Psalm 58 58 Psalms Book 2 Gujarati Unlocked Literal Bible 1 ULB શું તમે ખરેખર ન્યાયીપણાથી બોલો છો? હે માણસોના દીકરાઓ, શું તમે અદલ ઇનસાફ કરો છો? BSB BSB: For the choirmaster. To the tune of “Do Not Destroy.” A Miktam of David. Do you indeed speak justly, O rulers? Do you judge uprightly, O sons of men?
2 ULB ના, તમે તમારા મનમાં દુષ્ટતા યોજો છો; પૃથ્વી પર તમે તમારા હાથથી જુલમ તોળી આપો છો. BSB BSB: No, in your hearts you devise injustice; with your hands you mete out violence on the earth.
3 ULB દુષ્ટો જન્મથી જ ખોટા માર્ગે વળી ગયેલા હોય છે; તેઓ જન્મે છે કે તરત જ જૂઠું બોલે છે અને ખોટે રસ્તે ચઢી જાય છે. BSB BSB: The wicked are estranged from the womb; the liars go astray from birth.
4 ULB તેઓનું વિષ સાપના વિષ જેવું છે; તેઓ કાન બંધ કરી રાખનાર બહેરા સાપ જેવા છે. BSB BSB: Their venom is like the venom of a snake, like a cobra that shuts its ears,
5 ULB કે જે ઘણી જ ચાલાકીથી મોરલી વગાડનાર મદારીનો પણ અવાજ સાંભળતો નથી. BSB BSB: refusing to hear the tune of the charmer who skillfully weaves his spell.
6 ULB હે ઈશ્વર, તમે તેઓના દાંત તોડી નાખો; હે યહોવાહ, તમે યુવાન સિંહોના મોટા દાંત તોડી પાડો. BSB BSB: O God, shatter their teeth in their mouths; O LORD, tear out the fangs of the lions.
7 ULB તેઓ ઝડપથી વહેતા પાણીની જેમ વહી જાઓ; જ્યારે તેઓ પોતાનાં બાણ તાકે, ત્યારે તેઓ બૂઠાં થઈ જાઓ. BSB BSB: May they vanish like water that runs off; when they draw the bow, may their arrows be blunted.
8 ULB ગોકળગાય જે ચાલતા ચાલતા પીગળી જાય છે તેના જેવા અથવા જેણે સૂર્ય જોયો નથી, એવા સ્ત્રીને અધૂરે ગયેલા ગર્ભ જેવા તેઓ થાઓ. BSB BSB: Like a slug that dissolves in its slime, like a woman’s stillborn child, may they never see the sun.
9 ULB તમારા હાંલ્લાંને કાંટાનો તાપ લાગે તે પહેલાં, પછી તે લીલા હોય કે સૂકા હોય, તો પણ, તેમને વંટોળિયો ઘસડી લઈ જશે. BSB BSB: Before your pots can feel the burning thorns—whether green or dry—He will sweep them away.
10 ULB જ્યારે તે ઈશ્વરનો બદલો જોશે, ત્યારે ન્યાયી માણસ હરખાશે; તે દુષ્ટોના લોહીમાં પોતાના પગ ધોશે, BSB BSB: The righteous will rejoice when they see they are avenged; they will wash their feet in the blood of the wicked.
11 ULB કે જેથી માણસો કહેશે કે, "ન્યાયી માણસને ચોક્કસ બદલો મળશે; નિશ્ચે પૃથ્વીમાં ન્યાય કરનાર ઈશ્વર છે." BSB BSB: Then men will say, “There is surely a reward for the righteous! There is surely a God who judges the earth!”
Select verses for actions: Enter goes to them and Escape comes back.
Chapter complete
You’ve read Psalm 58
Make Opened yours A free account keeps your place, highlights and notes on every device. Add Plus to ask Study Help about Psalm 58, and keep Opened free for readers who can’t pay.