Psalm 16 16 Psalms Book 1 Gujarati Unlocked Literal Bible 1 ULB હે ઈશ્વર, મારી રક્ષા કરો, કારણ કે હું તમારા પર ભરોસો રાખું છું. BSB BSB: A Miktam of David. Preserve me, O God, for in You I take refuge.
2 ULB મેં યહોવાહને કહ્યું છે, "તમે મારા પ્રભુ છો; તમારા વગર મારું કોઈ હિત નથી. BSB BSB: I said to the LORD, “You are my Lord; apart from You I have no good thing.”
3 ULB જે સંતો પૃથ્વી પર છે, તેઓ તો ઉમદા લોકો છે; મારો સર્વ આનંદ તેઓમાં છે. BSB BSB: As for the saints in the land, they are the excellence in whom all my delight resides.
4 ULB જેઓ બીજા દેવોની પૂજા કરવા દોડે છે, તેઓનાં દુ:ખ વધી પડશે. તેઓના દેવોને માટે લોહીનાં પેયાર્પણ હું ચઢાવીશ નહિ અને મારે હોઠે તેઓનાં નામ લઈશ નહિ. BSB BSB: Sorrows will multiply to those who chase other gods. I will not pour out their libations of blood, or speak their names with my lips.
5 ULB યહોવાહ, તમે મારા વારસાનો તથા મારા પ્યાલાનો ભાગ છો. તમે મારા હિસ્સાનો આધાર છો. BSB BSB: The LORD is my chosen portion and my cup; You have made my lot secure.
6 ULB મારો ભાગ આનંદદાયક સ્થળે પડ્યો છે; ચોક્કસ મને સુશોભિત વારસો મારો છે. BSB BSB: The lines of my boundary have fallen in pleasant places; surely my inheritance is delightful.
7 ULB યહોવાહે મને બોધ આપ્યો છે, હું તેમની પ્રશંસા કરું છું; મારું અંતઃકરણ રાતના સમયે મને બોધ આપે છે. BSB BSB: I will bless the LORD who counsels me; even at night my conscience instructs me.
8 ULB મેં યહોવાહને સદા મારી સમક્ષ રાખ્યા છે, તે મારે જમણે હાથે છે, તેથી મને ખસેડનાર કોઈ નથી. BSB BSB: I have set the LORD always before me. Because He is at my right hand, I will not be shaken.
9 ULB તેથી મારું હૃદય આનંદમાં છે; મારો આત્મા હર્ષ પામે છે; ચોક્કસ હું સહીસલામત રહીશ. BSB BSB: Therefore my heart is glad and my tongue rejoices; my body also will dwell securely.
10 ULB કારણ કે તમે મારો આત્મા શેઓલને સોંપશો નહિ; તમે તમારા પવિત્રને કહોવાણ જોવા દેશો નહિ. BSB BSB: For You will not abandon my soul to Sheol, nor will You let Your Holy One see decay.
11 ULB તમે મને જીવનનો માર્ગ જણાવશો; તમારી સમક્ષ સંપૂર્ણ આનંદ છે; તમારા જમણા હાથમાં અનંતકાળ ટકનારાં સુખદાયક વાનાં છે. BSB BSB: You have made known to me the path of life; You will fill me with joy in Your presence, with eternal pleasures at Your right hand.
Select verses for actions: Enter goes to them and Escape comes back.
Chapter complete
You’ve read Psalm 16
Make Opened yours A free account keeps your place, highlights and notes on every device. Add Plus to ask Study Help about Psalm 16, and keep Opened free for readers who can’t pay.