Psalm 141 141 Psalms Book 5 Gujarati Unlocked Literal Bible 1 ULB હે યહોવાહ, હું તમને વિનંતિ કરું છું; તમે મારી પાસે ઉતાવળથી આવો. જ્યારે હું તમને પોકારું ત્યારે મારું સાંભળો. BSB BSB: A Psalm of David. I call upon You, O LORD; come quickly to me. Hear my voice when I call to You.
2 ULB મારી પ્રાર્થના તમારી સંમુખ ધૂપ જેવી થાઓ; મારા ઊંચા થયેલા હાથો સંધ્યાકાળના અર્પણ જેવા થાઓ. BSB BSB: May my prayer be set before You like incense; my uplifted hands, like the evening offering.
3 ULB હે યહોવાહ, મારા મુખની ચોકી કરો અને મારા હોઠનું દ્વાર સંભાળો. BSB BSB: Set a guard, O LORD, over my mouth; keep watch at the door of my lips.
4 ULB અન્યાય કરનારાઓની સાથે હું દુષ્ટ કર્મ કરવામાં સામેલ ન થાઉં તેથી મારા હૃદયને કોઈ પણ દુષ્ટ વાતને વળગવા ન દો. તેઓના મિષ્ટાનમાંથી મને ખાવા ન દો. BSB BSB: Do not let my heart be drawn to any evil thing or take part in works of wickedness with men who do iniquity; let me not feast on their delicacies.
5 ULB જો કોઈ ન્યાયી માણસ મને ફટકા મારે; તો હું તે કૃપા સમજીશ. તે મને સુધારે; તો તે મારા માથા પર ચોળેલા તેલ જેવો થશે; મારું માથું તેનો નકાર નહિ કરે. પણ દુષ્ટ લોકોનાં કર્મોની વિરુદ્ધ હું પ્રાર્થના કર્યા કરીશ. BSB BSB: Let the righteous man strike me; let his rebuke be an act of loving devotion. It is oil for my head; let me not refuse it. For my prayer is ever against the deeds of the wicked.
6 ULB તેઓના ન્યાયધીશોને પર્વતની ટોચ ઉપરથી પાડી નાખવામાં આવ્યા છે; તેઓ સાંભળશે કે મારા પોતાના શબ્દો સુખદ છે. BSB BSB: When their rulers are thrown down from the cliffs, the people will listen to my words, for they are pleasant.
7 ULB તેઓ કહેશે, "જેમ કોઈ જમીન પર લાકડાંને કાપીને ચીરે છે તેમ, અમારાં હાડકાં કબરના પ્રવેશ આગળ વિખરાયેલાં હતાં." BSB BSB: As when one plows and breaks up the soil, so our bones have been scattered at the mouth of Sheol.
8 ULB હે પ્રભુ, યહોવાહ, નિશ્ચે મારી દ્રષ્ટિ તમારા તરફ છે; હું તમારા પર ભરોસો રાખું છું; મારા આત્માનો નાશ થવા ન દો. BSB BSB: But my eyes are fixed on You, O GOD the Lord. In You I seek refuge; do not leave my soul defenseless.
9 ULB તેઓએ મારા માટે ગોઠવેલા ફાંદાથી તથા દુર્જનોએ ગોઠવેલી જાળમાંથી મને બચાવો. BSB BSB: Keep me from the snares they have laid for me, and from the lures of evildoers.
10 ULB દુષ્ટો પોતાની જાળમાં ફસાઈ જાય, એટલામાં તો હું બચી જાઉં. BSB BSB: Let the wicked fall into their own nets, while I pass by in safety.
Select verses for actions: Enter goes to them and Escape comes back.
Chapter complete
You’ve read Psalm 141
Make Opened yours A free account keeps your place, highlights and notes on every device. Add Plus to ask Study Help about Psalm 141, and keep Opened free for readers who can’t pay.