Psalm 64 64 Psalms Book 2 Gujarati Unlocked Literal Bible 1 ULB હે ઈશ્વર, મારી ફરિયાદનો પોકાર સાંભળો; શત્રુના ભયથી મારા જીવનનો બચાવ કરજો. BSB BSB: For the choirmaster. A Psalm of David. Hear, O God, my voice of complaint; preserve my life from dread of the enemy.
2 ULB દુષ્ટોનાં કાવતરાંથી, અન્યાય કરનારાઓનાં હુલ્લડથી મને સંતાડો. BSB BSB: Hide me from the scheming of the wicked, from the mob of workers of iniquity,
3 ULB તેઓએ તલવારની જેમ તેમની જીભને તીક્ષ્ણ કરી છે; તેઓનો ઉદ્દેશ્ય બાણ, એટલે કડવા શબ્દો છે, BSB BSB: who sharpen their tongues like swords and aim their bitter words like arrows,
4 ULB કે જેથી તેઓ એકાંતમાં નિર્દોષ માણસને મારે; અચાનક તેઓ તેને મારે છે અને બીતા નથી. BSB BSB: ambushing the innocent in seclusion, shooting suddenly, without fear.
5 ULB તેઓ પોતાની દુષ્ટ ધારણા દ્રઢ કરે છે; તેઓ ગુપ્ત જાળ બિછાવવાને મસલત કરે છે; તેઓ કહે છે કે, "અમને કોણ જોશે?" BSB BSB: They hold fast to their evil purpose; they speak of hiding their snares. “Who will see them?” they say.
6 ULB તેઓ પાપમય યોજનાઓ શોધે છે; તેઓ કહે છે, "સાવધાનીપૂર્વકની યોજના, તે અમે પૂર્ણ કરી છે." માણસના આંતરિક વિચારો તથા હૃદયો ઊંડાં છે. BSB BSB: They devise injustice and say, “We have perfected a secret plan.” For the inner man and the heart are mysterious.
7 ULB પણ ઈશ્વર તેઓને તાકીને બાણ મારશે; તેઓ એકાએક ઘાયલ થઈ જશે. BSB BSB: But God will shoot them with arrows; suddenly they will be wounded.
8 ULB એમ તેઓ ઠોકર ખાશે, તેમની જીભ તેઓને નડશે; જેઓ તેમને જોશે તેઓ સર્વ માથાં ધુણાવશે. BSB BSB: They will be made to stumble, their own tongues turned against them. All who see will shake their heads.
9 ULB દરેક લોકો બીશે અને ઈશ્વરનાં કાર્યો પ્રગટ કરશે. તેઓ તેમનાં કામ વિષે સમજણથી વિચારશે. BSB BSB: Then all mankind will fear and proclaim the work of God; so they will ponder what He has done.
10 ULB ન્યાયીઓ યહોવાહ વિષે આનંદ કરશે અને તેમના પર ભરોસો રાખશે; હૃદયના સર્વ યથાર્થીઓ ગર્વ કરશે. BSB BSB: Let the righteous rejoice in the LORD and take refuge in Him; let all the upright in heart exult.
Select verses for actions: Enter goes to them and Escape comes back.
Chapter complete
You’ve read Psalm 64
Make Opened yours A free account keeps your place, highlights and notes on every device. Add Plus to ask Study Help about Psalm 64, and keep Opened free for readers who can’t pay.