1 ULB પછી અયૂબે જવાબ આપ્યો અને કહ્યું કે, BSB BSB: Then Job replied:
2 ULB ''અરે, મારી વિપત્તિઓનો તોલ થાય, અને મારું સંકટ એકત્ર કરીને ત્રાજવે તોલી શકાય તો કેવું સારું! BSB BSB: “If only my grief could be weighed and placed with my calamity on the scales.
3 ULB કેમ કે ત્યારે તો તે સમુદ્રોની રેતી કરતાં પણ ભારે થાય. તેથી મારું બોલવું અવિચારી હતું. BSB BSB: For then it would outweigh the sand of the seas—no wonder my words have been rash.
4 ULB કેમ કે સર્વશક્તિમાનનાં બાણ મારા હૃદયમાં વાગે છે, અને તેમનું વિષ મારો આત્મા ચૂસી લે છે; ઈશ્વરનો ત્રાસ મારી સામે લડવા ઊભો છે. BSB BSB: For the arrows of the Almighty have pierced me; my spirit drinks in their poison; the terrors of God are arrayed against me.
5 ULB શું જંગલી ગધેડાની આગળ ઘાસ હોય તો તે ભૂંકે? અથવા બળદની આગળ ઘાસ હોય છતાં શું તે બરાડા પાડે? BSB BSB: Does a wild donkey bray over fresh grass, or an ox low over its fodder?
6 ULB શું ફિક્કી વસ્તુ મીઠા વગર ખવાય? અથવા શું ઈંડાની સફેદીમાં કંઈ સ્વાદ હોય? BSB BSB: Is tasteless food eaten without salt, or is there flavor in the white of an egg?
7 ULB હું તેને અડકવા માગતો નથી; તે મને કંટાળાજનક અન્ન જેવાં લાગે છે. BSB BSB: My soul refuses to touch them; they are loathsome food to me.
8 ULB અરે, જો મારી વિનંતી સફળ થાય; અને જેની હું આશા રાખું છું તે જો ઈશ્વર મને બક્ષે! BSB BSB: If only my request were granted and God would fulfill my hope:
9 ULB એટલે ઈશ્વર કૃપા કરીને મને કચરી નાખે, અને પોતાના છૂટા હાથથી મને મારી નાખે તો કેવું સારું! BSB BSB: that God would be willing to crush me, to unleash His hand and cut me off!
10 ULB તેથી હજીયે મને દિલાસો થાય. હા, અસહ્ય દુ:ખ હોવા છતાં હું આનંદ માનું, કેમ કે મેં પવિત્ર ઈશ્વરનાં વચનોની અવગણના કરી નથી. BSB BSB: It still brings me comfort, and joy through unrelenting pain, that I have not denied the words of the Holy One.
11 ULB મારું બળ શું છે કે હું સહન કરું? અને મારો અંત કેવો આવવાનો છે કે હવે હું ધીરજ રાખું? BSB BSB: What strength do I have, that I should still hope? What is my future, that I should be patient?
12 ULB શું મારી મજબૂતી પથ્થરોની મજબૂતી જેવી છે? શું મારું શરીર પિત્તળનું છે? BSB BSB: Is my strength like that of stone, or my flesh made of bronze?
13 ULB શું તે સાચું નથી કે હું મારી જાતને મદદ કરી શકતો નથી, શું બુદ્ધિથી કામ કરવાની શક્તિનો મારામાં લોપ થયો નથી? BSB BSB: Is there any help within me now that success is driven from me?
14 ULB નિરાશ થયેલા માણસ પર તેના મિત્રએ કરુણા રાખવી જોઈએ; રખેને તે સર્વશક્તિમાનનો ભય ત્યજી દે. BSB BSB: A despairing man should have the kindness of his friend, even if he forsakes the fear of the Almighty.
15 ULB પણ મારા ભાઈઓ નાળાંની માફક ઠગાઈથી વર્ત્યા છે. એટલે લોપ થઈ જતાં ઝરણાં કે, BSB BSB: But my brothers are as faithless as wadis, as seasonal streams that overflow,
16 ULB જેઓ બરફના કારણે કાળાં દેખાય છે. અને જેઓમાં હિમ ઢંકાયેલું હોય છે. BSB BSB: darkened because of the ice and the inflow of melting snow,
17 ULB તેઓ ગરમીમાં અદ્રશ્ય થઈ જાય છે; અને તાપ પડતાં તેઓ પોતાની જગ્યાએથી નાશ પામે છે. BSB BSB: but ceasing in the dry season and vanishing from their channels in the heat.
18 ULB તેઓની પાસે કાફલા જાય છે અને તેઓ અરણ્યમાં દાખલ થઈને નાશ પામે છે. BSB BSB: Caravans turn aside from their routes; they go into the wasteland and perish.
19 ULB તેમા ના કાફલા પાણીને ઝંખી રહ્યા હતા, શેબાના સંઘે તેઓની રાહ જોઈ. BSB BSB: The caravans of Tema look for water; the travelers of Sheba hope to find it.
20 ULB પણ આશા નિષ્ફળ જવાથી તેઓ લજ્જિત થયા. પરંતુ ત્યાં પહોંચ્યા ત્યારે તેઓ નિરાશ થયા હતા. BSB BSB: They are confounded because they had hoped; their arrival brings disappointment.
21 ULB કેમ કે હવે તમે એવા જ છો; મારી ભયંકર દશા જોઈને તમે બીહો છો. BSB BSB: For now you are of no help; you see terror, and you are afraid.
22 ULB શું મેં તમને કહ્યું કે, મને કંઈ આપો?' અથવા તમારી દ્રવ્યમાંથી મારે સારુ ખર્ચ કરો?' BSB BSB: Have I ever said, ‘Give me something; offer me a bribe from your wealth;
23 ULB અથવા, 'મને મારા શત્રુઓના હાથમાંથી ઉગારો?' કે, 'જુલમીના હાથમાંથી મને છોડાવો?' BSB BSB: deliver me from the hand of the enemy; redeem me from the grasp of the ruthless’?
24 ULB મને સમજાવો એટલે હું ચૂપ રહીશ; અને મેં કરેલી ભૂલ મને બતાવો. BSB BSB: Teach me, and I will be silent. Help me understand how I have erred.
25 ULB સત્ય વચન કેવાં અસરકારક હોય છે! પણ તમે જે ઠપકો આપો છો તે શાનો ઠપકો? BSB BSB: How painful are honest words! But what does your argument prove?
26 ULB પણ હતાશ માણસનાં શબ્દો પવન જેવા હોય છે. તેમ છતાં કે તમે શબ્દોને કારણે ઠપકો આપવાનું ધારો છો? BSB BSB: Do you intend to correct my words, and treat as wind my cry of despair?
27 ULB હા, તમે તો અનાથો પર ચિઠ્ઠીઓ નાખો છો, તથા તમારા મિત્રોનો વેપાર કરો એવા છો. BSB BSB: You would even cast lots for an orphan and barter away your friend.
28 ULB તો હવે, કૃપા કરીને મારી સામે જુઓ, કેમ કે તમારી સમક્ષ તો હું જૂઠું બોલીશ નહિ. BSB BSB: But now, please look at me. Would I lie to your face?
29 ULB તો હવે કૃપા કરીને પાછા ફરો; કંઈ અન્યાય થવો ન જોઈએ; હા, પાછા ફરો, મારી દલીલ વાજબી છે. BSB BSB: Reconsider; do not be unjust. Reconsider, for my righteousness is at stake.
30 ULB શું મારી જીભમાં અન્યાય છે? શું હાનિકારક વસ્તુઓને પારખવાની શક્તિ મારામાં રહી નથી?'' BSB BSB: Is there iniquity on my tongue? Can my mouth not discern malice?
Select verses for actions: Enter goes to them and Escape comes back.