1 ULB હે યહોવાહ, અમોને નહિ, અમોને નહિ, કેમ કે તમારી કૃપા અને તમારા વિશ્વાસુપણાને લીધે, તમારું નામ મહિમાવાન મનાઓ, BSB BSB: Not to us, O LORD, not to us, but to Your name be the glory, because of Your loving devotion, because of Your faithfulness. 2 ULB પ્રજાઓ શા માટે કહે છે, "તેઓના ઈશ્વર ક્યાં છે?" BSB BSB: Why should the nations say, “Where is their God?”
3 ULB અમારા ઈશ્વર સ્વર્ગમાં છે; જે તેમણે ઇચ્છ્યું તે સર્વ તેમણે કર્યું. BSB BSB: Our God is in heaven; He does as He pleases.
5 ULB તેઓને મુખ છે, પણ તેઓ બોલી શકતી નથી; તેઓને આંખો છે, પણ તેઓ જોઈ શકતી નથી; BSB BSB: They have mouths, but cannot speak; they have eyes, but cannot see;
6 ULB તેઓને કાન છે, પણ તેઓ સાંભળી શકતી નથી; તેઓને નાક છે, પણ તેઓ સૂંઘી શકતી નથી. BSB BSB: they have ears, but cannot hear; they have noses, but cannot smell;
7 ULB તેઓને હાથ છે, પણ તેમનો ઉપયોગ કરી શકતી નથી; તેઓને પગ છે, પણ તે ચાલી શકતી નથી; વળી તેઓ પોતાના ગળામાંથી અવાજ કાઢી શકતી નથી. BSB BSB: they have hands, but cannot feel; they have feet, but cannot walk; they cannot even clear their throats.
8 ULB તેઓના બનાવનારા અને તેઓના પર ભરોસો રાખનારા સર્વ તેઓના જેવા છે. BSB BSB: Those who make them become like them, as do all who trust in them.
9 ULB હે ઇઝરાયલ, યહોવાહ પર ભરોસો રાખ; તે તમારા મદદગાર તથા તમારી ઢાલ છે. BSB BSB: O Israel, trust in the LORD! He is their help and shield.
10 ULB હારુનનું કુટુંબ, યહોવાહ પર ભરોસો રાખો; તે તમારા મદદગાર તથા તમારી ઢાલ છે. BSB BSB: O house of Aaron, trust in the LORD! He is their help and shield.
11 ULB હે યહોવાહના ભક્તો, તેમના પર ભરોસો રાખો; તે તમારા મદદગાર તથા તમારી ઢાલ છે. BSB BSB: You who fear the LORD, trust in the LORD! He is their help and shield.
12 ULB યહોવાહે આપણને સંભાર્યા છે અને તે આપણને આશીર્વાદ આપશે; તે ઇઝરાયલના પરિવારને અને હારુનના પરિવારને આશીર્વાદ આપશે. BSB BSB: The LORD is mindful of us; He will bless us. He will bless the house of Israel; He will bless the house of Aaron;
13 ULB જે યહોવાહને માન આપે છે, તેવાં નાનાં કે મોટાં બન્નેને તે આશીર્વાદ આપશે. BSB BSB: He will bless those who fear the LORD—small and great alike.
14 ULB યહોવાહ તમારી તેમ જ તમારા વંશજોની વૃદ્ધિ કર્યા કરશે. BSB BSB: May the LORD give you increase, both you and your children.
15 ULB તમે આકાશ અને પૃથ્વીના ઉત્પન્નકર્તા, યહોવાહના આશીર્વાદ પામ્યા છો. BSB BSB: May you be blessed by the LORD, the Maker of heaven and earth.
16 ULB આકાશો યહોવાહનાં છે; પણ પૃથ્વી તેમણે માણસોને આપી છે. BSB BSB: The highest heavens belong to the LORD, but the earth He has given to mankind.
17 ULB મૃત્યુ પામેલાઓ અથવા કબરમાં ઊતરનારા તેઓમાંનું કોઈ યહોવાહની સ્તુતિ કરતું નથી. BSB BSB: It is not the dead who praise the LORD, nor any who descend into silence.
18 ULB પણ અમે આજથી તે સર્વકાળ સુધી યહોવાહની સ્તુતિ કરીશું. યહોવાહની સ્તુતિ થાઓ. BSB BSB: But it is we who will bless the LORD, both now and forevermore. Hallelujah!
Select verses for actions: Enter goes to them and Escape comes back.