1 ULB જેઓએ મહોર મારી તેઓ આ હતા: હખાલ્યાનો દીકરો નહેમ્યા તે આગેવાન હતો. અને સિદકિયા, BSB BSB: Now these were the ones who sealed the document: Nehemiah the governor, son of Hacaliah, and also Zedekiah,
2 ULB સરાયા, અઝાર્યા, યર્મિયા, BSB BSB: Seraiah, Azariah, Jeremiah,
3 ULB પાશહૂર, અમાર્યા, માલ્કિયા, BSB BSB: Pashhur, Amariah, Malchijah,
4 ULB હાટ્ટુશ, શબાન્યા, માલ્લૂખ, BSB BSB: Hattush, Shebaniah, Malluch,
5 ULB હારીમ મરેમોથ, ઓબાદ્યા, BSB BSB: Harim, Meremoth, Obadiah,
6 ULB દાનિયેલ, ગિન્નથોન, બારુખ, BSB BSB: Daniel, Ginnethon, Baruch,
7 ULB મશુલ્લામ, અબિયા, મીયામીન, BSB BSB: Meshullam, Abijah, Mijamin,
8 ULB માઝયા, બિલ્ગાય, શમાયા આ બધા યાજકો હતા. BSB BSB: Maaziah, Bilgai, and Shemaiah. These were the priests.
9 ULB લેવીઓ આ હતા: અઝાન્યાહનો દીકરો યેશૂઆ, હેનાદાદના કુટુંબોમાંના બિન્નૂઈ તથા કાદમીએલ, BSB BSB: The Levites: Jeshua son of Azaniah, Binnui of the sons of Henadad, Kadmiel,
10 ULB અને તેઓના સાથી લેવીઓ, શબાન્યા, હોદિયા, કેલીટા, પલાયા, હાનાન, BSB BSB: and their associates: Shebaniah, Hodiah, Kelita, Pelaiah, Hanan,
11 ULB મીખા, રહોબ, હશાબ્યા, BSB BSB: Mica, Rehob, Hashabiah,
12 ULB ઝાક્કૂર, શેરેબ્યા, શબાન્યા, BSB BSB: Zaccur, Sherebiah, Shebaniah,
13 ULB હોદિયા, બાની અને બનીનુ. BSB BSB: Hodiah, Bani, and Beninu.
14 ULB લોકોના આગેવાનો: પારોશ, પાહાથ-મોઆબ, એલામ, ઝાત્તૂ, બાની, BSB BSB: And the leaders of the people: Parosh, Pahath-moab, Elam, Zattu, Bani,
15 ULB બુન્ની, આઝગાદ, બેબાય, BSB BSB: Bunni, Azgad, Bebai,
16 ULB અદોનિયા, બિગ્વાય, આદીન, BSB BSB: Adonijah, Bigvai, Adin,
17 ULB આટેર, હિઝકિયા, આઝઝુર, BSB BSB: Ater, Hezekiah, Azzur,
18 ULB હોદિયા, હાશુમ, બેસાય, BSB BSB: Hodiah, Hashum, Bezai,
19 ULB હારીફ, અનાથોથ, નેબાય, BSB BSB: Hariph, Anathoth, Nebai,
20 ULB માગ્પીઆશ, મશુલ્લામ, હેઝીર, BSB BSB: Magpiash, Meshullam, Hezir,
21 ULB મશેઝાબએલ, સાદોક, યાદૂઆ, BSB BSB: Meshezabel, Zadok, Jaddua,
22 ULB પલાટયા, હાનાન, અનાયા, BSB BSB: Pelatiah, Hanan, Anaiah,
23 ULB હોશિયા, હનાન્યા, હાશ્શૂબ, BSB BSB: Hoshea, Hananiah, Hasshub,
24 ULB હાલ્લોહેશ, પિલ્હા, શોબેક, BSB BSB: Hallohesh, Pilha, Shobek,
25 ULB રહૂમ, હશાબનાહ, માસેયા, BSB BSB: Rehum, Hashabnah, Maaseiah,
26 ULB અહિયા, હાનાન, આનાન, BSB BSB: Ahijah, Hanan, Anan,
27 ULB માલ્લૂખ, હારીમ તથા બાનાહ. BSB BSB: Malluch, Harim, and Baanah.
28 ULB બાકીના લોકો, યાજકો, લેવીઓ, દ્વારપાળો, ગાનારાઓ, ભક્તિસ્થાનના સેવકો અને તે દરેક જેઓ ઈશ્વરના નિયમશાસ્ત્ર પ્રમાણે પડોશી દેશોથી અલગ થયા હતા તે સર્વ તેમ જ તેઓની પત્નીઓ, તેઓના પુત્રો અને પુત્રીઓ તેઓ સર્વ પાસે જ્ઞાન અને સમજણ હતાં. BSB BSB: “The rest of the people—the priests, Levites, gatekeepers, singers, temple servants, and all who had separated themselves from the people of the land to obey the Law of God—along with their wives and all their sons and daughters who are able to understand,
29 ULB તેઓ પોતાના ભાઈઓને અને ઉમરાવોને વળગી રહ્યા, તેઓએ શાપનો સ્વીકાર કર્યો અને સાથે મળીને ઈશ્વરના નિયમ પ્રમાણે ચાલવાની પ્રતિજ્ઞા લીધી કે, ઈશ્વરના સેવક મૂસા મારફતે અપાયેલા ઈશ્વરના નિયમશાસ્ત્ર પ્રમાણે અમે યહોવાહ અમારા ઈશ્વરની આજ્ઞા, નિયમો અને વિધિઓનું પાલન કરીશું. BSB BSB: hereby join with their noble brothers and commit themselves with a sworn oath to follow the Law of God given through His servant Moses and to obey carefully all the commandments, ordinances, and statutes of the LORD our Lord.
30 ULB અમે વચન આપીએ છીએ કે, અમારી પુત્રીઓના લગ્ન દેશના અન્ય લોકો સાથે કરીશું નહિ અને અમારા પુત્રોનાં લગ્ન તેઓની પુત્રીઓ સાથે કરાવીશું નહિ. BSB BSB: We will not give our daughters in marriage to the people of the land, and we will not take their daughters for our sons.
31 ULB અમે એ વચન પણ આપીએ છીએ કે, બીજા દેશના લોકો વિશ્રામવારે કંઈ માલ કે અનાજ વેચવા આવે તો તે દિવસે અથવા બીજા કોઈ પવિત્ર દિવસે અમે તેઓની પાસેથી ખરીદીશું નહિ. અને પ્રત્યેક સાતમે વર્ષે અમે અમારા બીજા યહૂદી ભાઈઓનું બધું લેણું માફ કરીશું. BSB BSB: When the people of the land bring merchandise or any kind of grain to sell on the Sabbath day, we will not buy from them on a Sabbath or holy day. Every seventh year we will let the fields lie fallow and will cancel every debt.
32 ULB અમે પોતાના ઈશ્વરના સભાસ્થાનની સેવાને માટે દર વર્ષે એક તૃતીયાંશ શેકેલ આપવાનો નિયમ સ્વીકારીએ છીએ. BSB BSB: We also place ourselves under the obligation to contribute a third of a shekel yearly for the service of the house of our God:
33 ULB વળી અર્પણ કરવાની પવિત્ર રોટલીને માટે, નિત્યના ખાદ્યાર્પણને માટે, વિશ્રામવારનાં દહનીયાર્પણો માટે, ચંદ્રદર્શનના પર્વ માટે, ઠરાવેલાં પર્વો માટે, પવિત્ર કાર્યોને માટે તથા ઇઝરાયલના માટે પ્રાયશ્ચિત કરવાને માટે પાપાર્થાપણોને માટે અને ઈશ્વરના ભક્તિસ્થાનના સર્વ કાર્યોને માટે આપવાનો નિયમ તેઓએ ઠરાવ્યો. BSB BSB: for the showbread, for the regular grain offerings and burnt offerings, for the Sabbath offerings, for the New Moons and appointed feasts, for the holy offerings, for the sin offerings to make atonement for Israel, and for all the duties of the house of our God.
34 ULB નિયમશાસ્ત્રમાં લખ્યા પ્રમાણે, અમારા ઈશ્વર યહોવાહની વેદી પર બાળવા માટે, અમારા પિતૃઓનાં કુટુંબો પ્રમાણે પ્રતિવર્ષ ઠરાવેલા ચોક્કસ સમયે અમારા ઈશ્વરના ભક્તિસ્થાનમાં લાકડાંઓના અર્પણો લાવવા માટે, અમે એટલે યાજકોએ, લેવીઓએ તથા લોકોએ વચનો આપ્યાં. BSB BSB: We have cast lots among the priests, Levites, and people for the donation of wood by our families at the appointed times each year. They are to bring it to the house of our God to burn on the altar of the LORD our God, as it is written in the Law.
35 ULB અમે પ્રતિવર્ષ, અમારા ખેતરની પ્રથમ પેદાશ અને દરેક વૃક્ષના પ્રથમ ફળો યહોવાહનાં ભક્તિસ્થાનમાં લાવવા માટે પણ વચન આપ્યાં. BSB BSB: We will also bring the firstfruits of our land and of every fruit tree to the house of the LORD year by year.
36 ULB નિયમશાસ્ત્રમાં લખ્યા પ્રમાણે, અમારા પુત્રોમાંના પ્રથમજનિત, જાનવરો તથા ઘેટાંબકરાંનાં પ્રથમજનિતને અમારા યહોવાહનાં ભક્તિસ્થાનમાં યાજકો પાસે લાવવાનાં વચનો આપ્યાં. BSB BSB: And we will bring the firstborn of our sons and our livestock, as it is written in the Law, and will bring the firstborn of our herds and flocks to the house of our God, to the priests who minister in the house of our God.
37 ULB અમારા બાંધેલા લોટનો પ્રથમ હિસ્સો તથા અર્પણો, દરેક વૃક્ષનાં ફળો, દ્રાક્ષારસ અને તેલ યાજકો માટે ઈશ્વરના ભક્તિસ્થાનનાં ભંડારમાં લાવીશું. વળી અમારી જમીનની ઊપજનો દસમો ભાગ અમે લેવીઓ પાસે લાવીશું. કારણ કે લેવીઓ અમારી ખેતીના સર્વ નગરોમાંથી દશાંશો લે છે. BSB BSB: Moreover, we will bring to the priests at the storerooms of the house of our God the firstfruits of our dough, of our grain offerings, of the fruit of all our trees, and of our new wine and oil. A tenth of our produce belongs to the Levites, so that they shall receive tithes in all the towns where we labor.
38 ULB લેવીઓ દશાંશ લે, તે સમયે હારુનના પુત્ર યાજકે તે લેવીઓ સાથે રહેવું. લેવીઓએ તે દશાંશોનો દશાંશ અમારા ઈશ્વરના ભક્તિસ્થાનના ભંડારમાં લાવવો. BSB BSB: A priest of Aaron’s line is to accompany the Levites when they collect the tenth, and the Levites are to bring a tenth of these tithes to the storerooms of the treasury in the house of our God.
39 ULB ઇઝરાયલીઓ અને લેવીઓએ પોતે ઉઘરાવેલાં બધાં અનાજના અર્પણો, દ્રાક્ષારસ, તેલનું ઉચ્છાલીયાર્પણ ભંડારના ઓરડાઓમાં લાવવાં, કેમ કે પવિત્રસ્થાનનાં પાત્રો ત્યાં રાખવામાં આવે છે. ત્યાં સેવા કરતા યાજકો, દ્વારપાળો તથા ગાયકો રહે છે. આમ, અમે સૌ અમારા ઈશ્વરના સભાસ્થાનની અવગણના નહિ કરીએ. BSB BSB: For the Israelites and the Levites are to bring the contributions of grain, new wine, and oil to the storerooms where the articles of the sanctuary are kept and where the ministering priests, the gatekeepers, and the singers stay. Thus we will not neglect the house of our God.”
Select verses for actions: Enter goes to them and Escape comes back.