Psalm 142 142 Psalms Book 5 Gujarati Unlocked Literal Bible 1 ULB હું મોટા અવાજે યહોવાહને વિનંતિ કરું છું; ઊંચે સ્વરે હું યહોવાહને વિનંતી કરું છું. BSB BSB: A Maskil of David, when he was in the cave. A prayer. I cry aloud to the LORD; I lift my voice to the LORD for mercy.
2 ULB તેમની આગળ મારું દુઃખ ઠાલવું છું; હું તેમની આગળ મારી મુશ્કેલીઓ પ્રગટ કરું છું. BSB BSB: I pour out my complaint before Him; I reveal my trouble to Him.
3 ULB જ્યારે મારો આત્મા નિર્બળ થાય છે, ત્યારે તમે મારા માર્ગો જાણો છો. જે રસ્તે હું ચાલું છું તેમાં તેઓએ મારે માટે પાશ સંતાડી મૂક્યો છે. BSB BSB: Although my spirit grows faint within me, You know my way. Along the path I travel they have hidden a snare for me.
4 ULB હું મારી જમણી બાજુએ જોઉં છું, તો ત્યાં મારી સંભાળ લેનાર કોઈ નથી. મારું નાસવું નિષ્ફળ ગયું છે; મારા જીવનની સંભાળ લેનાર કોઈ નથી. BSB BSB: Look to my right and see; no one attends to me. There is no refuge for me; no one cares for my soul.
5 ULB હે યહોવાહ, મેં તમને વિનંતિ કરીને કહ્યું, "તમે જ મારો આશ્રય છો, મારી જિંદગીપર્યંત તમે મારો વારસો છો. BSB BSB: I cry to You, O LORD: “You are my refuge, my portion in the land of the living.”
6 ULB મારો પોકાર સાંભળો, કેમ કે હું બહુ દુઃખી થઈ ગયો છું; મને સતાવનારાના હાથમાંથી છોડાવો, કેમ કે તેઓ મારા કરતા બળવાન છે. BSB BSB: Listen to my cry, for I am brought quite low. Rescue me from my pursuers, for they are too strong for me.
7 ULB મારા આત્માને બંદીવાસમાંથી બહાર લાવો, કે જેથી હું તમારા નામનો આભાર માની શકું. ન્યાયીઓ મારી આસપાસ ફરી વળશે કેમ કે તમે મારા માટે ભલા છો. BSB BSB: Free my soul from prison, that I may praise Your name. The righteous will gather around me because of Your goodness to me.
Select verses for actions: Enter goes to them and Escape comes back.
Chapter complete
You’ve read Psalm 142
Make Opened yours A free account keeps your place, highlights and notes on every device. Add Plus to ask Study Help about Psalm 142, and keep Opened free for readers who can’t pay.