1 ULB હે ન્યાયી લોકો, યહોવાહમાં આનંદ કરો; યથાર્થીઓ સ્તુતિ કરે તે યોગ્ય છે. BSB BSB: Rejoice in the LORD, O righteous ones; it is fitting for the upright to praise Him.
2 ULB વીણા વગાડી યહોવાહની સ્તુતિ કરો; દશ તારનું વાજિંત્ર વગાડીને તેમનાં સ્તોત્ર ગાઓ. BSB BSB: Praise the LORD with the harp; make music to Him with ten strings.
3 ULB તેમની આગળ નવું ગીત ગાઓ; વાજિંત્રોને કુશળતાથી અને આનંદથી વગાડો. BSB BSB: Sing to Him a new song; play skillfully with a shout of joy.
4 ULB કેમ કે યહોવાહનો શબ્દ યથાર્થ છે અને તેમણે કરેલાં સર્વ કામો વિશ્વાસયોગ્ય છે. BSB BSB: For the word of the LORD is upright, and all His work is trustworthy.
5 ULB તે ન્યાય અને ન્યાયી વર્તન ચાહે છે. પૃથ્વી યહોવાહની કૃપાથી ભરાઈ ગઈ છે. BSB BSB: The LORD loves righteousness and justice; the earth is full of His loving devotion.
6 ULB યહોવાહના શબ્દ વડે આકાશો ઉત્પન્ન થયાં અને તેમના મુખના શ્વાસ વડે આકાશના સર્વ તારાઓની રચના થઈ. BSB BSB: By the word of the LORD the heavens were made, and all the stars by the breath of His mouth.
7 ULB તેઓ સમુદ્રનાં પાણીને મશકની માફક ભેગાં કરે છે; તેના અતિશય ઊંડાણોને તે વખારોમાં ભરી રાખે છે. BSB BSB: He piles up the waters of the sea; He puts the depths into storehouses.
8 ULB સમગ્ર પૃથ્વી યહોવાહની બીક રાખે; દુનિયાના સર્વ રહેવાસીઓ તેમનો ભય રાખો. BSB BSB: Let all the earth fear the LORD; let all the people of the world revere Him.
9 ULB કારણ કે તેઓ બોલ્યા અને સૃષ્ટિ ઉત્પન્ન થઈ; તેમણે આજ્ઞા કરી અને તે સ્થિર થઈ. BSB BSB: For He spoke, and it came to be; He commanded, and it stood firm.
10 ULB યહોવાહ વિદેશીઓની યોજનાઓને નિષ્ફળ બનાવે છે; તે લોકોની યોજનાઓને નિરર્થક બનાવે છે. BSB BSB: The LORD frustrates the plans of the nations; He thwarts the devices of the peoples.
11 ULB યહોવાહની યોજનાઓ સદાકાળ ટકે છે, તેમણે કરેલી ઘારણા પેઢી દર પેઢી રહે છે. BSB BSB: The counsel of the LORD stands forever, the purposes of His heart to all generations.
12 ULB જે પ્રજાના ઈશ્વર યહોવાહ છે અને જેઓને તેમણે પોતાના વારસાને માટે પસંદ કર્યા છે, તેઓ આશીર્વાદિત છે. BSB BSB: Blessed is the nation whose God is the LORD, the people He has chosen as His inheritance!
13 ULB યહોવાહ આકાશમાંથી જુએ છે; તે સર્વ મનુષ્યપુત્રો પર નજર રાખે છે. BSB BSB: The LORD looks down from heaven; He sees all the sons of men.
14 ULB પોતાના નિવાસસ્થાનમાંથી તે પૃથ્વીના સર્વ રહેવાસીઓને નિહાળે છે. BSB BSB: From His dwelling place He gazes on all who inhabit the earth.
15 ULB તે સર્વના હૃદયના સરજનહાર છે અને તેઓ જે કાંઈ કરે છે તે તે ધ્યાનમાં રાખે છે. BSB BSB: He shapes the hearts of each; He considers all their works.
16 ULB મોટા સૈન્ય વડે કોઈ રાજા બચી શકતો નથી; મોટા પરાક્રમ વડે બળવાન પુરુષ છૂટી શકતો નથી. BSB BSB: No king is saved by his vast army; no warrior is delivered by his great strength.
17 ULB યુદ્ધમાં વિજય માટે ઘોડાઓ પર આધાર રાખવો તે વ્યર્થ છે; તેઓ પોતાના બહુ બળથી કોઈને ઉગારી શકતા નથી. BSB BSB: A horse is a vain hope for salvation; even its great strength cannot save.
18 ULB જુઓ, જેઓ યહોવાહનો ભય રાખે છે અને તેમના કરારના વિશ્વાસુપણામાં રહે છે, તેઓ પર તેમની નજર રહે છે. BSB BSB: Surely the eyes of the LORD are on those who fear Him, on those whose hope is in His loving devotion
19 ULB જેથી તે તેઓના જીવને મૃત્યુથી બચાવે અને દુકાળ સમયે તેઓને જીવતાં રાખે. BSB BSB: to deliver them from death and keep them alive in famine.
20 ULB અમે યહોવાહની રાહ જોઈ; તે આપણી સહાય તથા આપણી ઢાલ છે. BSB BSB: Our soul waits for the LORD; He is our help and our shield.
21 ULB અમારાં હૃદયો તેમનામાં આનંદ માને છે, કેમ કે અમે તેમના પવિત્ર નામ પર ભરોસો રાખ્યો છે. BSB BSB: For our hearts rejoice in Him, since we trust in His holy name.
22 ULB હે યહોવાહ, અમે તમારા પર આશા રાખી છે તે પ્રમાણે તમારી કૃપા અમારા ઉપર થાઓ. BSB BSB: May Your loving devotion rest on us, O LORD, as we put our hope in You.
Select verses for actions: Enter goes to them and Escape comes back.