1 ULB જ્ઞાને પોતાનું ઘર બાંધ્યું છે. તેણે પોતાના સાત સ્તંભો કોતરી કાઢ્યા છે; BSB BSB: Wisdom has built her house; she has carved out her seven pillars.
2 ULB તેણે પોતાનાં પશુઓ કાપ્યાં છે અને દ્રાક્ષારસ મિશ્ર કર્યો છે; તેણે પોતાની મેજ પર ભોજન તૈયાર રાખ્યું છે. BSB BSB: She has prepared her meat and mixed her wine; she has also set her table.
3 ULB તેણે પોતાની દાસીઓને મોકલીને ઊંચા સ્થાનેથી આ જાહેર કરવા મોકલી છે કે: BSB BSB: She has sent out her maidservants; she calls out from the heights of the city.
4 ULB "જો કોઈ મૂર્ખ હોય, તે અહીં અંદર આવે!" અને વળી બુદ્ધિહીન લોકોને તે કહે છે કે, BSB BSB: “Whoever is simple, let him turn in here!” she says to him who lacks judgment.
5 ULB આવો, મારી સાથે ભોજન લો અને મારો મિશ્ર કરેલો દ્રાક્ષારસ પીઓ. BSB BSB: “Come, eat my bread and drink the wine I have mixed.
6 ULB હે મૂર્ખો તમારી હઠ છોડી દો અને જીવો; બુદ્ધિને માર્ગે ચાલો. BSB BSB: Leave your folly behind, and you will live; walk in the way of understanding.”
7 ULB જે ઉદ્ધત માણસને ઠપકો આપે છે તે અપમાનિત થાય છે, જે દુષ્ટ માણસને સુધારવા જાય છે તેને બટ્ટો લાગે છે. BSB BSB: He who corrects a mocker brings shame on himself; he who rebukes a wicked man taints himself.
8 ULB ઉદ્ધત માણસને ઠપકો ન આપો, નહિ તો તે તમારો તિરસ્કાર કરશે, જ્ઞાની માણસને ભૂલ બતાવશો તો તે તમને પ્રેમ કરશે. BSB BSB: Do not rebuke a mocker, or he will hate you; rebuke a wise man, and he will love you.
9 ULB જો તમે જ્ઞાની વ્યક્તિને સલાહ આપશો તો તે વધુ જ્ઞાની બનશે; અને ન્યાયી વ્યક્તિને શિક્ષણ આપશો તો તેના ડહાપણમાં વૃદ્ધિ થશે. BSB BSB: Instruct a wise man, and he will be wiser still; teach a righteous man, and he will increase his learning.
10 ULB યહોવાહનો ભય એ ડહાપણનો આરંભ છે, પવિત્ર ઈશ્વરની ઓળખાણ એ જ બુદ્ધિની શરૂઆત છે. BSB BSB: The fear of the LORD is the beginning of wisdom, and knowledge of the Holy One is understanding.
11 ULB ડહાપણને લીધે તારું આયુષ્ય દીર્ઘ થશે, અને તારી આવરદાનાં વર્ષો વધશે. BSB BSB: For through wisdom your days will be multiplied, and years will be added to your life.
12 ULB જો તું જ્ઞાની હોય તો તે તારે પોતાને માટે જ્ઞાની છે, જો તું તિરસ્કાર કરીશ તો તારે એકલા એ જ તેનું ફળ ભોગવવાનું છે." BSB BSB: If you are wise, you are wise to your own advantage; but if you scoff, you alone will bear the consequences.
13 ULB મૂર્ખ સ્ત્રી ઝઘડાખોર છે તે સમજણ વગરની છે અને તદ્દન અજાણ છે. BSB BSB: The woman named Folly is loud; she is naive and knows nothing.
14 ULB તે પોતાના ઘરના બારણા આગળ બેસે છે, તે નગરના ઊંચાં સ્થાનોએ આસન વાળીને બેસે છે. BSB BSB: She sits at the door of her house, on a seat in the heights of the city,
15 ULB તેથી ત્યાંથી થઈને જનારાઓને એટલે પોતાને સીધે માર્ગે ચાલનારાઓને તે બોલાવે છે. BSB BSB: calling out to those who pass by, who make their paths straight.
16 ULB "જે કોઈ મૂર્ખ હોય, તેે વળીને અહીં અંદર આવે!" અને બુદ્ધિહીનને તે કહે છે કે. BSB BSB: “Whoever is simple, let him turn in here!” she says to him who lacks judgment.
17 ULB "ચોરીને પીધેલું પાણી મીઠું લાગે છે, અને સંતાઈને ખાધેલી રોટલી સ્વાદિષ્ટ લાગે છે." BSB BSB: “Stolen water is sweet, and bread eaten in secret is tasty!”
18 ULB પરંતુ એ લોકોને ખબર નથી કે તે તો મૃત્યુની જગ્યા છે, અને તેના મહેમાનો મૃત્યુનાં ઊંડાણોમાં ઊતરનારા છે. BSB BSB: But they do not know that the dead are there, that her guests are in the depths of Sheol.
Select verses for actions: Enter goes to them and Escape comes back.