1 ULB યહોવાહનો આભાર માનો, કેમ કે તે ઉત્તમ છે, તેમની કૃપા સર્વકાળ ટકે છે. BSB BSB: Give thanks to the LORD, for He is good; His loving devotion endures forever.
2 ULB ઇઝરાયલ, એમ કહો, "તેમની કૃપા સર્વકાળ ટકે છે." BSB BSB: Let Israel say, “His loving devotion endures forever.”
3 ULB હારુનનું કુટુંબ કહો, "તેમની કૃપા સર્વકાળ ટકે છે." BSB BSB: Let the house of Aaron say, “His loving devotion endures forever.”
4 ULB યહોવાહના વફાદાર અનુયાયીઓ કહો, "તેમની કૃપા સર્વકાળ ટકે છે." BSB BSB: Let those who fear the LORD say, “His loving devotion endures forever.”
5 ULB મેં મારા સંકટમાં યહોવાહને વિનંતી કરી; યહોવાહે ઉત્તર આપીને મને મુક્ત કર્યો. BSB BSB: In my distress I called to the LORD, and He answered and set me free.
6 ULB યહોવાહ મારા પક્ષમાં છે; હું બીવાનો નથી; માણસ મને શું કરનાર છે? BSB BSB: The LORD is on my side; I will not be afraid. What can man do to me?
7 ULB મારા મદદગાર તરીકે યહોવાહ મારી પાસે છે; હું મારા શત્રુઓને, કે જેઓ મને ધિક્કારે છે, તેઓને પરાજિત થતાં જોઈશ. BSB BSB: The LORD is on my side; He is my helper. Therefore I will look in triumph on those who hate me.
8 ULB માણસ પર ભરોસો રાખવા કરતાં યહોવાહ પર ભરોસો રાખવો વધારે સારો છે. BSB BSB: It is better to take refuge in the LORD than to trust in man.
9 ULB રાજાઓ પર ભરોસો રાખવા કરતાં યહોવાહ પર આધાર રાખવો વધારે સારો છે. BSB BSB: It is better to take refuge in the LORD than to trust in princes.
10 ULB સર્વ પ્રજાઓએ મને ઘેરી લીધો છે; યહોવાહને નામે મેં તેઓને કાપી નાખ્યા. BSB BSB: All the nations surrounded me, but in the name of the LORD I cut them off.
11 ULB તેઓએ મને ઘેરી લીધો છે, હા, તેઓએ મને ઘેરી લીધો છે; યહોવાહને નામે મેં તેઓને કાપી નાખ્યા. BSB BSB: They surrounded me on every side, but in the name of the LORD I cut them off.
12 ULB તેઓએ મને મધમાખીઓની જેમ ઘેરી લીધો હતો; તેઓ સળગતા કાંટાની જેમ તરત જ હોલવાઈ ગયા છે; યહોવાહને નામે મેં તેઓને કાપી નાખ્યા. BSB BSB: They swarmed around me like bees, but they were extinguished like burning thorns; in the name of the LORD I cut them off.
13 ULB નીચે પાડી નાખવાને માટે તેઓએ મારા પર હુમલો કર્યો, પણ યહોવાહે મને મદદ કરી. BSB BSB: I was pushed so hard I was falling, but the LORD helped me.
14 ULB યહોવાહ મારું સામર્થ્ય તથા મારો આનંદ છે અને તે જ મારા છોડાવનાર થયા છે. BSB BSB: The LORD is my strength and my song, and He has become my salvation.
15 ULB ન્યાયીઓના તંબુમાં વિજયોત્સવના હર્ષનાદ સંભળાય છે; યહોવાહનો જમણો હાથ વિજય આપનાર છે. BSB BSB: Shouts of joy and salvation resound in the tents of the righteous: “The right hand of the LORD performs with valor!
16 ULB યહોવાહનો જમણો હાથ ઊંચો થયેલો છે; યહોવાહનો જમણો હાથ વિજય આપનાર છે. BSB BSB: The right hand of the LORD is exalted! The right hand of the LORD performs with valor!”
17 ULB હું મરણ પામીશ નહિ, પણ જીવતો રહીશ અને યહોવાહનાં કૃત્યોને પ્રગટ કરીશ. BSB BSB: I will not die, but I will live and proclaim what the LORD has done.
18 ULB યહોવાહે મને ભારે શિક્ષા કરી છે; પણ તેમણે મને મરણને સ્વાધીન કર્યો નથી. BSB BSB: The LORD disciplined me severely, but He has not given me over to death.
19 ULB મારે માટે ન્યાયીપણાનું પ્રવેશદ્વાર ઉઘાડો; હું તેમાં પ્રવેશ કરીશ અને હું યહોવાહનો આભાર માનીશ. BSB BSB: Open to me the gates of righteousness, that I may enter and give thanks to the LORD.
20 ULB યહોવાહનું દ્વાર આ છે; એમાં થઈને ન્યાયીઓ અંદર પ્રવેશ કરશે. BSB BSB: This is the gate of the LORD; the righteous shall enter through it.
21 ULB હું તમારો આભાર માનીશ, કેમ કે તમે મને ઉત્તર આપ્યો છે અને તમે મારો ઉદ્ધાર કર્યો છો. BSB BSB: I will give You thanks, for You have answered me, and You have become my salvation.
22 ULB જે પથ્થરને ઘર બાંધનારાઓએ નકાર્યો હતો; તે જ ખૂણાનો મુખ્ય પથ્થર થયો છે. BSB BSB: The stone the builders rejected has become the cornerstone.
23 ULB આ કાર્ય તો યહોવાહથી થયું છે; આપણી દ્રષ્ટિમાં તે આશ્ચર્યકારક છે. BSB BSB: This is from the LORD, and it is marvelous in our eyes.
24 ULB આ દિવસ યહોવાહે આપણને આપ્યો છે; તેમાં આપણે આનંદોત્સવ કરીએ. BSB BSB: This is the day that the LORD has made; we will rejoice and be glad in it.
25 ULB હે યહોવાહ, કૃપા કરી હવે અમને વિજય આપો. BSB BSB: O LORD, save us, we pray. We beseech You, O LORD, cause us to prosper!
26 ULB યહોવાહને નામે જે આવે છે તે આશીર્વાદિત છે; અમે તમને યહોવાહના ઘરમાંથી આશીર્વાદ આપ્યો છે. BSB BSB: Blessed is he who comes in the name of the LORD. From the house of the LORD we bless you.
27 ULB યહોવાહ તે જ ઈશ્વર છે અને તેમણે આપણને અજવાળું આપ્યું છે; વેદીનાં શિંગોની સાથે દોરડાંથી બલિદાનને બાંધો. BSB BSB: The LORD is God; He has made His light to shine upon us. Bind the festal sacrifice with cords to the horns of the altar.
28 ULB તમે મારા ઈશ્વર છો અને હું તમારો આભાર માનીશ; તમે મારા ઈશ્વર છો; હું તમને મહાન માનીશ. BSB BSB: You are my God, and I will give You thanks. You are my God, and I will exalt You.
29 ULB યહોવાહનો આભાર માનો; કેમ કે તે ઉત્તમ છે; તેમની કૃપા સર્વકાળ ટકે છે. BSB BSB: Give thanks to the LORD, for He is good; His loving devotion endures forever.
Select verses for actions: Enter goes to them and Escape comes back.