1 ULB ''હવે હાંક માર; તને જવાબ આપનાર કોઈ છે ખરું? તું હવે ક્યા પવિત્રને શરણે જશે? BSB BSB: “Call out if you please, but who will answer? To which of the holy ones will you turn?
2 ULB કેમ કે ક્રોધ મૂર્ખ માણસને મારી નાખે છે; ઈર્ષ્યા મૂર્ખનો જીવ લે છે. BSB BSB: For resentment kills a fool, and envy slays the simple.
3 ULB મેં મૂર્ખ વ્યક્તિને મૂળ નાખતાં જોયો છે, પણ પછી અચાનક મેં તેના ઘરને શાપ દીધો. BSB BSB: I have seen a fool taking root, but suddenly his house was cursed.
4 ULB તેનાં સંતાનો સહીસલામત નથી, તેઓ ભાગળમાં કચડાય છે. અને તેઓનો બચાવ કરે એવું કોઈ નથી. BSB BSB: His sons are far from safety, crushed in court without a defender.
5 ULB તેઓનો પાક ભૂખ્યા લોકો ખાઈ જાય છે, વળી કાંટાઓમાંથી પણ તેઓ તે લઈ જાય છે. તેઓની સંપત્તિ લોભીઓ ગળી જાય છે. BSB BSB: The hungry consume his harvest, taking it even from the thorns, and the thirsty pant after his wealth.
6 ULB કેમ કે વિપત્તિઓ ધૂળમાંથી બહાર આવતી નથી. અને મુશ્કેલીઓ જમીનમાંથી ઊગતી નથી. BSB BSB: For distress does not spring from the dust, and trouble does not sprout from the ground.
7 ULB પરંતુ જેમ ચિનગારીઓ ઊંચી ઊડે છે. તેવી જ રીતે મનુષ્ય સંકટને સારુ સૃજાયેલું છે. BSB BSB: Yet man is born to trouble as surely as sparks fly upward.
8 ULB છતાં હું ઈશ્વરને શોધું અને મારી બાબત ઈશ્વરને સોંપું. BSB BSB: However, if I were you, I would appeal to God and lay my cause before Him—
9 ULB તેઓ મોટાં અને અગમ્ય કાર્યો કરે છે તથા અગણિત અદ્દભુત કાર્યો કરે છે. BSB BSB: the One who does great and unsearchable things, wonders without number.
10 ULB તે પૃથ્વી પર વરસાદ વરસાવે છે, અને ખેતરોમાં જળ પહોંચાડે છે. BSB BSB: He gives rain to the earth and sends water upon the fields.
11 ULB તે સામાન્ય માણસને માનવંતા બનાવે છે; તથા શોકાતુરોને ઊંચે ચઢાવીને સલામત રાખે છે. BSB BSB: He sets the lowly on high, so that mourners are lifted to safety.
12 ULB તે ચાલાક, પ્રપંચી લોકોની યોજનાઓને એવી રદ કરે છે કે, જેથી તેઓના હાથથી તેમનાં ધારેલાં કાર્યો થઈ શકતાં નથી. BSB BSB: He thwarts the schemes of the crafty, so that their hands find no success.
13 ULB કપટી લોકોને તે પોતાના જ છળકપટમાં ગૂંચવી નાખે છે. અને દુષ્ટ માણસોના મનસૂબાનો નાશ કરે છે. BSB BSB: He catches the wise in their craftiness, and sweeps away the plans of the cunning.
14 ULB ધોળે દહાડે તેઓને અંધકાર દેખાય છે, અને ખરે બપોરે તેઓ રાતની જેમ ફાંફાં મારે છે. BSB BSB: They encounter darkness by day and grope at noon as in the night.
15 ULB પણ તે લાચારને તેઓની તલવારથી અને તે દરિદ્રીઓને બળવાનના હાથથી બચાવે છે. BSB BSB: He saves the needy from the sword in their mouth and from the clutches of the powerful.
16 ULB તેથી ગરીબને આશા રહે છે, અને દુષ્ટોનું મોં ચૂપ કરે છે. BSB BSB: So the poor have hope, and injustice shuts its mouth.
17 ULB જુઓ, જે માણસને ઈશ્વર શિક્ષા કરે છે. તેને ધન્ય છે, માટે તું સર્વસમર્થની શિક્ષાને તુચ્છ ન ગણ. BSB BSB: Blessed indeed is the man whom God corrects; so do not despise the discipline of the Almighty.
18 ULB કેમ કે તે દુ:ખી કરે છે અને તે જ પાટો બાંધે છે; તે ઘાયલ કરે છે અને તેમના હાથ તેને સાજા કરે છે. BSB BSB: For He wounds, but He also binds; He strikes, but His hands also heal.
19 ULB છ સંકટમાંથી તે તને બચાવશે, હા, સાતમાંથી તને કંઈ નુકસાન થશે નહિ. BSB BSB: He will rescue you from six calamities; no harm will touch you in seven.
20 ULB તે તને દુકાળમાં મૃત્યુમાંથી; અને યુદ્ધમાં તલવારના ત્રાસમાંથી બચાવી લેશે. BSB BSB: In famine He will redeem you from death, and in battle from the stroke of the sword.
21 ULB જીભના તીક્ષ્ણ મારથી તે તારું રક્ષણ કરશે. અને આફતની સામે પણ તું નિર્ભય રહીશ. BSB BSB: You will be hidden from the scourge of the tongue, and will not fear havoc when it comes.
22 ULB વિનાશ અને દુકાળને તું હસી કાઢીશ. અને પૃથ્વી પરનાં હિંસક પશુઓથી તું ડરીશ નહિ. BSB BSB: You will laugh at destruction and famine, and need not fear the beasts of the earth.
23 ULB તારા ખેતરના પથ્થરો પણ તારા સંપીલા મિત્રો બનશે. પૃથ્વી પરનાં જંગલી જાનવરોથી પણ તું બીશે નહિ. BSB BSB: For you will have a covenant with the stones of the field, and the wild animals will be at peace with you.
24 ULB તને ખાતરી થશે કે તારો તંબુ સુરક્ષિત છે. અને તું તારા પોતાના વાડાને તપાસી જોશે, તો તને કશું ખોવાયેલું જોવા મળશે નહિ. BSB BSB: You will know that your tent is secure, and find nothing amiss when inspecting your home.
25 ULB તને ખાતરી થશે કે મારે પુષ્કળ સંતાનો છે, અને પૃથ્વી પરના ઘાસની જેમ તારા વંશજો પણ ઘણા થશે. BSB BSB: You will know that your offspring will be many, your descendants like the grass of the earth.
26 ULB જેમ પાકેલા ધાન્યનો પૂળો તેની મોસમે ઘરે લવાય છે. તેમ તું તારી પાકી ઉંમરે કબરમાં જઈશ. BSB BSB: You will come to the grave in full vigor, like a sheaf of grain gathered in season.
27 ULB જુઓ, અમે એ વાતની ખાતરી કરી છે કે; તે તો એમ જ છે; તે તું સાંભળ અને તારા હિતાર્થે ધ્યાનમાં લે.'' BSB BSB: Indeed, we have investigated, and it is true! So hear it and know for yourself.”
Select verses for actions: Enter goes to them and Escape comes back.