Psalm 126 126 Psalms Book 5 Gujarati Unlocked Literal Bible 1 ULB જ્યારે યહોવાહ બંદીવાસમાં પડેલાઓને સિયોનમાં પાછા લાવ્યા, ત્યારે અમે સ્વપ્ન જોતાં હોઈએ એવું લાગ્યું. BSB BSB: A song of ascents. When the LORD restored the captives of Zion, we were like dreamers.
2 ULB ત્યારે અમારું મુખ હાસ્યથી ભરાઈ ગયું અને અમારી જીભ ગાયન કરવા લાગી. ત્યારે તેઓએ લોકોની વચ્ચે કહ્યું, "યહોવાહે તેઓને માટે મહાન કૃત્યો કર્યાં છે." BSB BSB: Then our mouths were filled with laughter, our tongues with shouts of joy. Then it was said among the nations, “The LORD has done great things for them.”
3 ULB યહોવાહે અમારે માટે મહાન કામ કર્યાં છે; અમે કેટલા ખુશ છીએ! BSB BSB: The LORD has done great things for us; we are filled with joy.
4 ULB નેગેબના ઝરણાંની જેમ, હે યહોવાહ, અમારી સંપત્તિ પુનઃસ્થાપિત કરો. BSB BSB: Restore our captives, O LORD, like streams in the Negev.
5 ULB જેઓ આંસુ પાડતાં પાડતાં વાવે છે, તેઓ હર્ષનાદસહિત લણશે. BSB BSB: Those who sow in tears will reap with shouts of joy.
6 ULB જે કોઈ મુઠ્ઠીભર બીજ લઈને રડતાં રડતાં વાવવા જાય છે, તે પોતાની સાથે પૂળીઓ લઈને આનંદ સાથે પાછો આવશે. BSB BSB: He who goes out weeping, bearing a trail of seed, will surely return with shouts of joy, carrying sheaves of grain.
Select verses for actions: Enter goes to them and Escape comes back.
Chapter complete
You’ve read Psalm 126
Make Opened yours A free account keeps your place, highlights and notes on every device. Add Plus to ask Study Help about Psalm 126, and keep Opened free for readers who can’t pay.