Psalm 32 32 Psalms Book 1 Gujarati Unlocked Literal Bible 1 ULB જેનું ઉલ્લંઘન માફ થયું છે તથા જેનું પાપ ઢંકાઈ ગયું છે, તે આશીર્વાદિત છે. BSB BSB: Of David. A Maskil. Blessed is he whose transgressions are forgiven, whose sins are covered.
2 ULB જેને યહોવાહ દોષિત ગણતા નથી અને જેના આત્મામાં કંઈ કપટ નથી, તે આશીર્વાદિત છે. BSB BSB: Blessed is the man whose iniquity the LORD does not count against him, in whose spirit there is no deceit.
3 ULB જ્યારે હું છાનો રહ્યો, ત્યારે આખો દિવસ છાના રુદનથી મારાં હાડકાં જીર્ણ થયાં. BSB BSB: When I kept silent, my bones became brittle from my groaning all day long.
4 ULB કેમ કે રાતદિવસ તમારો હાથ મારા પર ભારે હતો. જેમ ઉનાળાંની ગરમીમાં જળ સુકાઈ જાય છે, તેમ મારી શક્તિ હણાઈ ગઈ હતી. સેલાહ BSB BSB: For day and night Your hand was heavy upon me; my strength was drained as in the summer heat. Selah
5 ULB મેં મારાં પાપ તમારી સમક્ષ કબૂલ કર્યાં અને મારો અન્યાય મેં સંતાડ્યો નથી. મેં કહ્યું, "હું મારાં પાપો યહોવાહ સમક્ષ કબૂલ કરીશ." અને તમે મારાં પાપોની ક્ષમા આપી. સેલાહ BSB BSB: Then I acknowledged my sin to You and did not hide my iniquity. I said, “I will confess my transgressions to the LORD,” and You forgave the guilt of my sin. Selah
6 ULB તે માટે જરૂરના સમયે દરેક ભક્ત તમારી પ્રાર્થના કરે. પછી જ્યારે ઘણા પાણીની રેલ ચઢે, ત્યારે તે તેને પહોંચશે નહિ. BSB BSB: Therefore let all the godly pray to You while You may be found. Surely when great waters rise, they will not come near.
7 ULB તમે મારી સંતાવાની જગ્યા છો; તમે મને મારા સંકટમાંથી ઉગારશો. તમે મારી આસપાસ વિજયનાં ગીતો ગવડાવશો. સેલાહ BSB BSB: You are my hiding place. You protect me from trouble; You surround me with songs of deliverance. Selah
8 ULB કયે માર્ગે તારે ચાલવું તે હું તને શીખવીશ તથા બતાવીશ. મારી નજર હું તારા પર રાખીને તને બોધ આપીશ. BSB BSB: I will instruct you and teach you the way you should go; I will give you counsel and watch over you.
9 ULB ઘોડા તથા ખચ્ચર જેને કંઈ સમજણ નથી, જેને કાબૂમાં રાખવા માટે ચોકડા તથા લગામની જરૂર છે, નહિ તો તું જ્યાં લઈ જવા ચાહે ત્યાં તેઓ આવી ન શકે, માટે તેઓના જેવો અણસમજુ ન થા. BSB BSB: Do not be like the horse or mule, which have no understanding; they must be controlled with bit and bridle to make them come to you.
10 ULB દુષ્ટોને ઘણી તકલીફો સહન કરવી પડે છે પણ જેઓ યહોવાહ પર ભરોસો રાખે છે, તેઓ તો તેમની કૃપાથી ઘેરાશે. BSB BSB: Many are the sorrows of the wicked, but loving devotion surrounds him who trusts in the LORD.
11 ULB હે ન્યાયીઓ, યહોવાહમાં આનંદ કરો તથા હરખાઓ; હે શુદ્ધ હૃદયના માણસો, તમે સર્વ હર્ષના પોકાર કરો. BSB BSB: Be glad in the LORD and rejoice, O righteous ones; shout for joy, all you upright in heart.
Select verses for actions: Enter goes to them and Escape comes back.
Chapter complete
You’ve read Psalm 32
Make Opened yours A free account keeps your place, highlights and notes on every device. Add Plus to ask Study Help about Psalm 32, and keep Opened free for readers who can’t pay.