Psalm 120 120 Psalms Book 5 Gujarati Unlocked Literal Bible 1 ULB મારા સંકટમાં મેં યહોવાહને પોકાર કર્યો અને તેમણે મને ઉત્તર આપ્યો. BSB BSB: A song of ascents. In my distress I cried to the LORD, and He answered me.
2 ULB હે યહોવાહ, જેઓ પોતાના હોઠોથી જૂઠું બોલે છે અને તેમની જીભથી છેતરે છે, તેઓથી તમે મારા આત્માને બચાવો. BSB BSB: Deliver my soul, O LORD, from lying lips and a deceitful tongue.
3 ULB હે કપટી જીભ, તને તો તે શું કરશે? અને તારા તે શા હાલ કરશે? BSB BSB: What will He do to you, and what will be added to you, O deceitful tongue?
4 ULB તને યોદ્ધાઓ તીક્ષ્ણ બાણોથી વીંધશે, અને ધગધગતા કોલસાથી તને દઝાડાશે. BSB BSB: Sharp arrows will come from the warrior, with burning coals of the broom tree!
5 ULB મને અફસોસ છે કે હું મેશેખમાં રહું છું; અગાઉ હું કેદારના તંબુઓ મધ્યે રહેતો હતો. BSB BSB: Woe to me that I dwell in Meshech, that I live among the tents of Kedar!
6 ULB જે શાંતિ પર દ્વેષ રાખે છે તેની સાથે રહીને હવે તો હું ધરાઈ ગયો છું. BSB BSB: Too long have I dwelt among those who hate peace.
7 ULB હું શાંતિ ચાહું છું, પણ જ્યારે હું બોલું છું, ત્યારે તેઓ લડાઈ કરવા માગે છે. BSB BSB: I am in favor of peace; but when I speak, they want war.
Select verses for actions: Enter goes to them and Escape comes back.
Chapter complete
You’ve read Psalm 120
Make Opened yours A free account keeps your place, highlights and notes on every device. Add Plus to ask Study Help about Psalm 120, and keep Opened free for readers who can’t pay.