1 ULB હે સર્વ પૃથ્વીના રહેવાસી, ઈશ્વરની આગળ હર્ષનાં ગીત ગાઓ; BSB BSB: For the choirmaster. A song. A Psalm. Make a joyful noise to God, all the earth!
2 ULB તેમના નામના ગૌરવની સ્તુતિ ગાઓ; સ્તુતિગાનથી તેમને મહિમાવાન કરો. BSB BSB: Sing the glory of His name; make His praise glorious.
3 ULB ઈશ્વરને કહો, "તમારાં કામ કેવાં ભયંકર છે! તમારા મહા સામર્થ્યને લીધે તમારા શત્રુઓ તમારી આગળ નમી જશે. BSB BSB: Say to God, “How awesome are Your deeds! So great is Your power that Your enemies cower before You.
4 ULB આખી પૃથ્વી તમારી સ્તુતિ કરશે અને તે તમારી આગળ ગાયન કરશે; તેઓ તમારા નામનું સ્તવન કરશે." સેલાહ BSB BSB: All the earth bows down to You; they sing praise to You; they sing praise to Your name.” Selah
5 ULB આવો અને ઈશ્વરનાં કૃત્યો જુઓ; માણસો પ્રત્યે તેમનાં કામ ભયંકર છે. BSB BSB: Come and see the works of God; how awesome are His deeds toward mankind.
6 ULB તે સમુદ્રને સૂકવી નાખે છે; તેઓ પગે ચાલીને નદીને સામે કિનારે ગયા; ત્યાં આપણે તેમનામાં આનંદ કર્યો હતો. BSB BSB: He turned the sea into dry land; they passed through the waters on foot; there we rejoiced in Him.
7 ULB તે પોતાના પરાક્રમથી સદાકાળ રાજ કરે છે; તેમની આંખો દેશોને જુએ છે; બંડખોરો ફાવી જઈને ઊંચા ન થઈ જાય. સેલાહ BSB BSB: He rules forever by His power; His eyes watch the nations. Do not let the rebellious exalt themselves. Selah
8 ULB હે લોકો, આપણા ઈશ્વરને, ધન્યવાદ આપો અને તેમનાં સ્તવનનો ધ્વનિ સંભળાવો. BSB BSB: Bless our God, O peoples; let the sound of His praise be heard.
9 ULB તે આપણા આત્માને જીવનમાં સુરક્ષિત રાખે છે અને આપણા પગને લપસી જવા દેતા નથી. BSB BSB: He preserves our lives and keeps our feet from slipping.
10 ULB કેમ કે, હે ઈશ્વર, તમે અમારી કસોટી કરી છે; જેમ ચાંદી કસાય છે તેમ તમે અમને કસ્યા છે. BSB BSB: For You, O God, have tested us; You have refined us like silver.
11 ULB તમે અમને તમારી જાળમાં પકડ્યા છે; તમે અમારી પીઠ પર ભારે બોજો મૂક્યો છે. BSB BSB: You led us into the net; You laid burdens on our backs.
12 ULB તમે અમારાં માથાં પર માણસો પાસે સવારી કરાવી; અમારે અગ્નિ અને પાણીમાંથી ચાલવું પડ્યું, પણ તમે અમને બહાર લાવીને સમૃદ્ધિવાન જગ્યાએ પહોંચાડ્યા. BSB BSB: You let men ride over our heads; we went through fire and water, but You brought us into abundance.
13 ULB દહનીયાર્પણો લઈને હું તમારા ઘરમાં આવીશ; હું તમારી સંમુખ મારી પ્રતિજ્ઞાઓ પૂર્ણ કરીશ. BSB BSB: I will enter Your house with burnt offerings; I will fulfill my vows to You—
14 ULB હું જ્યારે સંકટમાં હતો, ત્યારે મારા મુખે હું જે બોલ્યો અને મારા હોઠોએ જે વચન આપ્યું હતું, તે હું પૂરું કરીશ. BSB BSB: the vows that my lips promised and my mouth spoke in my distress.
15 ULB પુષ્ટ જાનવરનાં દહનીયાર્પણો ઘેટાંના ધૂપ સાથે હું તમારી આગળ ચઢાવીશ; હું બળદો તથા બકરાં ચઢાવીશ. સેલાહ BSB BSB: I will offer You fatlings as burnt offerings, with the fragrant smoke of rams; I will offer bulls and goats. Selah
16 ULB હે ઈશ્વરના ભક્તો, તમે સર્વ આવો અને સાંભળો અને તેમણે મારા આત્માને માટે જે કઈ કર્યું તે હું કહી સંભળાવીશ. BSB BSB: Come and listen, all you who fear God, and I will declare what He has done for me.
17 ULB મેં મારા મુખે તેમને અરજ કરી અને મારી જીભે તેમનું સ્તવન કર્યું. BSB BSB: I cried out to Him with my mouth and praised Him with my tongue.
18 ULB જો હું મારા હૃદયમાં દુષ્ટતા કરવાનો ઇરાદો રાખું, તો પ્રભુ મારું સાંભળે જ નહિ. BSB BSB: If I had cherished iniquity in my heart, the Lord would not have listened.
19 ULB પણ ઈશ્વરે નિશ્ચે મારું સાંભળ્યું છે; તેમણે મારી પ્રાર્થના પર ધ્યાન આપ્યું છે. BSB BSB: But God has surely heard; He has attended to the sound of my prayer.
20 ULB ઈશ્વરની સ્તુતિ હો, જેમણે મારી પ્રાર્થનાની અવગણના કરી નથી તથા મારા પરની તેમની કૃપા અટકાવી નથી. BSB BSB: Blessed be God, who has not rejected my prayer or withheld from me His loving devotion!
Select verses for actions: Enter goes to them and Escape comes back.