1 ULB હે ઈશ્વર, તમે મારા પર દયા કરો, કેમ કે માણસ તો મને ગળી જાય છે; તે આખો દિવસ લડીને મારા પર જુલમ કરે છે. BSB BSB: For the choirmaster. To the tune of “A Dove on Distant Oaks.” A Miktam of David, when the Philistines seized him in Gath. Be merciful to me, O God, for men are hounding me; all day they press their attack.
2 ULB મારા શત્રુઓ તો આખો દિવસ મને ગળી જાય છે; કેમ કે જેઓ મારી સામે અહંકારથી લડે છે તેઓ ઘણા છે. BSB BSB: My enemies pursue me all day long, for many proudly assail me.
3 ULB જ્યારે મને બીક લાગશે, ત્યારે હું તમારા પર ભરોસો રાખીશ. BSB BSB: When I am afraid, I put my trust in You.
4 ULB હું ઈશ્વરની મદદથી તેમના વચનની પ્રશંસા કરીશ, ઈશ્વર પર મેં ભરોસો રાખ્યો છે; હું બીવાનો નથી; મનુષ્યમાત્ર મને શું કરનાર છે? BSB BSB: In God, whose word I praise—in God I trust. I will not be afraid. What can man do to me?
5 ULB તેઓ આખો દિવસ મારા શબ્દોનો અનર્થ કરે છે; તેઓના વિચારો મારું ખરાબ કરવાના છે. BSB BSB: All day long they twist my words; all their thoughts are on my demise.
6 ULB તેઓ એકઠા થાય છે, તેઓ સંતાઈ રહે છે અને તેઓ મારાં પગલાંને ધ્યાનમાં રાખે છે, તેઓ મારો જીવ લેવાની રાહ જુએ છે. BSB BSB: They conspire, they lurk, they watch my steps while they wait to take my life.
7 ULB તેઓની દુષ્ટતાથી તેમને બચાવશો નહિ. હે ઈશ્વર, તમારા ગુસ્સાથી લોકોને નીચે પાડી નાખો. BSB BSB: In spite of such sin, will they escape? In Your anger, O God, cast down the nations.
8 ULB તમે મારું ભટકવું જાણો છો અને મારાં આંસુઓ તમારી કુપ્પીમાં રાખો; શું તેઓ તમારા પુસ્તકમાં નોંધેલાં નથી? BSB BSB: You have taken account of my wanderings. Put my tears in Your bottle—are they not in Your book?
9 ULB જે સમયે હું વિનંતી કરું, તે સમયે મારા શત્રુઓ પાછા ફરશે; હું જાણું છું કે ઈશ્વર મારા પક્ષમાં છે. BSB BSB: Then my enemies will retreat on the day I cry for help. By this I will know that God is on my side.
10 ULB ઈશ્વરની મદદથી હું તેમનાં વચનની સ્તુતિ કરીશ, યહોવાહની મદદથી હું તેમનાં વચનની સ્તુતિ કરીશ. BSB BSB: In God, whose word I praise, in the LORD, whose word I praise,
11 ULB ઈશ્વર પર મેં ભરોસો રાખ્યો છે; હું બીવાનો નથી; માણસ મને શું કરનાર છે? BSB BSB: in God I trust; I will not be afraid. What can man do to me?
12 ULB હે ઈશ્વર, મેં તમારી સમક્ષ સંકલ્પો કરેલા છે; હું તમને આભારસ્તુતિનાં અર્પણ ચઢાવીશ. BSB BSB: Your vows are upon me, O God; I will render thank offerings to You.
13 ULB કારણ કે તમે મારા આત્માને મરણથી બચાવ્યો છે; તમે મારા પગને લથડવાથી બચાવ્યા છે, કે જેથી હું ઈશ્વરની સમક્ષ, જીવતાઓના અજવાળામાં ચાલું. BSB BSB: For You have delivered my soul from death, and my feet from stumbling, that I may walk before God in the light of life.
Select verses for actions: Enter goes to them and Escape comes back.