકડા જેવું છે. BSB BSB: He regards iron as straw and bronze as rotten wood.
28 ULB બાણ પણ તેને નસાડી શકતું નથી; પથ્થરો તો તેની નજરમાં ખૂંપરા બની જાય છે. BSB BSB: No arrow can make him flee; slingstones become like chaff to him.
29 ULB લાકડાની ડાંગો જાણે તેને સળીના ટુકડા હોય તેમ લાગે છે; અને તેની ઉપર ફેંકેલા ભાલાને તે હસી કાઢે છે. BSB BSB: A club is regarded as straw, and he laughs at the sound of the lance.
30 ULB તેના પેટની ચામડી ઠીકરા જેવી તીક્ષ્ણ છે; અને તેના ચાલવાથી કાદવમાં ચાસ જેવાં નિશાન પડે છે. BSB BSB: His undersides are jagged potsherds, spreading out the mud like a threshing sledge.
31 ULB અને તે ઊંડાણને ઊકળતા પાણીના ઘડાની માફક હલાવે છે; તે સમુદ્રને તેલની માફક જાણે પરપોટા થતા હોય તેમ ઊડાવે છે. BSB BSB: He makes the depths seethe like a cauldron; he makes the sea like a jar of ointment.
32 ULB તે તેની પાછળ ચમકતો માર્ગ બનાવે છે; કોઈ સમજે છે કે ઊંડાણ સફેદ છે. BSB BSB: He leaves a glistening wake behind him; one would think the deep had white hair!
33 ULB પૃથ્વી પર તેના જેવું બીજું કોઈ પ્રાણી નથી, તે નિર્ભયપણે જીવવાને સૃજાયેલું છે. BSB BSB: Nothing on earth is his equal—a creature devoid of fear!
34 ULB "તે સર્વ ઊંચી વસ્તુઓને જુએ છે; તે સર્વ ગર્વિષ્ઠોનો રાજા છે." BSB BSB: He looks down on all the haughty; he is king over all the proud.”
Select verses for actions: Enter goes to them and Escape comes back.