Psalm 24 24 Psalms Book 1 Gujarati Unlocked Literal Bible 1 ULB પૃથ્વી તથા તેનું સર્વસ્વ યહોવાહનાં છે, જગત અને તેમાં વસનારાં પણ તેમનાં છે. BSB BSB: A Psalm of David. The earth is the LORD’s, and the fullness thereof, the world and all who dwell therein.
2 ULB કેમ કે તેમણે સમુદ્રો પર તેનો પાયો નાખ્યો છે અને નદીઓ પર તેને સ્થાપન કરી છે. BSB BSB: For He has founded it upon the seas and established it upon the waters.
3 ULB યહોવાહના પર્વત પર કોણ ચઢી શકશે? તેમના પવિત્રસ્થાનમાં કોણ પ્રવેશ કરશે? BSB BSB: Who may ascend the hill of the LORD? Who may stand in His holy place?
4 ULB જેના હાથ શુદ્ધ છે અને જેનું હૃદય પવિત્ર છે; જેણે પોતાનું મન અસત્યમાં લગાડ્યું નથી અને જે જૂઠા સમ ખાતો નથી તે જ ઊભો રહી શકશે. BSB BSB: He who has clean hands and a pure heart, who does not lift up his soul to an idol or swear deceitfully.
5 ULB તે યહોવાહનો આશીર્વાદ પ્રાપ્ત કરશે અને પોતાના ઉદ્ધાર કરનાર ઈશ્વરથી ન્યાયીપણું પામશે. BSB BSB: He will receive blessing from the LORD and vindication from the God of his salvation.
6 ULB હે યાકૂબના ઈશ્વર, જેઓ તમારું મુખ શોધે છે તેઓની પેઢી આ છે. સેલાહ. BSB BSB: Such is the generation of those who seek Him, who seek Your face, O God of Jacob. Selah
7 ULB હે પ્રવેશદ્વારો, તમારાં માથા ઊંચાં કરો; હે પ્રાચીન પ્રવેશદ્વારો, તમે ઊંચાં થાઓ, કે જેથી ગૌરવવાન રાજા અંદર આવશે! BSB BSB: Lift up your heads, O gates! Be lifted up, O ancient doors, that the King of Glory may enter!
8 ULB ગૌરવવાન રાજા તે કોણ છે? યહોવાહ, જે બળવાન તથા યુદ્ધમાં પરાક્રમી છે, તે જ. BSB BSB: Who is this King of Glory? The LORD strong and mighty, the LORD mighty in battle.
9 ULB હે પ્રવેશદ્વારો, તમારાં માથાં ઊંચાં કરો; હે પ્રાચીન પ્રવેશદ્વારો, તમે પણ ઊંચાં થાઓ, કે જેથી ગૌરવવાન રાજા અંદર આવશે! BSB BSB: Lift up your heads, O gates! Be lifted up, O ancient doors, that the King of Glory may enter!
10 ULB આ ગૌરવવાન રાજા તે કોણ છે? યહોવાહ આકાશોના સર્વ સૈન્યોના માલિક એ જ ગૌરવવાન રાજા છે. સેલાહ. BSB BSB: Who is He, this King of Glory? The LORD of Hosts—He is the King of Glory. Selah
Select verses for actions: Enter goes to them and Escape comes back.
Chapter complete
You’ve read Psalm 24
Make Opened yours A free account keeps your place, highlights and notes on every device. Add Plus to ask Study Help about Psalm 24, and keep Opened free for readers who can’t pay.