Psalm 15 15 Psalms Book 1 Gujarati Unlocked Literal Bible 1 ULB હે યહોવાહ, તમારા પવિત્રમંડપમાં કોણ નિવાસ કરશે? તમારા પવિત્ર પર્વતમાં કોણ રહેશે? BSB BSB: A Psalm of David. O LORD, who may abide in Your tent? Who may dwell on Your holy mountain?
2 ULB જે નિર્દોષતાથી ચાલે છે અને ન્યાયથી વર્તે છે અને જે પોતાના હૃદયમાં સત્ય બોલે છે, તે. BSB BSB: He who walks with integrity and practices righteousness, who speaks the truth from his heart,
3 ULB તે કદી પોતાની જીભે ચાડી કરતો નથી, બીજાનું ખરાબ કરતો નથી, પોતાના પડોશી પર તહોમત મૂકતો નથી. BSB BSB: who has no slander on his tongue, who does no harm to his neighbor, who casts no scorn on his friend,
4 ULB તેની દ્રષ્ટિમાં પાપી માણસ ધિક્કારપાત્ર છે પણ જેઓ યહોવાહથી ડરે છે તેને તે માન આપે છે. તે પોતાના હિત વિરુદ્ધ સોગન ખાઈને ફરી જતો નથી. BSB BSB: who despises the vile but honors those who fear the LORD, who does not revise a costly oath,
5 ULB તે પોતાનાં નાણાં વ્યાજે આપતો નથી. જે નિરપરાધી વિરુદ્ધ લાંચ લેતો નથી. એવાં કામ કરનાર કદી ડગશે નહિ. BSB BSB: who lends his money without interest and refuses a bribe against the innocent. He who does these things will never be shaken.
Select verses for actions: Enter goes to them and Escape comes back.
Chapter complete
You’ve read Psalm 15
Make Opened yours A free account keeps your place, highlights and notes on every device. Add Plus to ask Study Help about Psalm 15, and keep Opened free for readers who can’t pay.