Psalm 2 2 Psalms Book 1 Gujarati Unlocked Literal Bible 1 ULB વિદેશીઓ શા માટે તોફાન કરે છે? અને લોકો શા માટે વ્યર્થ યોજનાઓ કરે છે? BSB BSB: Why do the nations rage and the peoples plot in vain?
2 ULB યહોવાહ તથા તેમના અભિષિક્તની વિરુદ્ધ પૃથ્વીના રાજાઓ સજ્જ થાય છે અને હાકેમો અંદરોઅંદર મસલત કરીને કહે છે, BSB BSB: The kings of the earth take their stand and the rulers gather together, against the LORD and against His Anointed One:
3 ULB "આવો આપણે તેઓનાં બંધન તોડી પાડીએ; અને તેઓની ગુલામીમાંથી આપણે મુક્ત થઈએ." BSB BSB: “Let us break Their chains and cast away Their cords.”
4 ULB આકાશમાં જે બિરાજમાન છે તે હાસ્ય કરશે; પ્રભુ તેઓને તુચ્છ ગણશે. BSB BSB: The One enthroned in heaven laughs; the Lord taunts them.
5 ULB પછી તે ક્રોધમાં તેઓની સાથે બોલશે અને પોતાના કોપથી તે તેઓને ત્રાસ પમાડીને કહેશે, BSB BSB: Then He rebukes them in His anger, and terrifies them in His fury:
6 ULB "મારા પવિત્ર સિયોન પર્વત પર મેં મારા રાજાને અભિષિક્ત કર્યો છે." BSB BSB: “I have installed My King on Zion, upon My holy mountain.”
7 ULB હું તો એ યહોવાહના નિયમો જાહેર કરીશ. તેમણે મને કહ્યું, "તું મારો પુત્ર છે! આજે મેં તને જન્મ આપ્યો છે. BSB BSB: I will proclaim the decree spoken to Me by the LORD: “You are My Son; today I have become Your Father.
8 ULB તું મારી પાસે માગ, એટલે હું તને વારસા તરીકે રાષ્ટ્રો અને પૃથ્વીની ચારે દિશાનું વતન આપીશ. BSB BSB: Ask Me, and I will make the nations Your inheritance, the ends of the earth Your possession.
9 ULB તું લોઢાના દંડથી તેઓને તોડી પાડશે; તું તેઓને કુંભારના વાસણની જેમ અફાળીને ટુકડેટુકડા કરશે." BSB BSB: You will break them with an iron scepter; You will shatter them like pottery.”
10 ULB તેથી હવે, રાજાઓ, તમે સમજો; ઓ પૃથ્વીના અધિકારીઓ, તમે શિખામણ લો. BSB BSB: Therefore be wise, O kings; be admonished, O judges of the earth.
11 ULB ભયથી યહોવાહની સેવા કરો અને કંપીને હર્ષ પામો. BSB BSB: Serve the LORD with fear, and rejoice with trembling.
12 ULB તેમના પુત્રને ચુંબન કરો, જેથી તે તમારા પર ગુસ્સે ન થાય અને તમે નાશ ન પામો કેમ કે તેમનો કોપ જલદીથી ભભૂકી ઊઠશે જેઓ તેમના પર ભરોસો રાખે છે તે સર્વ આશીર્વાદિત છે. BSB BSB: Kiss the Son, lest He be angry and you perish in your rebellion, when His wrath ignites in an instant. Blessed are all who take refuge in Him.
Select verses for actions: Enter goes to them and Escape comes back.
Chapter complete
You’ve read Psalm 2
Make Opened yours A free account keeps your place, highlights and notes on every device. Add Plus to ask Study Help about Psalm 2, and keep Opened free for readers who can’t pay.