Psalm 129 129 Psalms Book 5 Gujarati Unlocked Literal Bible 1 ULB ઇઝરાયલ કહો કે, "તેઓએ મારી યુવાવસ્થાથી મને બહુ દુઃખ આપ્યું છે." BSB BSB: A song of ascents. Many a time they have persecuted me from my youth—let Israel now declare—
2 ULB "મારી યુવાવસ્થાથી તેઓએ મને બહુ જ દુઃખ આપ્યું છે, તેમ છતાં તેઓ મને હરાવી શક્યા નહિ. BSB BSB: many a time they have persecuted me from my youth, but they have not prevailed against me.
3 ULB મારી પીઠ પર હળ ખેડનારાઓએ હળ ચલાવ્યું છે; તેઓએ લાંબા અને ઊંડા કાપા પાડ્યા છે. BSB BSB: The plowmen plowed over my back; they made their furrows long.
4 ULB યહોવાહ ન્યાયી છે; દુષ્ટોએ બાંધેલાં બંધનો તેમણે તોડ્યાં છે." BSB BSB: The LORD is righteous; He has cut me from the cords of the wicked.
5 ULB સિયોનને ધિક્કારનારા બધા અપમાનિત થાઓ અને પાછા ફરો. BSB BSB: May all who hate Zion be turned back in shame.
6 ULB તેઓ ધાબા પરના ઘાસના જેવા થાઓ કે તે ઊગે તે પહેલાં કરમાઈ જાય, BSB BSB: May they be like grass on the rooftops, which withers before it can grow,
7 ULB જેથી કાપનાર પોતાનો હાથ અને પૂળા બાંધનાર પોતાની બાથ ભરી શકતો નથી. BSB BSB: unable to fill the hands of the reaper, or the arms of the binder of sheaves.
8 ULB તેઓની પાસેથી જનારા એવું કહેતા નથી કે, "યહોવાહનો આશીર્વાદ તમારા પર હો; યહોવાહના નામે અમે તમને આશીર્વાદ આપીએ છીએ." BSB BSB: May none who pass by say to them, “The blessing of the LORD be on you; we bless you in the name of the LORD.”
Select verses for actions: Enter goes to them and Escape comes back.
Chapter complete
You’ve read Psalm 129
Make Opened yours A free account keeps your place, highlights and notes on every device. Add Plus to ask Study Help about Psalm 129, and keep Opened free for readers who can’t pay.