Psalm 130 130 Psalms Book 5 Gujarati Unlocked Literal Bible 1 ULB હે યહોવાહ, ઊંડાણોમાંથી મેં તમને પોકાર કર્યો. BSB BSB: A song of ascents. Out of the depths I cry to You, O LORD!
2 ULB હે પ્રભુ, મારો અવાજ સાંભળો; મદદ માટેની મારી પ્રાર્થના પર તમારા કાન ધરો. BSB BSB: O Lord, hear my voice; let Your ears be attentive to my plea for mercy.
3 ULB હે યહોવાહ, જો તમે દુષ્ટ કામો ધ્યાનમાં રાખો, તો, હે પ્રભુ, તમારી આગળ કોણ ઊભો રહી શકે? BSB BSB: If You, O LORD, kept track of iniquities, then who, O Lord, could stand?
4 ULB પણ તમારી પાસે માફી છે, તેથી તમે આદર પામશો. BSB BSB: But with You there is forgiveness, so that You may be feared.
5 ULB હું યહોવાહની રાહ જોઈશ, મારો આત્મા રાહ જોશે અને તેમના વચનમાં હું આશા રાખું છું. BSB BSB: I wait for the LORD; my soul does wait, and in His word I put my hope.
6 ULB સવારની રાહ જોનાર ચોકીદાર કરતાં મારો આત્મા પ્રભુની રાહ વધારે જુએ છે. BSB BSB: My soul waits for the Lord more than watchmen wait for the morning—more than watchmen wait for the morning.
7 ULB હે ઇઝરાયલ, યહોવાહમાં આશા રાખ. યહોવાહ દયાળુ છે અને માફી આપવામાં ઉતાવળા છે. BSB BSB: O Israel, put your hope in the LORD, for with the LORD is loving devotion, and with Him is redemption in abundance.
8 ULB તે ઇઝરાયલને તેનાં સર્વ પાપોથી ઉગારશે. BSB BSB: And He will redeem Israel from all iniquity.
Select verses for actions: Enter goes to them and Escape comes back.
Chapter complete
You’ve read Psalm 130
Make Opened yours A free account keeps your place, highlights and notes on every device. Add Plus to ask Study Help about Psalm 130, and keep Opened free for readers who can’t pay.