1 ULB જે દરિદ્રીની ચિંતા કરે છે, તે આશીર્વાદિત છે; સંકટને સમયે યહોવાહ તેને છોડાવશે. BSB BSB: For the choirmaster. A Psalm of David. Blessed is the one who cares for the poor; the LORD will deliver him in the day of trouble.
2 ULB યહોવાહ તેનું રક્ષણ કરશે અને તેને જીવંત રાખશે અને તે પૃથ્વી પર આશીર્વાદિત થશે; યહોવાહ તેને તેના શત્રુઓની ઇચ્છાને સ્વાધીન નહિ કરે. BSB BSB: The LORD will protect and preserve him; He will bless him in the land and refuse to give him over to the will of his foes.
3 ULB બીમારીના બિછાના પર યહોવાહ તેનો આધાર થશે; તેની માંદગીમાં તેનાં દુ:ખ લઈને તેને સાજો કરશે. BSB BSB: The LORD will sustain him on his bed of illness and restore him from his bed of sickness.
4 ULB મેં કહ્યું, "હે યહોવાહ, મારા પર દયા કરો; મારા આત્માને સાજો કરો; કેમ કે મેં તમારી વિરુદ્ધ પાપ કર્યાં છે." BSB BSB: I said, “O LORD, be gracious to me; heal me, for I have sinned against You.”
5 ULB મારા શત્રુઓ મારી વિરુદ્ધ બોલીને કહે છે, 'તે ક્યારે મરણ પામશે અને તેના નામનો નાશ ક્યારે થશે?' BSB BSB: My enemies say with malice: “When will he die and be forgotten?”
6 ULB જો મારો શત્રુ મને મળવા આવે, તો તે અયોગ્ય બાબતો કહે છે; તેનું હૃદય અન્યાયનો સંગ્રહ કરે છે; જ્યારે તે મારી પાસેથી બહાર જાય છે, ત્યારે તે મારા વિષે બીજાઓને કહે છે. BSB BSB: My visitor speaks falsehood; he gathers slander in his heart; he goes out and spreads it abroad.
7 ULB મારો દ્વેષ કરનારા અંદરોઅંદર કાનમાં વાતો કરે છે; તેઓ મારી વિરુદ્ધ ઉપદ્રવ કલ્પે છે. BSB BSB: All who hate me whisper against me; they imagine the worst for me:
8 ULB તેઓ કહે છે, "એક અસાધ્ય સજ્જડ રોગ," તેને લાગુ પડ્યો છે; હવે તે પથારીમાં પડ્યો છે, એટલે પાછો ઊઠવાનો નથી." BSB BSB: “A vile disease has been poured into him; he will never get up from where he lies!”
9 ULB હા, મારો ખાસ મિત્ર, જેનો મને ભરોસો હતો, જે મારી રોટલી ખાતો હતો, તેણે મારી સામે લાત ઉગામી છે. BSB BSB: Even my close friend whom I trusted, the one who shared my bread, has lifted up his heel against me.
10 ULB પણ, હે યહોવાહ, મારા પર કૃપા કરો અને મને ઉઠાડો કે જેથી હું તેઓનો પ્રતિકાર કરું. BSB BSB: But You, O LORD, be gracious to me and raise me up, that I may repay them.
11 ULB તેથી હું જાણું છું કે તમે મારા પર પ્રસન્ન છો, કે મારો શત્રુ મારા પર જયજયકાર કરતો નથી. BSB BSB: By this I know that You delight in me, for my enemy does not triumph over me.
12 ULB તમે મને મારી નિર્દોષતામાં સ્થિર રાખો છો અને તમારી હજૂરમાં મને સર્વકાળ રાખો છો. BSB BSB: In my integrity You uphold me and set me in Your presence forever.
13 ULB અનાદિકાળથી તે અનંતકાળ સુધી હે મારા યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર, તમારી સ્તુતિ થાઓ. આમીન તથા આમીન. BSB BSB: Blessed be the LORD, the God of Israel, from everlasting to everlasting. Amen and Amen.
Select verses for actions: Enter goes to them and Escape comes back.