Psalm 52 52 Psalms Book 2 Gujarati Unlocked Literal Bible 1 ULB ઓ શક્તિશાળી માણસ, તું તારાં દુષ્ટ કાર્યો વિષે શા માટે અભિમાન કરે છે? ઈશ્વરની કૃપા સર્વકાળ ટકે છે. BSB BSB: For the choirmaster. A Maskil of David. After Doeg the Edomite went to Saul and told him, “David has gone to the house of Ahimelech.” Why do you boast of evil, O mighty man? The loving devotion of God endures all day long.
2 ULB તારી જીભ દુષ્ટ યોજનાઓ કરે છે અણીદાર અસ્ત્રાની જેમ તે છેતરે છે. BSB BSB: Your tongue devises destruction like a sharpened razor, O worker of deceit.
3 ULB તું ભલાઈ કરતાં વધારે દુષ્ટતા ચાહે છે અને ન્યાયીપણું બોલવા કરતાં જૂઠું બોલવું તને વધારે ગમે છે. BSB BSB: You love evil more than good, falsehood more than speaking truth. Selah
4 ULB અરે કપટી જીભ, તું સર્વ વિનાશકારી વાતો ચાહે છે. BSB BSB: You love every word that devours, O deceitful tongue.
5 ULB ઈશ્વર સદાને માટે તારો નાશ કરશે; તે તને પકડીને તારા તંબુમાંથી ખેંચી કાઢશે અને પૃથ્વીમાંથી તે તને ઉખેડી નાખશે. સેલાહ BSB BSB: Surely God will bring you down to everlasting ruin; He will snatch you up and tear you away from your tent; He will uproot you from the land of the living. Selah
6 ULB વળી ન્યાયીઓ પણ તે જોશે અને ગભરાશે; તેઓ હસીને તેને કહેશે કે, BSB BSB: The righteous will see and fear; they will mock the evildoer, saying,
7 ULB "જુઓ, એ આ માણસ છે કે જેણે ઈશ્વરને પોતાનો આશ્રય ન કર્યો, પણ પોતાના ઘણા ધન પર ભરોસો રાખીને પોતાનાં દુષ્કર્મોને વળગી રહ્યો." BSB BSB: “Look at the man who did not make God his refuge, but trusted in the abundance of his wealth and strengthened himself by destruction.”
8 ULB પણ હું તો ઈશ્વરના ઘરના લીલા જૈતૂનવૃક્ષ જેવો છું; હું ઈશ્વરની કૃપા પર સદાકાળ ભરોસો રાખું છું. BSB BSB: But I am like an olive tree flourishing in the house of God; I trust in the loving devotion of God forever and ever.
9 ULB હે ઈશ્વર, તમે જે કર્યું છે, તે માટે હું તમારી આભારસ્તુતિ સદા કરીશ. હું તમારા નામ પર આશા રાખું છું, કેમ કે તમારું નામ ઉત્તમ છે અને હું તે તમારાં સંતોની સમક્ષ પ્રગટ કરીશ. BSB BSB: I will praise You forever, because You have done it. I will wait on Your name—for it is good—in the presence of Your saints.
Select verses for actions: Enter goes to them and Escape comes back.
Chapter complete
You’ve read Psalm 52
Make Opened yours A free account keeps your place, highlights and notes on every device. Add Plus to ask Study Help about Psalm 52, and keep Opened free for readers who can’t pay.