Psalm 4 4 Psalms Book 1 Gujarati Unlocked Literal Bible 1 ULB હે મને ન્યાયી ઠરાવનાર મારા ઈશ્વર, જ્યારે હું તમને વિનંતિ કરું, ત્યારે તમે મને ઉત્તર આપજો; મારી પ્રાર્થના સાંભળીને તમારી કૃપા વરસાવજો. BSB BSB: For the choirmaster. With stringed instruments. A Psalm of David. Answer me when I call, O God of my righteousness! You have relieved my distress; show me grace and hear my prayer.
2 ULB હે મનુષ્યો, તમે ક્યાં સુધી મારા ગૌરવનું અપમાન કરશો? તમે ક્યાં સુધી વ્યર્થતા ઇચ્છશો અને જૂઠાણું ચલાવશો? સેલાહ BSB BSB: How long, O men, will my honor be maligned? How long will you love vanity and seek after lies? Selah
3 ULB પણ જાણો કે જે પવિત્ર છે તેને યહોવાહે પોતાને માટે પસંદ કર્યો છે. હું જ્યારે યહોવાહને વિનંતિ કરું, ત્યારે તે મારું સાંભળશે. BSB BSB: Know that the LORD has set apart the godly for Himself; the LORD hears when I call to Him.
4 ULB તેમનાથી ભયભીત થાઓ, પણ પાપ ન કરો! તમારા બિછાના પર પોતાના હૃદયમાં મનન કરો અને શાંત રહો. સેલાહ BSB BSB: Be angry, yet do not sin; on your bed, search your heart and be still. Selah
5 ULB ન્યાયીપણાના અર્પણોને અર્પિત કરો અને તમારો ભરોસો યહોવાહ પર રાખો. BSB BSB: Offer the sacrifices of the righteous and trust in the LORD.
6 ULB ઘણા કહે છે, "કોણ અમને કંઈક સારું બતાવશે?" યહોવાહ, તમારા મુખનો પ્રકાશ અમારા પર પાડો. BSB BSB: Many ask, “Who can show us the good?” Shine the light of Your face upon us, O LORD.
7 ULB લોકોનું અનાજ તથા નવો દ્રાક્ષારસ વધવાથી તેઓને આનંદ થાય છે, તે કરતાં વધારે આનંદ તમે મારા હૃદયમાં મૂક્યો છે. BSB BSB: You have filled my heart with more joy than when grain and new wine abound.
8 ULB હું શાંતિથી સૂઈ જઈશ, તેમ જ ઊંઘી પણ જઈશ, કેમ કે, હે યહોવાહ, હું એકલો હોઉં તોપણ તમે મને સલામત અને સુરક્ષિત રાખો છો. BSB BSB: I will lie down and sleep in peace, for You alone, O LORD, make me dwell in safety.
Select verses for actions: Enter goes to them and Escape comes back.
Chapter complete
You’ve read Psalm 4
Make Opened yours A free account keeps your place, highlights and notes on every device. Add Plus to ask Study Help about Psalm 4, and keep Opened free for readers who can’t pay.