Psalm 63 63 Psalms Book 2 Gujarati Unlocked Literal Bible 1 ULB હે ઈશ્વર, તમે મારા ઈશ્વર છો; હું ગંભીરતાપૂર્વક તમારી શોધ કરીશ; જ્યાં પાણી હોતું નથી, એવા સૂકા તથા ખેદજનક દેશમાં મારો આત્મા તમારે માટે તલસે છે અને મારો દેહ તમારે માટે તલપે છે. BSB BSB: A Psalm of David, when he was in the Wilderness of Judah. O God, You are my God. Earnestly I seek You; my soul thirsts for You. My body yearns for You in a dry and weary land without water.
2 ULB તેથી તમારું સામર્થ્ય તથા ગૌરવ જોવાને માટે મેં પવિત્રસ્થાનમાં તમારી તરફ જોયું છે. BSB BSB: So I have seen You in the sanctuary and beheld Your power and glory.
3 ULB કારણ કે તમારી કૃપા જીવન કરતાં ઉત્તમ છે, મારા હોઠો તમારી સ્તુતિ કરશે. BSB BSB: Because Your loving devotion is better than life, my lips will glorify You.
4 ULB હું આવી રીતે મરણ પર્યંત તમને ધન્યવાદ આપીશ; હું તમારે નામે મારા હાથ જોડીને ઊંચા કરીશ. BSB BSB: So I will bless You as long as I live; in Your name I will lift my hands.
5 ULB હું મારી પથારીમાં તમારા વિષે વિચારું છું; અને રાતના સમયે હું તમારું મનન કરું છું BSB BSB: My soul is satisfied as with the richest of foods; with joyful lips my mouth will praise You.
6 ULB મજ્જા તથા મેદથી મારો આત્મા તૃપ્ત થશે અને હર્ષિત હોઠોથી મારું મુખ તમારું સ્તવન કરશે. BSB BSB: When I remember You on my bed, I think of You through the watches of the night.
7 ULB કેમ કે તમે મારા સહાયકારી થયા છો અને હું તમારી પાંખોની છાયામાં હરખાઈશ. BSB BSB: For You are my help; I will sing for joy in the shadow of Your wings.
8 ULB મારો આત્મા તમને વળગી રહે છે; તમારો જમણો હાથ મને ઊંચકી રાખે છે. BSB BSB: My soul clings to You; Your right hand upholds me.
9 ULB પણ જેઓ મારા આત્માનો નાશ કરવા મથે છે, તેઓ પૃથ્વીના ઊંડાણમાં ધકેલાઈ જશે. BSB BSB: But those who seek my life to destroy it will go into the depths of the earth.
10 ULB તેઓ તલવારને સ્વાધીન થશે; તેઓ શિયાળોનું ભક્ષ થઈ જશે. BSB BSB: They will fall to the power of the sword; they will become a portion for foxes.
11 ULB પણ રાજા ઈશ્વરમાં આનંદ કરશે, જે તેમના સમ ખાય છે તે દરેકનો જય થશે, પણ જૂઠું બોલનારાનાં મુખ તો બંધ કરી દેવામાં આવશે. BSB BSB: But the king will rejoice in God; all who swear by Him will exult, for the mouths of liars will be shut.
Select verses for actions: Enter goes to them and Escape comes back.
Chapter complete
You’ve read Psalm 63
Make Opened yours A free account keeps your place, highlights and notes on every device. Add Plus to ask Study Help about Psalm 63, and keep Opened free for readers who can’t pay.