1 ULB હે ઈશ્વર, મારા પર દયા કરો, મારા પર દયા કરો, કેમ કે મારો આત્મા તમારા પર ભરોસો રાખે છે જ્યાં સુધી આ વિપત્તિઓ થઈ રહે. BSB BSB: For the choirmaster. To the tune of “Do Not Destroy.” A Miktam of David, when he fled from Saul into the cave. Have mercy on me, O God, have mercy, for in You my soul takes refuge. In the shadow of Your wings I will take shelter until the danger has passed.
2 ULB હું પરાત્પર ઈશ્વરને પ્રાર્થના કરીશ, ઈશ્વર જે મારું પૂરું કરનાર છે, તેમની હું પ્રાર્થના કરીશ. BSB BSB: I cry out to God Most High, to God who fulfills His purpose for me.
3 ULB જ્યારે માણસ મને ગળી જવા ચાહે છે, તે મારી નિંદા કરે છે, ત્યારે ઈશ્વર આકાશમાંથી સહાય મોકલીને મને બચાવશે; સેલાહ તે પોતાનાં કરારનું વિશ્વાસુપણું અને તેની સત્યતા ને મારા પર મોકલશે. BSB BSB: He reaches down from heaven and saves me; He rebukes those who trample me. Selah God sends forth His loving devotion and His truth.
4 ULB મારો આત્મા સિંહોની મધ્યે છે; અગ્નિથી સળગેલા સાથે મારે સૂઈ રહેવું પડે છે, માણસોના દીકરાઓ, જેઓના દાંત ભાલા તથા બાણ જેવા છે અને તેઓની જીભ તીક્ષ્ણ તલવાર જેવી છે. BSB BSB: My soul is among the lions; I lie down with ravenous beasts—with men whose teeth are spears and arrows, whose tongues are sharp swords.
5 ULB હે ઈશ્વર, તમે આકાશો કરતાં ઊંચા મનાઓ; તમારો મહિમા આખી પૃથ્વી કરતાં મોટો થાઓ. BSB BSB: Be exalted, O God, above the heavens; may Your glory cover all the earth.
6 ULB તેઓએ મારા પગને સારુ જાળ બિછાવી છે; મારો આત્મા નમી ગયો છે; તેઓએ મારી આગળ ખાડો ખોદ્યો છે, પણ તેઓ પોતે જ તેમાં પડી ગયા છે. સેલાહ BSB BSB: They spread a net for my feet; my soul was despondent. They dug a pit before me, but they themselves have fallen into it! Selah
7 ULB હે ઈશ્વર, મારું હૃદય સ્થિર છે, મારું હૃદય સ્થિર છે; હું ગાયન કરીશ, હા, હું સ્તોત્રો ગાઈશ. BSB BSB: My heart is steadfast, O God, my heart is steadfast. I will sing and make music.
8 ULB હે મારા આત્મા; મારી વીણા અને તંબુરા; તમે જાગો; હું તો પ્રભાતમાં વહેલો ઊઠીશ. BSB BSB: Awake, my glory! Awake, O harp and lyre! I will awaken the dawn.
9 ULB હે પ્રભુ, હું લોકોમાં તમારી આભારસ્તુતિ કરીશ; વિદેશીઓમાં હું તમારાં સ્તોત્ર ગાઈશ. BSB BSB: I will praise You, O Lord, among the nations; I will sing Your praises among the peoples.
10 ULB કેમ કે તમારી કૃપા સ્વર્ગ કરતાં મોટી છે અને તમારી સત્યતા આકાશમાં પહોંચે છે. BSB BSB: For Your loving devotion reaches to the heavens, and Your faithfulness to the clouds.
11 ULB હે ઈશ્વર, તમે સ્વર્ગ કરતાં ઊંચા મનાઓ; આખી પૃથ્વી કરતાં તમારો મહિમા મોટો થાઓ. BSB BSB: Be exalted, O God, above the heavens; may Your glory cover all the earth.
Select verses for actions: Enter goes to them and Escape comes back.