Psalm 46 46 Psalms Book 2 Gujarati Unlocked Literal Bible 1 ULB ઈશ્વર આપણો આશ્રય તથા સામર્થ્ય છે, સંકટને સમયે તે હાજરહજૂર મદદગાર છે. BSB BSB: For the choirmaster. Of the sons of Korah. According to Alamoth. A song. God is our refuge and strength, an ever-present help in times of trouble.
2 ULB માટે જો પૃથ્વી ઊથલપાથલ થાય જો પર્વતો સમુદ્રમાં ડૂબી જાય, તોપણ આપણે બીહીએ નહિ. BSB BSB: Therefore we will not fear, though the earth is transformed and the mountains are toppled into the depths of the seas,
3 ULB જો તેનું પાણી ગર્જના કરે તથા વલોવાય જો તેના ઊછળવાથી પર્વતો કાંપી ઊઠે, તોપણ આપણે બીહીએ નહિ. સેલાહ. BSB BSB: though their waters roar and foam and the mountains quake in the surge. Selah
4 ULB ત્યાં એક નદી છે જેના ઝરણાંઓ ઈશ્વરના નગરને એટલે પરાત્પરના મંડપના પવિત્રસ્થાનને આનંદમય કરે છે. BSB BSB: There is a river whose streams delight the city of God, the holy place where the Most High dwells.
5 ULB ઈશ્વર તેની વચમાં છે; તેને હલાવી શકાશે નહિ; મોટી સવારે ઈશ્વર તેને મદદ કરશે. BSB BSB: God is within her; she will not be moved. God will help her when morning dawns.
6 ULB વિદેશીઓએ તોફાન મચાવ્યું છે અને રાજ્યો ડગમગી ગયાં; તેમણે ગર્જના કરી એટલે, પૃથ્વી પીગળી ગઈ. BSB BSB: Nations rage, kingdoms crumble; the earth melts when He lifts His voice.
7 ULB આપણી સાથે સૈન્યોના સરદાર યહોવાહ છે; આપણો આશ્રય યાકૂબના ઈશ્વર છે. સેલાહ. BSB BSB: The LORD of Hosts is with us; the God of Jacob is our fortress. Selah
8 ULB આવો યહોવાહનાં પરાક્રમો જુઓ, તેમણે પૃથ્વીની કેવી પાયમાલી કરી છે તે જુઓ. BSB BSB: Come, see the works of the LORD, who brings devastation upon the earth.
9 ULB તે પૃથ્વીના છેડાઓ સુધી યુદ્ધોને બંધ કરી દે છે; તે ધનુષ્યને ભાંગી નાખે છે અને ભાલાને કાપી નાખે છે; રથોને અગ્નિથી બાળી નાખે છે. BSB BSB: He makes wars to cease throughout the earth; He breaks the bow and shatters the spear; He burns the shields in the fire.
10 ULB લડાઈ બંધ કરો અને જાણો કે હું ઈશ્વર છું; હું વિદેશીઓમાં મોટો મનાઈશ; હું પૃથ્વીમાં મોટો મનાઈશ. BSB BSB: “Be still and know that I am God; I will be exalted among the nations, I will be exalted over the earth.”
11 ULB સૈન્યોના યહોવાહ આપણી સાથે છે; યાકૂબના ઈશ્વર આપણા આશ્રય છે. સેલાહ. BSB BSB: The LORD of Hosts is with us; the God of Jacob is our fortress. Selah
Select verses for actions: Enter goes to them and Escape comes back.
Chapter complete
You’ve read Psalm 46
Make Opened yours A free account keeps your place, highlights and notes on every device. Add Plus to ask Study Help about Psalm 46, and keep Opened free for readers who can’t pay.