1 ULB હે ઈશ્વર, તમારી કૃપા પ્રમાણે મારા પર દયા કરો; તમારી પુષ્કળ કૃપાથી મારા અપરાધો માફ કરો. BSB BSB: For the choirmaster. A Psalm of David. When Nathan the prophet came to him after his adultery with Bathsheba. Have mercy on me, O God, according to Your loving devotion; according to Your great compassion, blot out my transgressions.
2 ULB મારા અપરાધથી મને પૂરો ધૂઓ અને મારા પાપોથી મને શુદ્ધ કરો. BSB BSB: Wash me clean of my iniquity and cleanse me from my sin.
3 ULB કેમ કે હું મારા અપરાધો જાણું છું અને મારું પાપ નિત્ય મારી આગળ છે. BSB BSB: For I know my transgressions, and my sin is always before me.
4 ULB તમારી, હા, તમારી જ વિરુદ્ધ મેં પાપ કર્યું છે અને જે તમારી દ્રષ્ટિમાં ખરાબ છે તે મેં કર્યું છે; તેથી જ્યારે તમે બોલો, ત્યારે તમે ન્યાયી ઠરો; અને તમે ન્યાય કરો, ત્યારે તમે નિર્દોષ ઠરો. BSB BSB: Against You, You only, have I sinned and done what is evil in Your sight, so that You may be proved right when You speak and blameless when You judge.
6 ULB તમે તમારા હૃદયમાં અંત:કરણની સત્યતા માગો છો; મારા હૃદયને તમે ડહાપણ શીખવશો. BSB BSB: Surely You desire truth in the inmost being; You teach me wisdom in the inmost place.
7 ULB ઝુફાથી મને ધોજો એટલે હું શુદ્ધ થઈશ; મને નવડાવો એટલે હું હિમ કરતાં સફેદ થઈશ. BSB BSB: Purify me with hyssop, and I will be clean; wash me, and I will be whiter than snow.
8 ULB મને હર્ષ તથા આનંદ સંભળાવો એટલે જે હાડકાં તમે ભાંગ્યાં છે તેઓ આનંદ કરે. BSB BSB: Let me hear joy and gladness; let the bones You have crushed rejoice.
9 ULB મારાં પાપ તરફ નજર ન કરો અને મારા સર્વ અન્યાય ક્ષમા કરો. BSB BSB: Hide Your face from my sins and blot out all my iniquities.
10 ULB હે ઈશ્વર, મારામાં શુદ્ધ હૃદય ઉત્પન્ન કરો અને મારા આત્માને નવો અને દ્રઢ કરો. BSB BSB: Create in me a clean heart, O God, and renew a right spirit within me.
11 ULB મને તમારી સંમુખથી દૂર ન કરો અને તમારો પવિત્ર આત્મા મારી પાસેથી લઈ લેશો નહિ. BSB BSB: Cast me not away from Your presence; take not Your Holy Spirit from me.
12 ULB તમારા ઉદ્ધારનો હર્ષ મને પાછો આપો અને ઉદાર આત્માએ કરીને મને નિભાવી રાખો. BSB BSB: Restore to me the joy of Your salvation, and sustain me with a willing spirit.
13 ULB ત્યારે હું ઉલ્લંઘન કરનારાઓને તમારા માર્ગ શીખવીશ અને પાપીઓ તમારા તરફ ફરશે. BSB BSB: Then I will teach transgressors Your ways, and sinners will return to You.
14 ULB હે ઈશ્વર, મારા ઉદ્ધારનાર, ખૂનના દોષથી મને માફ કરો અને હું મારી જીભે તમારા ન્યાયીપણા વિષે મોટેથી ગાઈશ. BSB BSB: Deliver me from bloodguilt, O God, the God of my salvation, and my tongue will sing of Your righteousness.
15 ULB હે પ્રભુ, તમે મારા હોઠ ઉઘાડો એટલે મારું મુખ તમારી સ્તુતિ પ્રગટ કરશે. BSB BSB: O Lord, open my lips, and my mouth will declare Your praise.
16 ULB કેમ કે તમે બલિદાનોથી રીઝતા નથી, નહિ તો હું તે અર્પણ કરત; તમે દહનીયાર્પણથી આનંદ પામતા નથી. BSB BSB: For You do not delight in sacrifice, or I would bring it; You take no pleasure in burnt offerings.
17 ULB હે ઈશ્વર, મારો બલિદાનો તો રાંક મન છે; હે ઈશ્વર, તમે રાંક અને નમ્ર હૃદયને ધિક્કારશો નહિ. BSB BSB: The sacrifices of God are a broken spirit; a broken and a contrite heart, O God, You will not despise.
18 ULB તમે કૃપા કરીને સિયોનનું ભલું કરો; યરુશાલેમના કોટોને ફરી બાંધો. BSB BSB: In Your good pleasure, cause Zion to prosper; build up the walls of Jerusalem.
19 ULB પછી ન્યાયીપણાના બલિદાનોથી, દહનાર્પણ તથા સર્વ દહનીયાર્પણથી તમે આનંદ પામશો; પછી તેઓ તમારી વેદી પર બળદોનું અર્પણ કરશે. BSB BSB: Then You will delight in righteous sacrifices, in whole burnt offerings; then bulls will be offered on Your altar.
Select verses for actions: Enter goes to them and Escape comes back.