1 ULB મારા દીકરા, મારી આજ્ઞાઓ ભૂલી ન જા અને તારા હૃદયમાં મારા શિક્ષણને સંઘરી રાખજે; BSB BSB: My son, do not forget my teaching, but let your heart keep my commandments;
2 ULB કેમ કે તે તને દીર્ઘાયુષ્ય, આવરદાના વર્ષો અને શાંતિની વૃદ્ધિ આપશે. BSB BSB: for they will add length to your days, years and peace to your life.
3 ULB કૃપા તથા સત્યતા તારો ત્યાગ ન કરો, તેઓને તું તારા ગળે બાંધી રાખજે, તેઓને તારા હૃદયપટ પર લખી રાખજે. BSB BSB: Never let loving devotion or faithfulness leave you; bind them around your neck, write them on the tablet of your heart.
4 ULB તેથી તું ઈશ્વર તથા માણસની દૃષ્ટિમાં કૃપા તથા સુકીર્તિ પામશે. BSB BSB: Then you will find favor and high regard in the sight of God and man.
5 ULB તારા પૂર્ણ હૃદયથી યહોવાહ પર ભરોસો રાખ અને તારી પોતાની સમજણ પર આધાર રાખીશ નહિ. BSB BSB: Trust in the LORD with all your heart, and lean not on your own understanding;
6 ULB તારા સર્વ માર્ગોમાં પ્રભુનો અધિકાર સ્વીકાર અને તે તારા માર્ગો સીધા કરશે. BSB BSB: in all your ways acknowledge Him, and He will make your paths straight.
7 ULB તું તારી પોતાની નજરમાં જ્ઞાની ન થા; યહોવાહનો ભય રાખીને દુષ્ટતાથી દૂર થા. BSB BSB: Be not wise in your own eyes; fear the LORD and turn away from evil.
8 ULB તેથી તારું શરીર તંદુરસ્ત રહેશે અને તારું શરીર તાજગીમાં રહેશે. BSB BSB: This will bring healing to your body and refreshment to your bones.
9 ULB તારા ધનથી તથા તારી પેદાશના પ્રથમ ફળથી યહોવાહનું સન્માન કર. BSB BSB: Honor the LORD with your wealth and with the firstfruits of all your crops;
10 ULB એમ કરવાથી તારા અન્નના ભંડાર ભરપૂર થશે અને તારા દ્રાક્ષકુંડો નવા દ્રાક્ષારસથી ઊભરાઈ જશે. BSB BSB: then your barns will be filled with plenty, and your vats will overflow with new wine.
11 ULB મારા દીકરા, યહોવાહની શિક્ષાને તુચ્છ ન ગણ અને તેમના ઠપકાથી કંટાળી ન જા. BSB BSB: My son, do not reject the discipline of the LORD, and do not loathe His rebuke;
12 ULB કેમ કે જેમ પિતા પોતાના પુત્રને ઠપકો આપે છે તેમ યહોવાહ જેના પર પ્રેમ રાખે છે તેને ઠપકો આપે છે. BSB BSB: for the LORD disciplines the one He loves, as does a father the son in whom he delights.
13 ULB જે માણસને ડહાપણ મળે છે, અને જે માણસ બુદ્ધિ સંપાદન કરે છે, તે આશીર્વાદિત છે. BSB BSB: Blessed is the man who finds wisdom, the man who acquires understanding,
14 ULB કેમ કે તેનો વેપાર ચાંદીના વેપાર કરતાં અને તેનો વળતર ચોખ્ખા સોનાના વળતર કરતાં શ્રેષ્ઠ છે. BSB BSB: for she is more profitable than silver, and her gain is better than fine gold.
15 ULB ડહાપણ માણેક કરતાં વધારે મૂલ્યવાન છે અને તારી મનગમતી કોઈપણ વસ્તુ તેની બરાબરી કરી શકે તેમ નથી. BSB BSB: She is more precious than rubies; nothing you desire compares with her.
16 ULB તેના જમણા હાથમાં દીર્ઘાયુષ્ય છે, તેના ડાબા હાથમાં સમૃદ્ધિ અને સન્માન છે. BSB BSB: Long life is in her right hand; in her left hand are riches and honor.
17 ULB તેના માર્ગો સુખદાયક અને તેના બધા રસ્તા શાંતિપૂર્ણ છે. BSB BSB: All her ways are pleasant, and all her paths are peaceful.
18 ULB જેઓ તે ગ્રહણ કરે છે તેઓનું તે જીવનવૃક્ષ છે, જેઓ તેને દૃઢતાથી પકડી રાખે છે તેઓ સુખી થાય છે. BSB BSB: She is a tree of life to those who embrace her, and those who lay hold of her are blessed.
19 ULB યહોવાહે પૃથ્વીને ડહાપણથી અને આકાશોને સમજશક્તિથી ભરીને સ્થાપન કર્યા છે. BSB BSB: The LORD founded the earth by wisdom and established the heavens by understanding.
20 ULB તેમના ડહાપણને પ્રતાપે ઊંડાણમાંથી પાણીનાં ઝરણાં ફૂટી નીકળ્યાં અને વાદળોમાંથી ઝાકળ ટપકે છે. BSB BSB: By His knowledge the watery depths were broken open, and the clouds dripped with dew.
21 ULB મારા દીકરા, સુજ્ઞાન તથા વિવેકબુદ્ધિ પકડી રાખ, તેઓને તારી નજર આગળથી દૂર થવા ન દે. BSB BSB: My son, do not lose sight of this: Preserve sound judgment and discernment.
22 ULB તો તેઓ તારા આત્માનું જીવન અને તારા ગળાની શોભા થશે. BSB BSB: They will be life to your soul and adornment to your neck.
23 ULB પછી તું તારા માર્ગમાં સુરક્ષિત જઈ શકીશ અને તારો પગ ઠોકર ખાઈને લથડશે નહિ. BSB BSB: Then you will go on your way in safety, and your foot will not stumble.
24 ULB જ્યારે તું ઊંઘી જશે, ત્યારે તને કોઈ ડર લાગશે નહિ; જ્યારે તું સૂઈ જશે, ત્યારે તને મીઠી ઊંઘ આવશે. BSB BSB: When you lie down, you will not be afraid; when you rest, your sleep will be sweet.
25 ULB જ્યારે આકસ્મિક ભય આવી પડે અથવા દુષ્ટ માણસોની પાયમાલી થાય ત્યારે તું ગભરાઈશ નહિ. BSB BSB: Do not fear sudden danger or the ruin that overtakes the wicked,
26 ULB કેમ કે યહોવાહ તારી સાથે રહેશે અને તારા પગને સપડાઈ જતાં બચાવશે. BSB BSB: for the LORD will be your confidence and will keep your foot from the snare.
27 ULB હિત કરવાની શક્તિ તારા હાથમાં હોય તો જેને માટે તે ઘટિત હોય તેનું હિત કરવામાં પાછો ન પડ. BSB BSB: Do not withhold good from the deserving when it is within your power to act.
28 ULB જ્યારે તારી પાસે પૈસા હોય, ત્યારે તારા પડોશીને એમ ન કહે, "જા અને ફરીથી આવજે, આવતીકાલે હું આપીશ." BSB BSB: Do not tell your neighbor, “Come back tomorrow and I will provide”—when you already have the means.
29 ULB જે વ્યક્તિ તારી પડોશમાં નિર્ભય રહે છે, તેવા તારા પડોશીનું ભૂંડું કરવાનો પ્રયત્ન ન કર. BSB BSB: Do not devise evil against your neighbor, for he trustfully dwells beside you.
30 ULB કોઈ માણસે તારું કંઈ નુકસાન કર્યું ન હોય, તો તેની સાથે કારણ વગર તકરાર ન કર. BSB BSB: Do not accuse a man without cause, when he has done you no harm.
31 ULB દુષ્ટ માણસની અદેખાઈ ન કર, અથવા તેનો એક પણ માર્ગ પસંદ ન કર. BSB BSB: Do not envy a violent man or choose any of his ways;
32 ULB કેમ કે આડા માણસોને યહોવાહ ધિક્કારે છે; પણ પ્રામાણિક માણસો તેનો મર્મ સમજે છે. BSB BSB: for the LORD detests the perverse, but He is a friend to the upright.
33 ULB યહોવાહ દુષ્ટ માણસોના ઘર પર શાપ ઉતારે છે; પણ તે ન્યાયી માણસોના ઘરને આશીર્વાદ આપે છે. BSB BSB: The curse of the LORD is on the house of the wicked, but He blesses the home of the righteous.
34 ULB તે તિરસ્કાર કરનારાનો તિરસ્કાર કરે છે, પણ તે નમ્ર જનોને કૃપા આપે છે. BSB BSB: He mocks the mockers, but gives grace to the humble.
35 ULB જ્ઞાનીઓ ગૌરવનો વારસો પામશે, પણ મૂર્ખોને બદનામી જ મળશે. BSB BSB: The wise will inherit honor, but fools are held up to shame.
Select verses for actions: Enter goes to them and Escape comes back.