Psalm 3 3 Psalms Book 1 Gujarati Unlocked Literal Bible 1 ULB હે યહોવાહ, મારા વેરીઓ કેટલા બધા વધી ગયા છે! મારી સામે હુમલો કરનારા ઘણા છે. BSB BSB: A Psalm of David, when he fled from his son Absalom. O LORD, how my foes have increased! How many rise up against me!
2 ULB ઘણા મારા વિષે કહે છે, "ઈશ્વર તરફથી તેને કોઈ મદદ મળશે નહિ." સેલાહ BSB BSB: Many say of me, “God will not deliver him.” Selah
3 ULB પણ હે યહોવાહ તમે મારી આસપાસ ઢાલરૂપ છો, તમે મારું ગૌરવ તથા મારું માથું ઊંચું કરનાર છો. BSB BSB: But You, O LORD, are a shield around me, my glory, and the One who lifts my head.
4 ULB હું મારી વાણીથી યહોવાહને વિનંતી કરું છું અને તે પોતાના પવિત્ર પર્વત પરથી મને ઉત્તર આપે છે. સેલાહ BSB BSB: To the LORD I cry aloud, and He answers me from His holy mountain. Selah
5 ULB હું સૂઈને ઊંઘી ગયો; હું જાગ્યો, કેમ કે યહોવાહ મારું રક્ષણ કરે છે. BSB BSB: I lie down and sleep; I wake again, for the LORD sustains me.
6 ULB જે હજારો લોકોએ મને ઘેરી લીધો છે તેઓથી હું બીશ નહિ. BSB BSB: I will not fear the myriads set against me on every side.
7 ULB હે યહોવાહ, ઊઠો! મારા ઈશ્વર, મારો બચાવ કરો! કેમ કે તમે મારા સર્વ શત્રુઓનાં જડબાં પર પ્રહાર કર્યો છે; તમે દુષ્ટોના દાંત ભાંગી નાખ્યા છે. BSB BSB: Arise, O LORD! Save me, O my God! Strike all my enemies on the jaw; break the teeth of the wicked.
8 ULB વિજય યહોવાહ પાસેથી મળે છે. તમારા લોકો પર તમારો આશીર્વાદ આવો. સેલાહ. BSB BSB: Salvation belongs to the LORD; may Your blessing be on Your people. Selah
Select verses for actions: Enter goes to them and Escape comes back.
Chapter complete
You’ve read Psalm 3
Make Opened yours A free account keeps your place, highlights and notes on every device. Add Plus to ask Study Help about Psalm 3, and keep Opened free for readers who can’t pay.