Psalm 14 14 Psalms Book 1 Gujarati Unlocked Literal Bible 1 ULB મૂર્ખ માણસ પોતાના મનમાં કહે છે, "ઈશ્વર છે જ નહિ." તેઓ ભ્રષ્ટ થયા છે અને અન્યાયથી ભરેલાં ઘૃણાપાત્ર કામો કર્યાં છે; તેઓમાં સત્કાર્ય કરનાર કોઈ નથી. BSB BSB: For the choirmaster. Of David. The fool says in his heart, “There is no God.” They are corrupt; their acts are vile. There is no one who does good.
2 ULB કોઈ સમજનાર અને કોઈ ઈશ્વરને શોધનાર છે કે નહિ તે જોવાને યહોવાહે આકાશમાંથી મનુષ્યો પર દ્રષ્ટિ કરી. BSB BSB: The LORD looks down from heaven upon the sons of men to see if any understand, if any seek God.
3 ULB દરેક માર્ગભ્રષ્ટ થયા છે; તેઓ પૂરેપૂરા મલિન થઈ ગયા છે; સત્કાર્ય કરનાર કોઈ નથી, ના એક પણ નથી. BSB BSB: All have turned away, they have together become corrupt; there is no one who does good, not even one.
4 ULB શું સર્વ દુષ્ટતા કરનારને કંઈ ડહાપણ નથી? તેઓ રોટલીની જેમ મારા લોકોને ખાઈ જાય છે, પણ યહોવાહને વિનંતિ કરતા નથી. BSB BSB: Will the workers of iniquity never learn? They devour my people like bread; they refuse to call upon the LORD.
5 ULB તેઓ બહુ ભયભીત થયા, કારણ કે ઈશ્વર ન્યાયીઓની સાથે છે. BSB BSB: There they are, overwhelmed with dread, for God is in the company of the righteous.
6 ULB તમે ગરીબના વિચાર નિરર્થક કરી નાખો છો પણ યહોવાહ તો તેનો આશ્રય છે. BSB BSB: You sinners frustrate the plans of the oppressed, yet the LORD is their shelter.
7 ULB સિયોનમાંથી ઇઝરાયલનો ઉદ્ધાર આવે તો કેવું સારું! જ્યારે યહોવાહ પોતાના લોકોની આબાદી પાછી આપશે, ત્યારે યાકૂબ હર્ષ પામશે અને ઇઝરાયલ આનંદ કરશે. BSB BSB: Oh, that the salvation of Israel would come from Zion! When the LORD restores His captive people, let Jacob rejoice, let Israel be glad!
Select verses for actions: Enter goes to them and Escape comes back.
Chapter complete
You’ve read Psalm 14
Make Opened yours A free account keeps your place, highlights and notes on every device. Add Plus to ask Study Help about Psalm 14, and keep Opened free for readers who can’t pay.