1 ULB હે યહોવાહ, દુષ્ટ માણસોથી મને છોડાવો; જુલમગાર માણસોથી મારું રક્ષણ કરો. BSB BSB: For the choirmaster. A Psalm of David. Rescue me, O LORD, from evil men. Protect me from men of violence,
2 ULB તેઓ પોતાની દુષ્ટ યોજનાઓ ઘડે છે; તેઓ નિત્ય ઝઘડા ઊભા કરે છે. BSB BSB: who devise evil in their hearts and stir up war all day long.
3 ULB તેઓએ પોતાની જીભ સાપના જેવી તીક્ષ્ણ બનાવી છે; તેઓની જીભની નીચે નાગનું વિષ છે. સેલાહ BSB BSB: They sharpen their tongues like snakes; the venom of vipers is on their lips. Selah
4 ULB હે યહોવાહ, દુષ્ટોના હાથમાંથી મને બચાવો; જેઓએ મને નુકસાન પહોંચાડવાની યોજના કરી છે; એવા જુલમગાર માણસોથી મારું રક્ષણ કરો. BSB BSB: Guard me, O LORD, from the hands of the wicked. Keep me safe from men of violence who scheme to make me stumble.
5 ULB ગર્વિષ્ઠોએ મારે માટે પાશ તથા દોરીઓ ગુપ્ત રીતે પાથર્યાં છે; તેઓએ રસ્તાની બાજુ પર જાળ બિછાવી છે; મારે માટે ફાંસા ગોઠવ્યા છે. સેલાહ BSB BSB: The proud hide a snare for me; the cords of their net are spread along the path, and lures are set out for me. Selah
6 ULB મેં યહોવાહને કહ્યું, "તમે મારા ઈશ્વર છો; મારી આજીજી સાંભળો." BSB BSB: I say to the LORD, “You are my God.” Hear, O LORD, my cry for help.
7 ULB હે યહોવાહ, મારા પ્રભુ, તમે મારા ઉદ્ધારના સામર્થ્ય છો; યુદ્ધના દિવસે તમે મારા શિરનું રક્ષણ કરો છો. BSB BSB: O GOD the Lord, the strength of my salvation, You shield my head in the day of battle.
8 ULB હે યહોવાહ, તમે દુષ્ટોની ઇચ્છા પૂરી ન કરો; તેઓની યોજનાઓને સફળ થવા દેશો નહિ. સેલાહ BSB BSB: Grant not, O LORD, the desires of the wicked; do not promote their evil plans, lest they be exalted. Selah
9 ULB મને ઘેરો ઘાલનારામાં જેઓ મુખ્ય છે; તેઓના હોઠોથી કરવામાં આવેલો અપકાર તેમના પોતાના ઉપર આવી પડો. BSB BSB: May the heads of those who surround me be covered in the trouble their lips have caused.
10 ULB ધગધગતા અંગારા તેમના મસ્તક પર પડો; તેઓને અગ્નિમાં ફેંકી દેવામાં આવે; એવા ઊંડા ખાડાઓમાં નાખવામાં આવે કે જ્યાંથી તેઓ કદી બચી શકે નહિ." BSB BSB: May burning coals fall on them; may they be thrown into the fire, into the miry pits, never to rise again.
11 ULB ખોટું બોલનારાઓને પૃથ્વીમાં રહેવા દેશો નહિ; જુલમગાર માણસને ઉથલાવી પાડવાને દુષ્ટતા તેની પાછળ પડી રહેશે. BSB BSB: May no slanderer be established in the land; may calamity hunt down the man of violence.
12 ULB હું જાણું છું કે યહોવાહ તો દુઃખીની દાદ સાંભળશે અને ગરીબોનો હક જાળવશે. BSB BSB: I know that the LORD upholds justice for the poor and defends the cause of the needy.
13 ULB નિશ્ચે ન્યાયી માણસ યહોવાહના નામનો આભાર માનશે; યથાર્થ મનુષ્યો તમારી સમક્ષતામાં જીવશે. BSB BSB: Surely the righteous will praise Your name; the upright will dwell in Your presence.
Select verses for actions: Enter goes to them and Escape comes back.