Psalm 127 127 Psalms Book 5 Gujarati Unlocked Literal Bible 1 ULB જો યહોવાહ ઘર ન બાંધે તો, તેના બાંધનારાનો શ્રમ વ્યર્થ છે, જો યહોવાહ નગરનું રક્ષણ ન કરે તો, ચોકીદારની ચોકી કરવી કેવળ વ્યર્થ છે. BSB BSB: A song of ascents. Of Solomon. Unless the LORD builds the house, its builders labor in vain; unless the LORD protects the city, its watchmen stand guard in vain.
2 ULB તમારું વહેલું ઊઠવું, અને મોડું સૂવું, અને કષ્ટ વેઠીને રોટલી ખાવી તે પણ વ્યર્થ છે, કેમ કે યહોવાહ પોતાના વહાલાઓને ઊંઘમાં આપે છે. BSB BSB: In vain you rise early and stay up late, toiling for bread to eat—for He gives sleep to His beloved.
3 ULB જુઓ, સંતાનો તો યહોવાહ પાસેથી મળેલો વારસો છે અને પેટનાં સંતાન તેમના તરફનું ઇનામ છે. BSB BSB: Children are indeed a heritage from the LORD, and the fruit of the womb is His reward.
4 ULB યુવાવસ્થામાંના પુત્રો બળવાન વીર યોદ્ધાના હાથમાંના તીક્ષ્ણ બાણ જેવા છે. BSB BSB: Like arrows in the hand of a warrior, so are children born in one’s youth.
5 ULB જે માણસનો ભાથો તેનાથી ભરેલો છે તે આશીર્વાદિત છે. જ્યારે તે નગરના દરવાજે શત્રુઓ સામે લડશે, ત્યારે તેઓ લજ્જિત નહિ થાય. BSB BSB: Blessed is the man whose quiver is full of them. He will not be put to shame when he confronts the enemies at the gate.
Select verses for actions: Enter goes to them and Escape comes back.
Chapter complete
You’ve read Psalm 127
Make Opened yours A free account keeps your place, highlights and notes on every device. Add Plus to ask Study Help about Psalm 127, and keep Opened free for readers who can’t pay.