Psalm 43 43 Psalms Book 2 Gujarati Unlocked Literal Bible 1 ULB હે ઈશ્વર, મારો ન્યાય કરો અને અધર્મી પ્રજાની સાથે મારા પક્ષમાં વાદ કરો; BSB BSB: Vindicate me, O God, and plead my case against an ungodly nation; deliver me from deceitful and unjust men.
2 ULB કારણ કે હે ઈશ્વર, તમે મારું સામર્થ્ય છો; તમે મને શા માટે તજી દીધો? શત્રુઓના જુલમને લીધે હું કેમ શોક કરતો ફરું છું? BSB BSB: For You are the God of my refuge. Why have You rejected me? Why must I walk in sorrow because of the enemy’s oppression?
3 ULB તમારું સત્ય તથા પ્રકાશ પ્રગટ કરો; જેથી તેઓ મને દોરે; તેઓ મને તમારા પવિત્ર પર્વતમાં અને તમારા મુલાકાતમંડપમાં લાવે. BSB BSB: Send out Your light and Your truth; let them lead me. Let them bring me to Your holy mountain and to the place where You dwell.
4 ULB પછી હું ઈશ્વરની વેદી પાસે, ઈશ્વર જે મારો અત્યાનંદ છે, તેમની પાસે જઈશ; હે ઈશ્વર, મારા ઈશ્વર, હું વીણા સાથે તમારી આભારસ્તુતિ કરીશ. BSB BSB: Then I will go to the altar of God, to God, my greatest joy. I will praise You with the harp, O God, my God.
5 ULB હે મારા આત્મા, તું કેમ ઉદાસ થયો છે? તું કેમ ગભરાયો છે? તું ઈશ્વરની આશા રાખ; કેમ કે તે મારા મદદગાર તથા મારા ઈશ્વર છે, તેમનું સ્તવન હું હજી કરીશ. BSB BSB: Why are you downcast, O my soul? Why the unease within me? Put your hope in God, for I will yet praise Him, my Savior and my God.
Select verses for actions: Enter goes to them and Escape comes back.
Chapter complete
You’ve read Psalm 43
Make Opened yours A free account keeps your place, highlights and notes on every device. Add Plus to ask Study Help about Psalm 43, and keep Opened free for readers who can’t pay.