Psalm 128 128 Psalms Book 5 Gujarati Unlocked Literal Bible 1 ULB જે યહોવાહને માન આપે છે અને તેમના માર્ગમાં ચાલે છે, તે સર્વ આશીર્વાદિત છે. BSB BSB: A song of ascents. Blessed are all who fear the LORD, who walk in His ways!
2 ULB તું તારે હાથે મહેનત કરીને આનંદ મેળવીશ; તું આશીર્વાદિત થશે અને સમૃદ્ધ થશે. BSB BSB: For when you eat the fruit of your labor, blessings and prosperity will be yours.
3 ULB તારી પત્ની તારા ઘરમાં ફળવંત દ્રાક્ષવેલાના જેવી થશે; તારાં સંતાનો તારી મેજની આસપાસ જૈતૂનવૃક્ષના રોપા જેવાં થશે. BSB BSB: Your wife will be like a fruitful vine flourishing within your house, your sons like olive shoots sitting around your table.
4 ULB હા, નિશ્ચે, જે યહોવાહને માન આપે છે તે આશીર્વાદિત થશે. BSB BSB: In this way indeed shall blessing come to the man who fears the LORD.
5 ULB યહોવાહ તને સિયોનમાંથી આશીર્વાદ આપશે; તારા જીવનના સર્વ દિવસો પર્યંત તું યરુશાલેમનું ભલું જોશે. BSB BSB: May the LORD bless you from Zion, that you may see the prosperity of Jerusalem all the days of your life,
6 ULB તું પોતાનાં સંતાનોનાં સંતાનો જોશે. ઇઝરાયલને શાંતિ થાઓ. BSB BSB: that you may see your children’s children. Peace be upon Israel!
Select verses for actions: Enter goes to them and Escape comes back.
Chapter complete
You’ve read Psalm 128
Make Opened yours A free account keeps your place, highlights and notes on every device. Add Plus to ask Study Help about Psalm 128, and keep Opened free for readers who can’t pay.