1 ULB યહોવાહની સ્તુતિ કરો, કારણ કે તે ઉત્તમ છે, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે. BSB BSB: Give thanks to the LORD, for He is good. His loving devotion endures forever.
2 ULB સર્વોચ્ચ ઈશ્વરની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે. BSB BSB: Give thanks to the God of gods. His loving devotion endures forever.
3 ULB પ્રભુઓના પ્રભુની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે. BSB BSB: Give thanks to the Lord of lords. His loving devotion endures forever.
4 ULB જે એકલા જ મહાન ચમત્કારો કરનાર છે, તેમની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે. BSB BSB: He alone does great wonders. His loving devotion endures forever.
5 ULB જેમણે પોતાના ડહાપણ વડે આકાશો ઉત્પન્ન કર્યાં છે; તેમની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે. BSB BSB: By His insight He made the heavens. His loving devotion endures forever.
6 ULB જેમણે પાણી પર ભૂમિને વિસ્તારી છે, તેમની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે. BSB BSB: He spread out the earth upon the waters. His loving devotion endures forever.
7 ULB મહાન જ્યોતિઓના બનાવનારની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે. BSB BSB: He made the great lights—His loving devotion endures forever.
8 ULB દિવસ પર અમલ ચલાવવા જેમણે સૂર્ય બનાવ્યો છે, તેમની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે. BSB BSB: the sun to rule the day, His loving devotion endures forever.
9 ULB રાત પર અમલ ચલાવવાં જેમણે ચંદ્ર અને તારા બનાવ્યા છે, તેમની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે. BSB BSB: the moon and stars to govern the night. His loving devotion endures forever.
10 ULB મિસરના પ્રથમજનિતોનો જેમણે સંહાર કર્યો; તેમની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે. BSB BSB: He struck down the firstborn of Egypt His loving devotion endures forever.
11 ULB વળી તેઓની પાસેથી ઇઝરાયલને છોડાવનારની સ્તુતિ કરો; કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે. BSB BSB: and brought Israel out from among them His loving devotion endures forever.
12 ULB પોતાના બળવાન ભુજ અને લાંબા કરેલા હાથ વડે જે તેઓને છોડાવી લાવ્યા; તેમની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે. BSB BSB: with a mighty hand and an outstretched arm. His loving devotion endures forever.
13 ULB તેઓની આગળ માર્ગ કરવા જેમણે લાલ સમુદ્રના બે ભાગ કર્યા, તેમની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે. BSB BSB: He divided the Red Sea in two His loving devotion endures forever.
14 ULB તેની વચ્ચે થઈને ઇઝરાયલને પાર ઉતારનારાની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે. BSB BSB: and led Israel through the midst, His loving devotion endures forever.
15 ULB ફારુન તથા તેની ફોજને લાલ સમુદ્રમાં ડુબાવી દેનારની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે. BSB BSB: but swept Pharaoh and his army into the Red Sea. His loving devotion endures forever.
16 ULB જે પોતાના લોકોને અરણ્યમાં થઈને દોરી લીધા તેમની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે. BSB BSB: He led His people through the wilderness. His loving devotion endures forever.
17 ULB જેમણે મોટા રાજાઓને મારી નાખ્યા, તેમની સ્તુતિ કરો. કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે. BSB BSB: He struck down great kings His loving devotion endures forever.
18 ULB નામાંકિત રાજાઓના સંહારનારની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે. BSB BSB: and slaughtered mighty kings—His loving devotion endures forever.
19 ULB અમોરીઓના રાજા સીહોનને સંહારનારની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે. BSB BSB: Sihon king of the Amorites His loving devotion endures forever.
20 ULB બાશાનના રાજા ઓગનો જેમણે સંહાર કર્યો; તેમની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે. BSB BSB: and Og king of Bashan—His loving devotion endures forever.
21 ULB જેમણે તેઓનો દેશ વારસામાં આપ્યો તેમની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે. BSB BSB: and He gave their land as an inheritance, His loving devotion endures forever.
22 ULB જેમણે તે દેશ પોતાના સેવક ઇઝરાયલને વારસામાં આપ્યો તેમની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે. BSB BSB: a heritage to His servant Israel. His loving devotion endures forever.
23 ULB જેમણે અમારી નબળાઈઓમાં અમને સંભાર્યા; તેમની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે. BSB BSB: He remembered us in our low estate His loving devotion endures forever.
24 ULB અમારા શત્રુઓ પર જેમણે અમને વિજય અપાવ્યો, તેમની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે. BSB BSB: and freed us from our enemies. His loving devotion endures forever.
25 ULB જે બધાં પ્રાણીઓને અન્ન આપે છે; તેમની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે. BSB BSB: He gives food to every creature. His loving devotion endures forever.
26 ULB આકાશના ઈશ્વરની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે. BSB BSB: Give thanks to the God of heaven! His loving devotion endures forever.
Select verses for actions: Enter goes to them and Escape comes back.