1 ULB હે મારા ઈશ્વર, મારા રાજા, હું તમને મોટા માનીશ; હું સદા તમારા નામની સ્તુતિ કરીશ. BSB BSB: A Psalm of praise. Of David. I will exalt You, my God and King; I will bless Your name forever and ever.
2 ULB હું પ્રતિદિન તમારી પ્રશંસા કરીશ; સદા હું તમારા નામની સ્તુતિ કરીશ. BSB BSB: Every day I will bless You, and I will praise Your name forever and ever.
3 ULB યહોવાહ મહાન છે તે બહુ જ સ્તુતિપાત્ર છે; તેમની મહાનતા સમજશક્તિની બહાર છે. BSB BSB: Great is the LORD and greatly to be praised; His greatness is unsearchable.
4 ULB પેઢી દરપેઢી તમારાં કામની પ્રશંસા થશે અને તમારા પરાક્રમનાં કાર્યો પ્રગટ કરવામાં આવશે. BSB BSB: One generation will commend Your works to the next, and will proclaim Your mighty acts—
5 ULB હું તમારી મહાનતા તથા તમારા મહિમા અને તમારાં અદ્દભુત કાર્યો વિષે મનન કરીશ. BSB BSB: the glorious splendor of Your majesty. And I will meditate on Your wondrous works.
6 ULB લોકો તમારાં પરાક્રમી કૃત્યોનું સામર્થ્ય પ્રગટ કરશે; હું તમારી મહાનતા વર્ણવીશ. BSB BSB: They will proclaim the power of Your awesome deeds, and I will declare Your greatness.
7 ULB તેઓ તમારા અનહદ પરોપકારનું સ્મરણ કરીને તમારી કીર્તિ ફેલાવશે અને તેઓ તમારા ન્યાયીપણા વિષે ગાયન કરશે. BSB BSB: They will extol the fame of Your abundant goodness and sing joyfully of Your righteousness.
8 ULB યહોવાહ દયાળુ અને કૃપાળુ છે, તે ક્રોધ કરવામાં ધીમા અને કૃપા કરવામાં ભરપૂર છે. BSB BSB: The LORD is gracious and compassionate, slow to anger and abounding in loving devotion.
9 ULB યહોવાહ સર્વને હિતકારક છે; પોતાનાં સર્વ કામો પર તેમની રહેમ નજર છે. BSB BSB: The LORD is good to all; His compassion rests on all He has made.
10 ULB હે યહોવાહ, જે બધાં તમારું સર્જન છે તે બધાં તમારો આભાર માનો; તમારા ભક્તો તમારી સ્તુતિ કરો. BSB BSB: All You have made will give You thanks, O LORD, and Your saints will bless You.
11 ULB તેઓ ભેગા મળીને તમારા રાજ્યના મહિમા વિષે વાત કરશે; અને તેઓ તમારું પરાક્રમ પ્રગટ કરશે. BSB BSB: They will tell of the glory of Your kingdom and speak of Your might,
12 ULB સર્વ લોકોમાં તેઓ ઈશ્વરના પરાક્રમી કામો જાહેર કરશે અને તમારા રાજ્યના મહિમા વિષે અને તમારા પ્રતાપ વિષે જાણશે. BSB BSB: to make known to men Your mighty acts and the glorious splendor of Your kingdom.
13 ULB તમારું રાજ્ય સદાકાળનું રાજ્ય છે અને તમારું શાસન પેઢી દરપેઢી ટકી રહે છે. BSB BSB: Your kingdom is an everlasting kingdom, and Your dominion endures through all generations. The LORD is faithful in all His words and kind in all His actions.
14 ULB સર્વ પડતા માણસોને યહોવાહ આધાર આપે છે અને સર્વ દબાઈ રહેલાઓને તે ઊભા કરે છે. BSB BSB: The LORD upholds all who fall and lifts up all who are bowed down.
15 ULB સર્વની આંખો તમને આતુરતાથી જોઈ રહી છે; તમે તેઓને રાતના સમયે પણ અન્ન આપો છો. BSB BSB: The eyes of all look to You, and You give them their food in season.
16 ULB તમે તમારો હાથ ખોલો છો, એટલે સર્વ સજીવોની ઇચ્છા તૃપ્ત થાય છે. BSB BSB: You open Your hand and satisfy the desire of every living thing.
17 ULB યહોવાહ પોતાના સર્વ માર્ગોમાં ન્યાયી છે અને તે પોતાના સર્વ કામોમાં કૃપાળુ છે. BSB BSB: The LORD is righteous in all His ways and kind in all His deeds.
18 ULB જેઓ પ્રામાણિકપણે તેમને મદદ માટે પોકારે છે, તેઓની સાથે યહોવાહ રહે છે. BSB BSB: The LORD is near to all who call on Him, to all who call out to Him in truth.
19 ULB જેઓ યહોવાહને માન આપે છે તેમની ઇચ્છાઓને તે પૂરી કરે છે; તે તેઓનો પોકાર સાંભળીને તેમને બચાવે છે. BSB BSB: He fulfills the desires of those who fear Him; He hears their cry and saves them.
20 ULB યહોવાહ તેમના પર પ્રેમ રાખનારા સર્વનું તે ધ્યાન રાખે છે, પણ તે સર્વ દુષ્ટોનો નાશ કરે છે. BSB BSB: The LORD preserves all who love Him, but all the wicked He will destroy.
21 ULB મારું મુખ યહોવાહની સ્તુતિ કરશે; સર્વ માણસો તેમના પવિત્ર નામની સ્તુતિ કરો. BSB BSB: My mouth will declare the praise of the LORD; let every creature bless His holy name forever and ever.
Select verses for actions: Enter goes to them and Escape comes back.