Psalm 114 114 Psalms Book 5 Gujarati Unlocked Literal Bible 1 ULB જ્યારે ઇઝરાયલીઓએ મિસર છોડ્યું, એટલે યાકૂબનું કુટુંબ વિદેશી લોકોમાંથી બહાર આવ્યું, BSB BSB: When Israel departed from Egypt, the house of Jacob from a people of foreign tongue,
2 ULB ત્યારે યહૂદિયા તેમનું પવિત્રસ્થાન, અને ઇઝરાયલ તેમનું રાજ્ય થયું. BSB BSB: Judah became God’s sanctuary, Israel His dominion.
3 ULB સમુદ્ર તે જોઈને નાસી ગયો; યર્દન પાછી હઠી. BSB BSB: The sea observed and fled; the Jordan turned back;
4 ULB પર્વતો ઘેટાંઓની માફક કૂદ્યા ડુંગરો હલવાનની જેમ કૂદ્યા. BSB BSB: the mountains skipped like rams, the hills like lambs.
5 ULB અરે સમુદ્ર, તું કેમ નાસી ગયો? યર્દન નદી, તું કેમ પાછી હઠી? BSB BSB: Why was it, O sea, that you fled, O Jordan, that you turned back,
6 ULB અરે પર્વતો, તમે શા માટે ઘેટાંની જેમ કૂદ્યા? નાના ડુંગરો, તમે કેમ હલવાનોની જેમ કૂદ્યા? BSB BSB: O mountains, that you skipped like rams, O hills, like lambs?
7 ULB હે પૃથ્વી, પ્રભુની સમક્ષ, યાકૂબના ઈશ્વરની સમક્ષ, તું કાંપ. BSB BSB: Tremble, O earth, at the presence of the Lord, at the presence of the God of Jacob,
8 ULB તેમણે ખડકમાંથી પાણી વહેવડાવીને સરોવર બનાવ્યું, મજબૂત ખડકને પાણીનાં ઝરામાં ફેરવ્યા. BSB BSB: who turned the rock into a pool, the flint into a fountain of water!
Select verses for actions: Enter goes to them and Escape comes back.
Chapter complete
You’ve read Psalm 114
Make Opened yours A free account keeps your place, highlights and notes on every device. Add Plus to ask Study Help about Psalm 114, and keep Opened free for readers who can’t pay.