Psalm 47 47 Psalms Book 2 Gujarati Unlocked Literal Bible 1 ULB હે સર્વ લોકો, તાળી પાડો; આનંદથી મોટા અવાજે ઈશ્વરની સ્તુતિ કરો. BSB BSB: For the choirmaster. A Psalm of the sons of Korah. Clap your hands, all you peoples; shout unto God with a voice of triumph.
2 ULB કારણ કે પરાત્પર યહોવાહ ભયાવહ છે; તે આખી પૃથ્વીના રાજાધિરાજ છે. BSB BSB: How awesome is the LORD Most High, the great King over all the earth!
3 ULB તે આપણા તાબામાં લોકોને તથા આપણા પગ નીચે વિદેશીઓને હરાવીને મૂકશે. BSB BSB: He subdues nations beneath us, and peoples under our feet.
4 ULB તેમણે આપણા માટે આપણો વારસો પસંદ કર્યો છે, એટલે તેમણે, પોતાના વહાલા યાકૂબની ઉત્તમતા પસંદ કરી છે. સેલાહ BSB BSB: He chooses our inheritance for us, the pride of Jacob, whom He loves. Selah
5 ULB ઈશ્વર વિજયના પોકારસહિત, યહોવાહ રણશિંગડાના અવાજસહિત ચઢી ગયા છે. BSB BSB: God has ascended amid shouts of joy, the LORD with the sound of the horn.
6 ULB ઈશ્વરનાં સ્તોત્રો ગાઓ, સ્તોત્રો ગાઓ; આપણા રાજાનાં સ્તોત્રો ગાઓ, સ્તોત્રો ગાઓ. BSB BSB: Sing praises to God, sing praises; sing praises to our King, sing praises!
7 ULB કેમ કે ઈશ્વર આખી પૃથ્વીના રાજા છે; સમજદારીથી તેમની પ્રશંસાનાં ગીતો ગાઓ. BSB BSB: For God is King of all the earth; sing to Him a psalm of praise.
8 ULB ઈશ્વર વિદેશીઓ પર રાજ કરે છે; ઈશ્વર પોતાના પવિત્ર સિંહાસન પર બિરાજમાન છે. BSB BSB: God reigns over the nations; God is seated on His holy throne.
9 ULB લોકોના રાજકુમારો એકત્ર થયા છે ઇબ્રાહિમના ઈશ્વરના લોકોની સાથે બધા ભેગા થયા છે; કેમ કે પૃથ્વીની સર્વ ઢાલો ઈશ્વરની છે; તે સર્વોચ્ય છે. BSB BSB: The nobles of the nations have assembled as the people of the God of Abraham; for the shields of the earth belong to God; He is highly exalted.
Select verses for actions: Enter goes to them and Escape comes back.
Chapter complete
You’ve read Psalm 47
Make Opened yours A free account keeps your place, highlights and notes on every device. Add Plus to ask Study Help about Psalm 47, and keep Opened free for readers who can’t pay.