Psalm 54 54 Psalms Book 2 Gujarati Unlocked Literal Bible 1 ULB હે ઈશ્વર, તમારા નામે મને બચાવો અને તમારા પરાક્રમથી મારો ન્યાય કરો. BSB BSB: For the choirmaster. With stringed instruments. A Maskil of David. When the Ziphites went to Saul and said, “Is David not hiding among us?” Save me, O God, by Your name, and vindicate me by Your might!
2 ULB હે ઈશ્વર, મારી પ્રાર્થના સાંભળો; મારા મુખની વાતો પર કાન ધરો. BSB BSB: Hear my prayer, O God; listen to the words of my mouth.
3 ULB કેમ કે વિદેશીઓ મારી વિરુદ્ધ થયા છે અને જુલમગારો મારો જીવ લેવા મથે છે; તેઓએ ઈશ્વરને પોતાની આગળ રાખ્યા નથી. BSB BSB: For strangers rise up against me, and ruthless men seek my life—men with no regard for God. Selah
4 ULB જુઓ, ઈશ્વર મારા મદદગાર છે; પ્રભુ જ મારા આત્માનાં આધાર છે. BSB BSB: Surely God is my helper; the Lord is the sustainer of my soul.
5 ULB તે મારા શત્રુઓને દુષ્ટતાનો બદલો આપશે; તમારાં સત્ય વચનો પ્રમાણે દુષ્ટોનો નાશ કરો. BSB BSB: He will reward my enemies with evil. In Your faithfulness, destroy them.
6 ULB હું રાજીખુશીથી મારાં અર્પણો ચઢાવીશ; હે યહોવાહ, હું તમારા નામની સ્તુતિ કરીશ, કેમ કે તે ઉત્તમ છે. BSB BSB: Freely I will sacrifice to You; I will praise Your name, O LORD, for it is good.
7 ULB કેમ કે તેમણે મને સર્વ સંકટમાંથી છોડાવ્યો છે; મારી ઇચ્છા પ્રમાણે મારા શત્રુઓને થયું, તે મેં નજરે જોયું છે. BSB BSB: For He has delivered me from every trouble, and my eyes have looked in triumph on my foes.
Select verses for actions: Enter goes to them and Escape comes back.
Chapter complete
You’ve read Psalm 54
Make Opened yours A free account keeps your place, highlights and notes on every device. Add Plus to ask Study Help about Psalm 54, and keep Opened free for readers who can’t pay.